*”ગુજરાતનાં ભયાનક ધરતીકંપનાં 20 વર્ષ.” અમદાવાદ સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ ગેલેરી ખાતે ભાટી એન. દ્વારા ભૂકંપ ફોટો પ્રદર્શન.*

ગુજરાતમાં ભયાનક ધરતીકંપ તા,26/01/2001 થયાને 20 વર્ષ જેવો માતબર સમય વીતી ગયો તેમ છતાં હજુ ધરતીકંપનું નામ પડતા આપણા રુવાડા ઉભા થઈ જાય છે ,,,,!,ને ભગવાનને ભાળી ગયાની અનુભૂતિ તંતોતંત થાય છે,,,!!,જાણે કોઈ કોપ થયો હોય ને ભૂધરા માં દરિયો હિલોળા લેતો હોય તેવી બિહામણી લાગણી થાય હતી,,,!!!.શું કુદરત છે તેની શું તાકાત છે તેનું […]

Continue Reading

*નળસરોવર ખાતે ઇંટોના ભઠ્ઠા,ખેતર,કન્સ્ટ્રક્શન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં પોલીયો રસીકરણ કરાયુ –  વિરમગામ તાલુકામાં અમદાવાદ જીલ્લા તથા તાલુકા ટીમ દ્વારા પોલીયોની કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરાયુ (વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા)*

વિરમગામ તાલુકામાં પલ્સ પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત નવજાત શિશુ થી ૫ વર્ષ સુધીના બાળકોને બુથ પર પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. પરંતુ પ્રથમ દિવસે પોલીયો બુથ પર રસી પીવાથી વંચીત રહી ગયેલા બાળકોને આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા બીજા તથા ત્રીજા દિવસે હાઉસ ટુ હાઉસ કામગીરી કરીને પોલીયોની રસી પીવડાવવામાં આવી રહી છે. અમદાવાદ જીલ્લા […]

Continue Reading

*👆તા.૨/૮/૨૦૧૯ પછી જે છોકરીઓ નો જન્મ થયો છે તે ને સરકાર તરફથી 110000 રૂપિયા મળશે તો કોઈ હોય તો જાણ કરજો.*

👆તા.૨/૮/૨૦૧૯ પછી જે છોકરીઓ નો જન્મ થયો છે તે ને સરકાર તરફથી 110000 રૂપિયા મળશે તો કોઈ હોય તો જાણ કરજો. https://drive.google.com/file/d/1D16UkOECjvWLv0mHQC9C7potLx7WBuAJ/view?usp=drivesdk

Continue Reading

.રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી ‘રાણીની વાવ : જલ મંદિર’નો ટેબ્લો પ્રસ્તુત થશે.

રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી ‘રાણીની વાવ : જલ મંદિર’નો ટેબ્લો પ્રસ્તુત થશે. ગુજરાતના ગૌરવ સમી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્યતા-સંસ્કૃતિ અને અદભૂત કળાના સમન્વય સમી રાણીની વાવ જળ સંચયની ગુજરાતની પરંપરાનું બેનમૂન ઉદાહરણ છે. ગુજરાતની આ ભવ્ય વિરાસતને તાદ્શ કરતો […]

Continue Reading

*Watch “સરકાર હિમશીલાની ટોચ પર અને અસંતોષના જવાળામુખી પર બેઠી છે. – જયરાજસિંહ પરમાર.” on YouTube.*

Continue Reading

*ઉત્તરાખંડના મંદિરોમાં પુજારી ની નિમણુંક સરકાર દ્વારા કરવાનો નિર્ણયનો સંત સમાજ દ્વારા ભારે વિરોધ.- બિપિન વ્યાસ.*

