પ્રાચીન ગરબા -ગરબી-રાસ:- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

પ્રાચીન ગરબા ભક્તિ પ્રધાન હતા. શકિતની આરાધના તેમજ લોકજીવનને સ્પર્શતા વિષયોના સાધારણ લોકસમૂદાય સહજતાથી ગાઈ શકે તેવાં લોકઢાળનાં વૃંદગીતો હોય છે. પ્રાચીન ગરબા, ગરબી, રાસમાં ચંદ બરાઈથી દયારામ અને વલ્લભ ભટ્ટ સુધીના કવિઓની કૃતિઓનો સમાવેશ થાય છે. આ રચનાઓના ઢાળ અને ગાવાની પધ્ધતિ એ તો ગુજરાતની અનેરી દેન છે. ગરબો ગાતાં ગરબામય થઈ જતી, આડંબર […]

Continue Reading