*આમ જનતા પર વેરો વસુલવા સુરા બનતી રાજપીપળા નગરપાલિકા થી સરકારી કચેરીઓના મિલકતવેરાના બાકી તગડા બિલની વસુલાત કરાતી નથી !*

રાજપીપળા નગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરવામાં સરકારી કચેરીઓના મોટા મોટા બીલો બાકી? ! મામલતદાર, પી.ડબ્લ્યુ.ડી, નાંદોદ તાલુકા પંચાયત, નર્મદા પ્રોજેક્ટ, મદદ નિયામક જમીન તપાસની ઓફિસર વિભાગ કચેરી જેવા સરકારી પ્રોપર્ટીના મિલકત વિરાજ ભરવાના બાકી. પાલિકાનો વેરો ન ભરવામાં સરકારી કચેરીઓ અવ્વલ નંબરે. બાકી દારો વેરો સમયસર ભરી દેતો રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓનો પગાર સમયસર થઇ શકે […]

Continue Reading