સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓના સગવડના નામે ખાનગી મળતિયા એજન્સીઓને કરોડોની જમીન લીઝ પર પાણીના ભાવે આપી લ્હાણી કરતી સરકાર કેવડિયા ખાતે આમ જનતા માટે સસ્તા ભાવની ધર્મશાળાઓ કેમ બનાવતી નથી ?

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓના સગવડના નામે ખાનગી મળતિયા એજન્સીઓને કરોડોની જમીન લીઝ પર પાણીના ભાવે આપી લ્હાણી કરતી સરકાર કેવડિયા ખાતે આમ જનતા માટે સસ્તા ભાવની ધર્મશાળાઓ કેમ બનાવતી નથી ? નર્મદા જિલ્લો પ્રવાસીધામ અને યાત્રાધામ તરીકે વિકસ્યા હોવા છતાં નર્મદા માં એક પણ ધર્મશાળા નથી ? દરેક યાત્રાધામો અને પ્રવાસધામોમાં દરેક સમાજના લોકો માટે […]

Continue Reading

ગાંધીનગર ખાતે શ્રી ગીતા જયંતિ અને શૌર્ય દિવસ નિમિત્તે ભવ્ય સુંદર કાંડનુ આયોજન કરવામાં આવ્યુ.

જય શ્રી રામ. 🙏— સુંદર કાંડ —-🙏 શ્રી ગીતા જયંતિ અને શૌર્ય દિવસ નિમિત્તે ભવ્ય સુંદર કાંડ નુ આયોજન કરવામા આવ્યુ તા-8-12-2019 રવિવાર ના રોજ સાજે એમા ખુબ મોટી સંખયા મા બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ ના કાયૅકતા હાજર રહા વકતા – શ્રી સીતારામ કાકા ગાધીનગર જીલ્લા મંત્રી નવિનભાઈ પટેલ. ગાધીનગર જીલ્લા બજરંગદળ સંયોજક શકિતસિહ […]

Continue Reading

ટ્રીનિટી કોલેજ ઓફ મ્યુઝિક લંડનની પ્રેક્ટિકલ પરીક્ષા ભાવનગરના આંગણે હાઉસ ઓફ મ્યુઝિક કાળિયાબીડ ખાતે યોજાઈ.

કલાનગરી ભાવનગર એમ જ નથી ઓળખાતું. ગુજરાતી, હિન્દી સિનેમા, નાટક, સંગીત અને બીજા વિવિધ ક્ષેત્રે ભાવનગર એ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે તથા ભારત તથા વિદેશ માં પણ ભાવનગરી કલાકારો એ ડંકો વગાડ્યો છે. દુનિયા ની શ્રેષ્ઠ મ્યુઝિક એકેડમી માં નામના ધરાવતી લંડન ની ટ્રીનિટી કોલેજ માં ભાવનગર ના કલાકારો જે સંગીત ની […]

Continue Reading

શ્રી ઉમિયા માતાજી મંદિરના પ્રાણ મૃર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં દીદીમાશ્રી ઋતંભરાદેવીજીએ પધારી આશિર્વચન આપ્યા.

ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ તેમજ સંનિષ્ઠ એવા શ્રી પ્રહલાદભાઈ દ્વારકાદાસ પટેલ કેમ્પસ (ઉમતામાતાવાળા), શ્રી એનજી પટેલ (ઉમતાવાળા), સમાજભવન, શ્રી નારાયણભાઈ એલ.પટેલ (ચાણસ્માવાળા) દ્વારા શ્રી ઉમિયા માતાજી મંદિરના પ્રાણ મૃર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. તારીખ 6 ડીસેમ્બર શુક્રવારથી યોજાએલા આ ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતી 8 ડીસેમ્બરના રોડ રવિવારે કરવામાં આવી હતી. માતાજીના […]

Continue Reading

*ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને 12 મહત્વના ફાયદા થાય છે તે પણ મફતમાં*

*ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ પ્રોબ્લેમ દૂર થાય છે* *ૐ ના જાપથી ગભરામણ જેવી સમસ્યા દૂર થાય છે* *ૐ ના જાપથી માનસિક શાંતિ,ટ્રેસ અને ટેનશનમાંથી કાયમી મુક્તિ મળે છે* *ૐ ના જાપથી બોડીમાં બ્લડસર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે* *ૐ ના જાપથી બીપી નોર્મલ રહેછે જેથી હાર્ટ એટેકથી બચી શકાય છે* *ૐ ના જાપથી […]

Continue Reading

*પાંધ્રો, લખપત થર્મલ પ્લાન્ટ ગુજરાત સરકાર દ્વારા બંધ કરવાની કવાયત શરૂ. જો આ થર્મલ પ્લાન્ટ બંધ થશે તો હજારો કર્મચારીઓ બેરોજગાર બનતાં બેકારીનો વ્યાપ વધશે.પરિવારનો જીવન નિર્વાહ મુશ્કેલીમાં મુકાશે.- પ્રશાંત ભટ્ટ.

