શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર. ખાતે ફૂલદોલોત્સવ ઉજવાયો.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૧ માર્ચ ને ગુરુવાર ના રોજ સવારે કુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ૧૮ ફુટ લંબાઈ અને ૧૧ ફુટ પહોળાઈ ધરાવતા વિશાળ રંગબેરંગી ફુલોથી સુશોભિત કરેલા હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. – શ્રી સ્વામિનારાયણ ભગવાનને ૨ ફૂટ […]

Continue Reading

શ્રી સ્વામીનારાયણ મંદિર-કુમકુમ-મણીનગરના મહંત સદ્દગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ને ૭૭માં દિક્ષા દીને બાળકોએ નૃત્ય કરી વધાવ્યા.

શ્રી સ્વામીનારાયણ મંદિર-કુમકુમ-મણીનગર ના મહંત સદ્દગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ને ૭૭માં દિક્ષા દીને બાળકો-હરિભક્તોએ નૃત્ય કરી વધાવ્યાં હતા અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ તમેં જે સ્ટોરી ગમે તેમાં નીચે જતા જાવ. અને કોમેન્ટ માં જાવ. અને કોમેન્ટ કરો. અને બીજા ને પણ કરાવો. જેથી લેખક ને પ્રોત્સાહન મળે. […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિ નિમિત્તે શ્રી સ્વામીનારાયણ ભગવાનને પેંડા અને બરફીનો થાળ ધરાવવામાં આવ્યો.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે ભારતના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને પાકીસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલ અને તે પોતાના કુટુંબ પાસે ભારત પરત ફરેલ તે નિમિત્તે શ્રી સ્વામીનારાયણ ભગવાનને પેંડા અને બરફીનો થાળ ધરાવવામાં આવ્યો. સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં […]

Continue Reading

Watch “મન ને વશ કરવું.” on YouTube

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

Continue Reading

શિક્ષાપત્રીની ૧૯૩ મી જયંતી પ્રસંગે બોડલીયન લાયબ્રેરીમાં શિક્ષાપત્રી નિહાળતા છે કુમકુમ મંદિરના શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી.

તા. 10 ફેબ્રુઆરીએ વસંત પંચમીએ શિક્ષાપત્રીની 193 મી જયંતી. શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટમાં સર જહોન માલ્કમને અર્પણ કરી હતી. હાલ તે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોલીયન લાયબ્રેરીમાં છે. જેના દર્શન કરવા માટે “કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા. “ ફોટાની વિગત :- બોલીયન લાયબ્રેરીમાં શિક્ષાપત્રી નિહાળતા છે કુમકુમ મંદિરના શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી […]

Continue Reading

પુત્રદા એકાદશીની કુમકુમ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી.ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવામાં આવ્યા. – મહંત શ્રી આનંદપ્રિયદાસજી

પુત્રદા એકાદશીની કુમકુમ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી. • ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવામાં આવ્યા. • મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ એકાદશી કરનાર ભકતો ઉપર ભગવદ્ પ્રસન્ના ઉતરે તે માટે પ્રાર્થના કરી. • એકાદશીનું વ્રત એ દસ ઈન્દ્રીયો અને અગિયારમું મન તેના ઉપર સંયમ રાખવાનું વ્રત છે. – સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૧૭ જાન્યુઆરી ગુરુવાર પોષ સુદ એકાદશી […]

Continue Reading

એકાદશીના દિવસે અનાજ તો કયારેય પણ ન જ ખવાય – ખાવા માટે જીવવાનું નથી, જીવવા માટે ખાવાનું હોય છે – સાધુ પ્રેમવત્સલદાસજી

કુમકુમ મંદિર ખાતે ગુરુવારે પોષ સુદી એકાદશી ઉજવાશે. તા. ૧૭ જાન્યુઆરી ગુરુવારના રોજ પોષ સુદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં પુત્રદા એકદાશી ની ઉજવણી કરવામાં આવશે .આ પ્રસંગે સમૂહપ્રાર્થના, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવશે. શ્રી સ્વામિનારયણ ભગવાનને […]

Continue Reading

કુમકુમ મંદિર પાલડી ખાતે ધનુર્માસની પૂર્ણાહુતિ અને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી.

તા. ૧૪ જાન્યુઆરીને સોમવારે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં પાલડી કુમકુમ મંદિર ખાતે ધનુર્માસમાં ચાલતી એક સ્વામિનારાયણ મંત્રની ધૂન ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન પતંગ ચગાવતા દર્શન કરાવવામાં આવ્યા હતા. ઉત્તરાયણ હોવાથી સત્સંગીઓએ સંતોને […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે ઉત્તરાયણ – ધનુર્માસની પૂર્ણાહુતિ પ્રસંગે ઉજવણી કરવામાં આવશે. – ભકતો સંતોને ઝોળી દાન નિમિત્તે દાન કરશે. પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે – સાધુ પ્રેમવત્સલદાસજી

તા. ૧૪ જાન્યુઆરીને સોમવારે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૫-૩૦ થી ૭-૦૦ સુધી સ્વામિનારાયણ મંત્રની ધૂન, વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે. આજ રોજ એક માસથી ચાલતી ધનુર્માસની ધુન ની પૂર્ણાહુતિ કરવામાં આવશે…. ભગવાનને તલ સાંકડી, ગુંદરપાક, બદામપાક, સીંગપાક, બોર, જામફળ, શેરીડી આદીના થાળ […]

Continue Reading