‘ટીચર ઓફ ધ યર’ બનવી જોઈએ ‘મુવી ઓફ ધ યર’ !- પાર્થિવી અધ્યારુ શાહ

‘ટીચર ઓફ ધ યર ‘ – એક ઉત્કૃષ્ઠ ગુજરાતી ફિલ્મ ! આજનાં ભારરુપ ભણતરની સામે પ્રાચીન ગુરુકુલમની પધ્ધતિનાં શિક્ષણનાં ફાયદા બતાવતી સુંદર મઝાની ગુજરાતી ભાષાથી સમૃધ્ધ એવી આ ફિલ્મ જોવાનો લ્હાવો ચૂકશો નહીં ! ડો . વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસ લિખિત અને દિગ્દર્શિત અને શૌનક વ્યાસ , આલિશા પ્રજાપતિ અભિનિત આ ફિલ્મમાં મેહૂલ બુચ […]

Continue Reading

આજથી સિમલામાં યોજાશે નેશનલ આર્ટ એક્ઝિબિશન.

આજથી સિમલા માં યોજાશે નેશનલ આર્ટ એક્ઝિબિશન. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કલાકારો નું સિલેક્શન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન સીમલા ના કમિશનર પંકજ રાયના હસ્તે ખુલ્લું મુકાશે.આ પ્રદર્શનની ક્લોઝિંગ સેરેમનીમાં સિમલાના મેયર કુસુમ સાદરેટ નાં હસ્તે સન્માનિત કરીને સર્ટીફીકેટ આપવામાં આવશે. તેમજ આ મેગા પ્રદર્શનનું આયોજન ડો.અજય જાડેજા, અજય ચૌહાણ તેમજ અશોક પટેલ દ્વારા કરવામાં આવ્યું […]

Continue Reading

શિલ્પા શેટ્ટીની માતા સુનંદાને કોર્ટનું નોન બેેલબલ વોરન્ટ. દસ વર્ષથી કેસની ટ્રાયલ શરૂ થઈ નથી કોર્ટે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી

સુરત બ્રેકીંગ પ્રફુલ સાડી ખંડણી પ્રકરણ શિલ્પા શેટ્ટીની માતા સુનંદાને કોર્ટનું નોન બેેલબલ વોરન્ટ. દસ વર્ષથી કેસની ટ્રાયલ શરૂ થઈ નથી કોર્ટે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી આગામી 30મી સપ્ટેમ્બરના રોજની તારીખ, યુ.પી.ની કોર્ટમાં બંધ ફઝલુએ એડની રોયલ્ટીના રૂપિયા વસુલવા ધમકી આપી હતી બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની માતા સુનંદા શેટ્ટીને સુરત કોર્ટે ૩૦મી સપ્ટેમ્બરના રોજ […]

Continue Reading

Watch “ગાંધીનગર ખાતે ઋષિવંશી સમાજ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસે ફોટો મૂકીને પૂજા-અર્ચના કરી હતી” નવીન દરજી.on YouTube

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મ દિવસે માતા હીરાબા ના આશીર્વાદ લેતા હોય છે. પરંતુ વહેલી સવારે આશીર્વાદ લેવાની પરંપરા તેમને તોડી હતી. કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમમાં આવેલા નવા નીરને વધાવ્યા હતા. ત્યારે ગાંધીનગર શહેરમાં સેક્ટર 1 ખાતે ઋષિવંશી સમાજ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમને ફોટો મૂકીને પૂજા-અર્ચના કરી હતી નરેન્દ્ર મોદી દેશને વધુ ઊંચાઇએ […]

Continue Reading

અમદાવાદ ખાતે પાંચ દિવસ ચાલનારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’નું આયોજન કરવામાં આવ્યું

ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’માં તારીખ: ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯, શનિવારનાં રોજ, આત્મા હોલ, અમદાવાદ ખાતે પાંચ દિવસ ચાલનારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’નું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત પ્રથમ દિવસે સર્જક વાલ્મીકિ વિશે શ્રી હર્ષદેવ માધવે અને ગ્રંથ રામાયણ વિશે શ્રી વિજય પંડ્યાએ વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે સાહિત્યકારો સતીશ વ્યાસ, રજનીકુમાર પંડ્યા, બિપીન પટેલ, શૈલજા કાલેલકર, ભાગ્યેશ જ્હા, […]

Continue Reading

હેલ્મેટ નાં વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ.*ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વ્હીકલ એક્ટને લઈ ગુજરાતની પ્રજાવતીનમ્ર અરજ*

ગુજરાતમાં વ્હીકલ એક્ટને લઇ આજથી રાજ્યના તમામ શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવેલી છે અને ભાવનગર શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ ૧. RTO સર્કલ ૨. પાનવાડી ચોક ૩. હલુરીયા ચોક ૪. ઘોઘા ગેઈટ ૫. રાધા મંદિર ૬. સંસ્કાર મંડળ ૭. આતાભાઈ ચોક ૮. પરિમલ ચોક ૯. ગંગા જળીયા તળાવ ૧૦. મેઈન બજાર ૧૧. […]

Continue Reading

ગુજરાત સરકાર દ્વારા આગામી ૬ મહીનામાં આવનારી વિવિધ વિભાગોમાં ભરતી ની માહિતી.- યોગેશ નાયી.