પાંધ્રો, લખપત થર્મલ પ્લાન્ટ ગુજરાત ભાજપ સરકાર દ્વારા બંધ કરવાની કવાયત શરૂ. જો આ થર્મલ પ્લાન્ટ બંધ થશે તો હાજરો કર્મચારીઓ બેરોજગાર બનતાં બેકારીનો વ્યાપ વધશે.પરિવારનો જીવન નિર્વાહ મુશ્કેલીમાં મુકાશે. ભૂતકાળ યાદ કરવો રહ્યો કે,ભૂકંપ બાદ આજ સરકાર દ્વારા ઊભાં કરેલાં કચ્છ જિલ્લાની જનતાને શોષણ કરવામાં કઈ જ બાકી નથી રાખ્યું.કચ્છ આખામાં લોકોએ દરેક પ્રશાસનો […]

Continue Reading

*બ્રેકિંગ ન્યૂઝ: વડોદરા ગેંગરેપ મુદ્દે બે આરોપીની ધરપકડ અમદાવાદ ક્રાઇમબ્રાંચે વડોદરાથી કરી ધરપકડ સ્કેચનાં આધારે પોલીસને મળી સફળતા

બ્રેકિંગ ન્યૂઝ: વડોદરા ગેંગરેપ મુદ્દે બે આરોપીની ધરપકડ અમદાવાદ ક્રાઇમબ્રાંચે વડોદરાથી કરી ધરપકડ સ્કેચનાં આધારે પોલીસને મળી સફળતા

Continue Reading

*રાજપીપળા ખાતે બિન સચિવાલય ની પરીક્ષામા થયેલ ગેરરીતી ના વિરોધમાં રાજપીપળા ની કોલેજો બંધ કરાઈ. પરીક્ષા રદ કરવાની માંગ. યુથ કોંગ્રેસના વિદ્યાર્થીઓ કોલેજ બંધ કરાવવા નીકળતા કોલેજ બંધ રહી.

કોલેજ સામે દેખાવો યોજી સુત્રોચ્ચાર કર્યા. તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષામાં ગેરરીતિના મામલે નાંદોદ તાલુકાના યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા નર્મદા કલેકટરને આવેદન આપ્યા બાદ, આજે યુથ કોંગ્રેસના યુવાનો રાજપીપળાની કોલેજો બંધ કરાવવા નીકળ્યા હતા અને આ યુવાનો એ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે આજે રાજપીપળાની […]

Continue Reading

*પું.ગાંધીજીના 150 મી જન્મ જયંતીના ઉપલક્ષયમાં મહારાષ્ટ્ર આર્મીના 20 જેટલા જવાનો 400 કિમીની થાનેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલિંગ એક્સપેન્ડીચર સાઈકલ યાત્રા.

રાજપીપળા ખાતે આર્મી ના જવાનો ભવ્ય સ્વાગત.વિદ્યાર્થીઓ માટે સેમિનારમાં યુવાનોને આર્મી અને એરફોર્સની માં જોડાવા પ્રોત્સાહિત કર્યા.રાજપીપળા, તા. 7રાજપીપળા ખાતે થાને મહારાષ્ટ્ર આર્મીના 20 જવાનો ની એક ટુકડી આજે 400 કિમીની સાયકલિંગ એક્ષપેનડીચર સાયકલ યાત્રા આજે રાજપીપળા આવી પહોંચી હતી. જેમાં રાજપીપળાની એમ.આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 1200 જેટલા વિદ્યાર્થીઓ માટે કોલેજના સભાખંડ જ્યાં એક […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પડતો મુકાયેલો સી પ્લેન પુનઃ શરૂ કરાશે. ડીટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા મામલે કન્સલ્ટન્સીની નિમણુક પણ કરાઈ.

