બ્રેકિંગ ન્યુઝ.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ મુદ્દે મોટા સમાચાર

બ્રેકિંગ ન્યુઝ.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ મુદ્દે મોટા સમાચાર

Continue Reading

* અમદાવાદના ખોખરા સકઁલ પરના રાધે મોલની ઘટના.

અનુપમ પાસે બુચેશ્ર્વર મહાદેવ સકુંલ પાસે રહેતો ઘનશ્યામ મોયઁ નામ ના ૨૪ વષઁ નો યુવાન મોબાઈલ મા પબજી રમી રહ્યો હતો તે સમયે બે અજાણ્યા યુવકો એ આવી ને છરા ના ઘા ઝીંકી ફરાર ઈજાગસઁત ને ગંભીર હાલત મા એલ જી હોસ્પિટલ ખસેડાયો સમગઁ ઘટના CCTV મા થઈ કેદ પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી […]

Continue Reading

*રાજ્યની યુનિવર્સિટીઓની પરિક્ષા તેમજ તા. ર જૂલાઇથી શરૂ થતી GTUની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી*

*દેશભરની રાજ્યોની યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા-સમાનતા જળવાઇ રહે તે માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યોને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારનો નિર્ણય* …… *પરિક્ષાની નવી તારીખો ભવિષ્યમાં જાહેર કરાશે* …… ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓની આગામી દિવસોમાં લેવાનારી પરિક્ષાઓ અને તા.ર જુલાઇ-ર૦ર૦થી શરૂ થનારી જી.ટી.યુ.ની પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, […]

Continue Reading

હેપ્પી ડોક્ટર’s ડે?? – ડો. સ્પંદન ઠાકર.

આ વાક્ય ને જરા અલગ રીતે જોડો અને લખો કે હેપ્પી ડોક્ટર નો એક દિવસ તો વિચાર આવે કે ડૉક્ટર અને હેપ્પી.. હંમેશા સોગિયું મોહ હોય અથવા ભાગમભાગ કરતા હોય અથવા પરાણે ખોટું હાસ્ય આપી દે ,કેમ?? જોયા કોઈએ હેપ્પી ડોક્ટર?? દુર્લભ પ્રજાતિ છે હાલ ના સમય માં. છેલ્લે જ્યારે ૧૨ માં બોર્ડ માં સારા […]

Continue Reading

*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર* ✍🏻

*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર* ✍🏻 *https://bit.ly/2zJpFJ9* 💥 *તમારા મોબાઇલ અને બેન્ક ખાતા કરશે હેક તાત્કાલિક કાઢી નાંખો* 💪🏻 *ઇન્સ્ટોલ કરો ભારતની સ્વદેશી એપ્પ* 🖥️👌🏻 *તમારા ફોન ની એપ ની સામે ભારત ની કઈ એપ છે…❓* ✍🏻 *https://bit.ly/2zJpFJ9* 👌🏻 *શુ તમે જાણો છો..તમારા ફોન મા કેટલી ચાઇના એપ […]

Continue Reading

અંબાજી ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત પસાર થઇ

*અંબાજી* ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે અનલોક 1 ના સમય મા રાજકીય ભૂકંપ આવી ગયો હતો જયારે અંબાજી ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ તરીકે 2017 થી કાર્યરત કલ્પના બેન પટેલ વિરુદ્ધ આજરોજ ગ્રામ પંચાયત ના કોમ્યુનીટી હોલ મા સવારે 11 વાગે અવિશ્વાસ ની દરખાસ્ત માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી આ સમયે પોલીસ […]

Continue Reading

*મુખ્યમંત્રીનાં હસ્તે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ લોન્ચીંગ* :- *અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ-વનબંધુ ૧૪ જિલ્લાના ૭૬ હજાર વનબંધુ ખેડૂતોને રૂ. ૩પ કરોડની ખાતર-બિયારણ કિટ વિતરણનો પ્રારંભ કરાવતા વિજયભાઈ રૂપાણી*

*વિડીયો કોન્ફરન્સ માધ્યમથી વનબંધુ ધરતીપુત્રો સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રીશ્રી* …… *પરંપરાગત ખેતીના સ્થાને ટેકનોલોજી વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળવાનો માઇન્ડ સેટ વનબંધુ ધરતીપુત્રો કેળવે*:-મુખ્યમંત્રીશ્રી ….. -: *શ્રી વિજયભાઇ રૂપાણી*-  *પેસા એકટનો અમલ-વનબંધુ વિસ્તારોમાં મેડીકલ કોલેજ-એકલવ્ય શાળા-સિંચાઇ સુવિધાથી વનબાંધવોનો સર્વગ્રાહી વિકાસ આ સરકારે કર્યો છે*  *નાના-સિમાંત વનબંધુ ધરતીપુત્રોને રૂ. ૩પ કરોડની ખાતર-બિયારણ કિટ વિતરણથી […]

Continue Reading

બેન્કમાંથી એક કરોડથી વધુ રૂપિયા ઉપાડ તો બે ટકા ટીડીએસ લાગશે. ત્રણ વર્ષ ના રિટર્ન નહીં કર્યા હોય તેવા ખાતેદારોની લિમિટ 20 લાખ રૂપિયા નક્કી કરાઈ.

બેન્કમાંથી એક કરોડથી વધુ રૂપિયા ઉપાડ તો બે ટકા ટીડીએસ લાગશે ત્રણ વર્ષ ના રિટર્ન નહીં કર્યા હોય તેવા ખાતેદારોની લિમિટ 20 લાખ રૂપિયા નક્કી કરાઈ પાનકાર્ડ નહીં ધરાવનાર ખાતેદારના ઉપાડ ઉપર ૨૦ ટકા ટીડીએસ કાપી લેવાની સખત જોગવાઈ કરવામાં આવી. પહેલી જુલાઈથી અમલી બનતો બેંક, કો ઓપરેટી બેંક તેમજ પોસ્ટ ઓફિસમાંથી વર્ષ દરમિયાન જો […]

Continue Reading

હાથીજણ માં આવેલા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સતત સાત દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે.

હાથીજણ માં આવેલા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં સતત સાત દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે. ઉકાળા વિતરણ તા. 29/6/2020 થી 5/7/2020 સમય : સવારે 8.00 થી 10.00 સ્થળ: સોસાયટીના ગેટ પર, સિક્યુરિટી કેબીન પાસે. કોઈ પણ એક વ્યક્તિએ પોતાના ઘરેથી ગ્લાસ/લોટો કે અન્ય કોઈ પણ નાનું વાસણ લઈને ઘરના […]

Continue Reading