શબદ નું શસ્ત્ર એવું તો ધારદાર, સહેજ માં જ તો વિંધાઇ જવાય છે! હૈયું તો છે સાવ જ કાચ જેવું ભટ્ટજી, ના રાખો ધ્યાન તો નંદવાઇ જવાય છે! *– મેહુલ ભટ્ટ.*

ભિતરે કંઇ કેટલુંય વલોવાય છે, ત્યારે ગઝલ એકાદ રચાય છે! શી ઉતાવળ લખી નાખવાની, લખેલું પણ ક્યાં સચવાય છે? બનાવ્યા દુનિયા એ માપદંડ એવા, પહોંચતા જ નિચોવાઇ જવાય છે! વેચવા જ બેઠા છે સૌ કોઇ અહીં, આમ કરતાં સ્વયં વેચાઇ જવાય છે! કોણ કોને છેતરે છે ખબર નથી, મંદીરે-મસ્જીદે છેતરાઇ જવાય છે! હોય પામવાની ઇચ્છા […]

Continue Reading

શબ્દવાસી રમેશ પારેખ ને કાવ્યાંજલિ – મિત્તલ ખેતાણી.રાજકોટ.

શબ્દવાસી રમેશ પારેખ ને કાવ્યાંજલિ આજે ર.પા. નો શબ્દવાસ થયો તો. ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો. આજે ર.પા. નો શબ્દવાસ થયો તો. વિધવા સોનલે મૂકી તી કાળી પોક ને, આભ જેવો એ પાછો આકાશ ગયો તો. એ છલકતી નદી અને શબ્દ છે સાગર, પંચમહાભૂતે બેય નો સહવાસ થયો તો. ૬ અક્ષરનાં નામને ચાહ્યોતો […]

Continue Reading

શું તમારે નોકરીની જરૂરિયાત છે ?? તો વાંચો આ લેખ.

શું તમારે નોકરીની જરૂરિયાત છે ?? તો વાંચો આ લેખ. અને જરૂરિયાત વાળા વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડો https://images.app.goo.gl/hZLcBi5owQTFPjB4A

Continue Reading

વિરમગામ જીલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રારંભિક વર્ગ યોજાયો તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

પાટડીના સુરજ મલજી હાઇસ્કૂલમાં આયોજીત ૫ દિવસના વર્ગ દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં પારંગત થયેલ બહેનો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામ જીલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતીનો પાંચ દિવસનો પ્રારંભીક વર્ગ યોજાયો હતો. આ પ્રારંભીક વર્ગમાં પાંચ તાલુકાના તેર ગામના ૮૧ બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.પાટડીના સુરજ મલજી હાઇસ્કૂલમાં આયોજીત ૫ દિવસના વર્ગ દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં પારંગત થયેલ […]

Continue Reading

*આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે.*

મુંબઇથી બેંગ્લોર તરફ જતી ‘ઉદયન એક્ક્ષપ્રેસ’ ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું શરીર ધ્રુજી રહ્યુ હતું. ટી.સી.એ પુછ્યુ, “નીચે […]

Continue Reading

મોદી પર પ્રહાર ભારે પડ્યો રાહુલ ગાંધીને નેતાએ માંડ્યો બદનક્ષીનો દાવો 2 વર્ષની સજાની માગણી

બિહારના ડે.સીએમ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ પટણાની સીજેએમ કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડતી અરજી દાખલ કરી છે. સુશીલ મોદીએ આ અગાઉ એક ટ્વિટમાં કહ્યું હતું કે મોદી ઉપનામના તમામ લોકોને ચોર કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડીશ

Continue Reading

જાણો : “કુળ ની દેવી એટલે કુળદેવી”

“કુળ ની દેવી એટલે કુળદેવી” જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે…. જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે.. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને […]

Continue Reading

“અબ કી બાર કિસકી સરકાર” પર સટ્ટા બજારનો મોટો દાવ, કહ્યું કે, આ પાર્ટી બનાવશે સરકાર

લોકસભાની ચૂંટણીના રંગો પૂરી રીતે ચડી ગયો છે . જેમાં દરેક પાર્ટી પોતાની રીતે અલગ અલગ રંગો મિક્સ કરે છે. એવામાં જેનો કલર જનતા ઉપર સૌથી સારો ચડશે તેની જીત થશે. તે સાથે પાર્ટી પાકા રંગ સાથે ચુનાવ માં આવી ગયા છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ છે અને ચૂંટણી 11 એપ્રિલ થી ૧૯ […]

Continue Reading

*About Palitana Jain Temples, Shetrunjay:* One of the most significant pilgrimage destinations for Jainism,

*About Palitana Jain Temples, Shetrunjay:* One of the most significant pilgrimage destinations for Jainism, Palitana Jain Temples are situated on Shetrunjai hill and is a cluster of over 900 jain temples and shrines. Lord Adinath, the first Tirthankara is seated in the main temple. The site is important to Jains as it is associated with […]

Continue Reading

દાદા નાં સચોટ નુસખા- *ડૉ બલભદ્ર મહેતા.*

*અશ્વ કેતા ઘોડો ગંધા કેતા તાકાત મજબૂતાઈ જેના 20 ફાયદાઓ* ??????????? 1. 3 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ માં 3-3 ગ્રામ મિશ્રી અને ઘી ભેળવી અને ઉપર થી દૂધ માં મિશ્રી ભેળવીને પીવાથી અનિદ્રા રોગ દૂર થઈ ને ખૂબ સારી નીંદર આવે છે. 2. અશ્વગંધા અને મિશ્રી 3-3 ગ્રામ દૂધ ની સાથે નિત્ય નિયમિત સેવન કરવા થી […]

Continue Reading