ખાનગી એરલાઇન એરપોર્ટ દ્વારા વોટર એરોડ્રામ તૈયાર થયા બાદ ના બે મહિનાની અંદર સી – પ્લેનની સર્વિસનો આરંભ થશે. રાજપીપળા, તા.7 સ્ટેટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થોડા વખત પહેલાં નર્મદાના તળાવ પાસે સી પ્લેનનો ઉપરાંત શરૂ કરાયો હતો પણ તે માટે મતદારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું પણ મગરોની સંખ્યા વધારે હોવાથી આ પ્રોજેક્ટ પડતો મુકાયો […]

Continue Reading

ઉંનાવ પીડિતાનું મોત. વેન્ટિલેટર પર બેભાન થતાં પહેલાં એક જ શબ્દો હતા, કે હું મરી તો નહીં જાઉં ને ?હું મરવા નથી ઇચ્છતી ?

વેન્ટિલેટર પર બેભાન થતાં પહેલાં એક જ શબ્દો હતા, કે હું મરી તો નહીં જાઉં ને ?હું મરવા નથી ઇચ્છતી ? હૈદરાબાદની જેમ યુપીના ઉન્નાવમાં ગેંગ રેપ ની પીડિતાને આરોપીઓએ સળગાવ્યા બાદ તેની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી હતી. જેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ઉન્નાવ રેપ કેસમાં આરોપીએ જીવતી સળગાવેલી યુવતીને એર […]

Continue Reading

*પાલીતાણા પંથક માં દુષ્કર્મની ઘટના,12 વર્ષની બાળા સાથે આચર્યુ દુષ્કર્મ.

બ્રેકીંગ ન્યૂઝ પાલીતાણા, પાલીતાણા પંથક માં દુષ્કર્મની ઘટના 12 વર્ષની બાળા સાથે આચર્યુ દુષ્કર્મ. 1 વર્ષ દરમ્યાન અલગ અલગ વ્યક્તિએ ઘેન ના ટુકડા પાઇ આચર્યું દુષ્કર્મ. સમાજના બદમામીના ડરે બાળકી ભોગ બનતી રહી. ગઈકાલે ઘટના પ્રકાશમાં આવી. દુષ્કર્મ કાંડ માં મહિલાઓ પણ સામેલ હોવાનો પિતાનો આક્ષેપ. ભોગ ગ્રસ્ત બાળા ને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડાઇ […]

Continue Reading

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ પીસ પોસ્ટર કોમ્પિટિશન…..

લાયન્સ ક્લબ સમાજના જરૂરિયાત મંદ લોકો માટે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ જાગૃતિ, ભૂખ્યાને ભોજન વિગેરેની સેવા થકી છેલ્લા 103 વર્ષથી કાર્યરત છે . વિશ્વમાં શાંતિ ના ચિત્રો થકી સામૂહિક જનજાગૃતિ દ્વારા સૌને શાંતિનો સંદેશો પહોંચાડવાનું પણ બહુ મોટું કાર્ય કરી રહી છે….. ૧૧ થી ૧૩ વર્ષના વિદ્યાર્થીઓની 300 એન્ટ્રી માંથી સિલેક્ટેડ 70 બાળકોને પસંદ કરી ચિત્ર […]

Continue Reading

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ, યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાઇ…૨૫ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ચોટીલામાં આચર્યું દુષ્કર્મ..

રાજકોટ માં વધુ એક દુષ્કર્મ ની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ મથક માં નોંધાયી…૨૫ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ચોટીલા માં આચર્યું દુષ્કર્મ..PSI બનાવવાની લાલચ આપી એઝાઝ ગઢવાણા નામના શખ્સે ૨ લાખ પડાવ્યા હોવાનો પણ પોલીસ ફરિયાદ માં ઉલ્લેખ…પોલીસે એઝાઝ નામના શખ્સ ની અટકાયત કરી વધુ તાપસ હાથ ધરી

Continue Reading

ધોરાજી નજીક થયો ઈકોકાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, અકસ્માતમાં ૫ જેટલા લોકોના થયા મોત.રશ્મિન ગાંધી

ધોરાજી નજીક થયો ઈકોકાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, અકસ્માતમાં ૫ જેટલા લોકોના થયા મોત. ધોરાજી હાઈવે પર ભાવાભી ખીજડીયા ગામ નજીક ઈકોકાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા ૫ જેટલા લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા અને બાકી ૩ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તે લોકોને તાત્કાલિક ૧૦૮ દ્વારા […]

Continue Reading