ઉત્તરાખંડના મંદિરોમાં પુજારી ની નિમણુંક સરકાર દ્વારા કરવાનો નિર્ણય નો સંત સમાજ દ્વારા ભારે વિરોધ અમદાવાદ આવેલ ગંગોત્રી ધામ ના મુખ્ય પુજારી શિવ પ્રકાશજી મહારાજ ની ચેતવણી, આ નિર્ણયથી કુદરતી આપત્તિ વધી શકે છે અમદાવાદ. દેવભૂમિ ઉત્તરાખંડ ના તમામ મંદિરોમાં પૂજા વ્યવસ્થા સરકારી પુજારી ઓને સોંપવા ઉત્તરાખંડ સરકાર ના નિર્ણયનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો […]

Continue Reading

*લઘુકથા*જીવનસાથીની કિંમત.*

*આજની વાત મમ્મી અને પપ્પાને સમર્પણ……* *મિત્રો,વિષય ખૂબ નાજુક અને કરુણ છે…આશા રાખું છું કે આપને જરૂર ગમશે…..!!!* આજે પપ્પાના ફોટા સામે જોઈ હું જુના સંસ્મરણોમા જતો રહ્યોં…..!!!! *મારી એક આદત હતી.રાત્રે સૂતા* *પહેલા.મમ્મી પપ્પાના રૂમની અંદર હું અચૂક જતો.થોડી તબિયત વિશે તથા કૌટુંબિક, નવાજુની એક બીજા સાથે ચર્ચા કરી .થોડી મજાક મસ્તી સાથે ..અમે […]

Continue Reading

*આજે સંકલનની મીટિંગમાં  એમ.એલ.એ.ગ્યાસુદ્દીનભાઈ શેખ દ્વારા દરિયાપુર શાહપુરના મત ક્ષેત્રમાં સ્માર્ટ ક્લાસ બનાવવાની હકારાત્મકતાનો પ્રતિભાવ.*

આજે સંકલનની મીટિંગમાં એમ.એલ.એ.ગ્યાસુદ્દીન ભાઈ શેખ દ્વારા દરિયાપુર શાહપુરના તેમના મત છેત્રમાં સ્માર્ટ ક્લાસ બનાવવાની વાતનો મ્યુનિસિપલ કમિશનર શ્રી નહેરા સાહેબ દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં સ્માર્ટ ક્લાસ રૂમ બનાવવાના આશયથી શાહીબાગ મ્યુનિસિપલ શાળામાં નિરીક્ષણ કર્યું હતું આચાર્ય પ્રતીક્ભાઈ અને આચાર્ય અખ્તરખાન પઠાન અને સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Continue Reading

*એક અદ્ભૂત ફળ : શિંગોડા*

શિંગોડા ખાસ લોકપ્રિય ફળ ન હોવા છતાં આપણે સહુ તેને સારી રીતે તેને ઓળખીએ છીએ.કારણકે તે સાવ સ્થાનિક પ્રકારનું ફળ પણ નથી જ.વાસ્તવમાં તેનો ઘેરો કાળો રંગ અને તેનો અનિયમિત સ્વરૂપનો વિચિત્ર આકાર તેને લોકપ્રિય થવા દેતા નથી.અંગ્રેજીમાં તેને ઇન્ડિયન વોટર ચેસ્ટનટ કે કેલટ્રોપ તરીકે ઓળખવામાં આવે છે. આ શિંગોડા/ કેલટ્રોપ ટ્રેપા જાતિનો એક જળીય […]

Continue Reading

*બનાસકાંઠા જિલ્લાના મોટા સમો માં હસ્ત શિલ્પ અને હેન્ડીક્રાફ્ટ મહિલાઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ જીવદયા માનવ અને પર્યાવરણ રક્ષણ ટ્રસ્ટ દ્વારા યોજાયો.*

તા 19/1/2020 બનાસકાંઠા જિલ્લાના મોટા સમો માં હસ્ત શિલ્પ અને હેન્ડી ક્રાફ્ટ મહિલાઓ ને પ્રમાણ પત્ર વિતરણ નો કાર્યક્રમ જીવદયા માનવ અને પર્યાવરણ રક્ષણ ટ્રસ્ટ દ્વારા યોજાયો. આ કાર્યક્રમમાં કર્ણમુરા સાબિયાના મોટા સમો નાના સમોની મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ જુગલજી ઠાકોરના હસ્તે મહિલાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, અને આજુ […]

