રાષ્ટ્રીય કક્ષાની “નેશનલ સિમ્પોસિયમ ઓન બેઝિક & ટ્રાન્સલેશનલ રિસર્ચ ઈન કેન્સર બાયોલોજી” ઇવેન્ટ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાઇ.

તાજેતર માં, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ, ગાંધીનગર દ્વારા ગુજરાત સરકાર ના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ તથા ગુજરાત રાજ્ય બાયોટેક્નોલોજી મિશન ના સહયોગ થી રાષ્ટ્રીય કક્ષા ની “નેશનલ સિમ્પોસિયમ ઓન બેઝિક & ટ્રાન્સલેશનલ રિસર્ચ ઈન કેન્સર બાયોલોજી” ઇવેન્ટ તા. ૧૧અને ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ એ એક ગાંધીનગર […]

Continue Reading

ડો.ગીતિકા સલુજા દ્વારા ખુબ જ પ્રેરણાદાયી અને અનોખી ઇવેન્ટ “બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” મહિલાઓ માટે સંવાદ યોજાયો.

તાજેતર માં ઉદગમ ટ્રસ્ટ હેઠળ ઉદગમ સંવાદનું ડો.ગીતિકા સલુજા દ્વારા ખુબ જ પ્રેરણાદાયી અને અનોખી ઇવેન્ટ “બિયોન્ડ ફોર્ટી ઇસ અ ન્યૂ ટવેન્ટી” ના એક અનોખા વિચાર પર મહિલાઓ માટે સંવાદ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ગાંધીનગર ખાતે યોજાયો. આ કાર્યક્રમ માં ચર્ચા યોજવાનો મુખ્ય હેતુ સ્ત્રીઓ ને પોતાની છુપી શક્તિઓ ને ઓળખવાની, ધગશ અને રુચિ ને આગળ […]

Continue Reading