( 1 )SRPF – 9923. ( ૨) કોન્સ્ટેબલ – 2500 ( 3 ) બિન સચિવાલય – 2020 (૪) સચિવાલય – 430 (૫) રેવન્યુ તલાટી – 900 (૬) રેવન્યુ કલાર્ક – 330 (૭) હાઈકોર્ટ કલાર્ક – 1120. (૮) હાઇકોર્ટ પ્યુન – 875. (૯) GPSC – 560. (૧૦) ST કલાર્ક – 480. (૧૧) ફોરેસ્ટ ગાર્ડ – 890. […]

Continue Reading

કર્મા ફાઉન્ડેશન દ્વારા સહારા પ્રોગ્રામ અંતર્ગત દિવ્યાંગ બાળકો સાથે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન બેહરા મૂંગા શાળામાં કરવામાં આવ્યું.

કર્મા ફાઉન્ડેશન દ્વારા સહારા પ્રોગ્રામ અંતર્ગત આજે દિવ્યાંગ બાળકો સાથે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન બેહરા મૂંગા શાળા માં કર્યું હતું જેમાં બધા બાળકો આ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ એક અનોખી સ્પર્ધા હતી જેમાં એક વાર્તા પરથી એમને પોતાના મગજ માં જે પહેલો વિચાર આવે તે વાર્તા પરથી એ એમણે પેપર પર ઉતાર્યું હતું .કર્મા ફાઉન્ડેશન […]

Continue Reading

બિગ બ્રેકીંગ. અમદાવાદ ગાંધીનગરનો વોન્ટેડ સિરિયલ કિલર ઝડપાયો

બિગ બ્રેકીંગ. અમદાવાદ ગાંધીનગરનો વોન્ટેડ સિરિયલ કિલર ઝડપાયો 3 હત્યાના ગુનામાં હતો કિલર છેલ્લા 6 માસથી પોલીસ શોધી રહી હતી કિલરને સરખેજમાંથી ઝડપયો આરોપી કિલર આરોપી કિલર કિન્નર હોવાની શક્યતા

Continue Reading

*વકીલ આલમમાં સોપો* આણંદ, સુરત અને સોમનાથના 3 વકીલના સર્ટિફિકેટ બોગસ નિકળ્યાત્રણેય વિરુધ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરાશે – વિનોદ મેઘાણી.

*વકીલ આલમમાં સોપો* *આણંદ, સુરત અને સોમનાથના 3 વકીલના સર્ટિફિકેટ બોગસ નિકળ્યાત્રણેય વિરુધ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરાશે* *આણંદની દિવ્યાબેન ત્રિવેદી* *સુરતના આશિષ દિયોરા* *સોમનાથના અશોક બામનીયાના* *પોલીસ આ દિશામાં યોગ્ય અને સાચી તપાસ કરે તો આ મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે* *ગુજરાત રાજ્યમાં આવા 50 ટકા વકીલો કાળો કોટ પહેરીને કોર્ટોમાં રચીપચીને ફરી રહિયા […]

Continue Reading

જૈનોને શું સવાલ કર્યો મેનકા ગાંધીએ!

કાંદિવલીમાં શનિવારે યોજાયેલા અહિંસા પ્રેમીઓ ના સન્માન-સમારંભ માં મેનકા ગાંધીએ જૈનોને પૂછ્યો સવાલ : *માત્ર વરખનો ત્યાગ પણ કરી શક્યા છો તમે ?* સરહદ પરથી દાણચોરી દ્વારા બંગલા દેશમાં થતી પશુઓની ગેરકાયદે નિકાસ અટકાવવા માં સક્રિય ભાગ ભજવનારા જીવદયા પ્રેમીઓ નું શનિવારે વર્ધમાન પરિવાર અને એકતા ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એમાં ઍનિમલ ઍક્ટિવિસ્ટ […]

Continue Reading

વિચારોની જાદુઇ દુનિયા: – કોમલ વિજય શાહ.

શું એવું છે જે તમારામાં નથી અને કોઈ બીજામાં છે!? હૈરી પાંચ ગણું વધારે કમાય છે! શું એ પાંચગણો વધારે હોશિયાર છે? – ના. શું એ પાંચગણી વધારે મેહનત કરે છે- ના. એની પાસે તમારા કરતાં વધારે સમય છે. એનો ઉછેર તમારા કરતાં સારી રીતે થયો છે- ના. તો શું એનું ભણતર તમારા કરતાં સારું […]

Continue Reading