શ્રી ઉમિયા માતાજી મંદિરના પ્રાણ મૃર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં દીદીમાશ્રી ઋતંભરાદેવીજીએ પધારી આશિર્વચન આપ્યા.
ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ તેમજ સંનિષ્ઠ એવા શ્રી પ્રહલાદભાઈ દ્વારકાદાસ પટેલ કેમ્પસ (ઉમતામાતાવાળા), શ્રી એનજી પટેલ (ઉમતાવાળા), સમાજભવન, શ્રી નારાયણભાઈ એલ.પટેલ (ચાણસ્માવાળા) દ્વારા શ્રી ઉમિયા માતાજી મંદિરના પ્રાણ મૃર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. તારીખ 6 ડીસેમ્બર શુક્રવારથી યોજાએલા આ ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતી 8 ડીસેમ્બરના રોડ રવિવારે કરવામાં આવી હતી. માતાજીના […]
Continue Reading