Continue Reading

*હવે ફાંસી કયારે થશે? નિર્ભયાના દોષિતો પાસે હજુ પણ બાકી છે ૯ લાઇફલાઇન ફાંસીની તારીખ ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચ સુધી ટળવાના એંધાણ. – !સુરેશ વાઢેર.*

નવી દિલ્હી,તા.૨૧: પહેલા ૨૨ જાન્યુઆરી હતી હવે પેલી ફેબ્રુઆરી છે. દિલ્હીની એક કોર્ટે બે સપ્તાહની અંદર નિર્ભયાના ચારેય ગુનેગારોના મૃત્યુની તારીખ બદલી નાખી. પરંતુ જેવી રીતે ચાર આરોપીઓ પુરેપુરી હોશિયારીથી તેમની લાઇફ-લાઇનનો ઉપયોય કરી રહ્યા છે. તેને જોઇને જો ફાંસીની તારીખ હજુ આગળ બદલાય તો નવાઇની વાત નથી. એંધાણ એવા છે કે ફાંસીની તારીખ ફેબ્રુઆરીના […]

Continue Reading

*જ્યાં..પાણીપુરી ખાવા માટે 3 દિવસ પહેલા કરાવવું પડે છે બુકીંગ..જાણો પાણીપુરી રસિયાઓ માટેની અજબ કહાની. – સંજીવ રાજપૂત.*

જામનગર* રજવાડાઓનું નગર એટલે જામનગર એટલે સૌરાષ્ટ્ર વાસીઓ માટે અલહદક અને શાંતિપ્રિય સ્થળ. જ્યાં હે.. સાંજ પડે ને લકો રસ્તાઓ પર નાસ્તા ની જાયફત ઉડાવવા નીકળી પડે અને એમાંય રણમલ તળાવ ની સામે આવેલ એક દુકાન *ગોલગપ્પા* આવે ત્યારે લોકોના મો માં પાણી આવી જાય હા વાત છે પાણીપુરી બનાવતી દુકાન *ગોલગપ્પા* ની જ્યાં પાણી […]

Continue Reading

*અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)ના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ કાલાવાડિયાના પિતાશ્રીનું બેસણું તા. ૨૩-૧-૨૦૨૦ ને ગુરૂવારના બપોરે ૪-૦૦ થી ૬-૦૦ દરમ્યાન તેઓના નિવાસસ્થાને રાખેલ છે.*

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)ના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ કાલાવાડિયાના પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું આગામી તા. ૨૩-૧-૨૦૨૦ ને ગુરૂવારના બપોરે ૪-૦૦ થી ૬-૦૦ દરમ્યાન તેઓના નિવાસસ્થાને રાખેલ છે.

Continue Reading

*ધર્મયુદ્ધમાં અધર્મ હરાવવાં કરી લઉં છું દગો હણે તેને હણવા માટે કૃષ્ણનું હું ચીટ છું ઈશ્વરે જેવો મોકલ્યો તેવો જ રહેવાં મથું છું તું મારામાં વહેવારીકતા ભેળવમાં, હું નીટ છું – મિત્તલ ખેતાણી.રાજકોટ,*

તું મને મેરથોનમાં શોધમાં હું સ્પ્રિન્ટ છું તું મને મેરથોનમાં શોધમાં હું સ્પ્રિન્ટ છું બીજો નહીં મળે મારાં જેવો હું ફિંગરપ્રિન્ટ છું કુટુંબધર્મ,રાજધર્મ થી પણ મોટો છે યુગધર્મ નાભિ બતાવતાં વિભીષણની હું હીન્ટ છું સ્વાદમાં કદાચ હું લાગીશ કડછો કે તૂરો તન, મન માટે લાભકારી ધન હું મીન્ટ છું કાચિડો તો રંગ બદલે છે સ્વાર્થ […]

Continue Reading