વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અંગેની લોક જાગૃતિ અર્થે યોગરથનું પ્રસ્થાન – વિનોદ રાઠોડ.

ગાંધીનગર: બુધવાર: યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી યોગને દુનિયામાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ પ્રાપ્ત થઇ છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મુક્યો છે. તે એક સ્વસ્થ જીવન પ્રણાલી છે. એ શારિરીક અને માનસિક સ્વસ્થતા માટે ઉપકારક છે. જીવન શૈલીને […]

Continue Reading

*કેરી ની વિદાય નું ગીત*

*કેરી ની વિદાય નું ગીત* બેના રે…. સાસરીએ જાતા જોજો પાંપણ ના ભીંજાય… કેરી તૉ પારકી થાપણ કેવાય… (2) આદરામાં ભાઇ… કેરી ના ખવાય… કેરી તો પારકી થાપણ કેવાય… (2) કેરી તારા માથે આપણો હાથ હવે નહીં ફરશે…..હાથ હવે નહીં ફરશે ખવાતી તી જે ઘરમાં એની ડીશેડીશો રડશે….. (2) બેના….રે….. તારી આ મીઠી યાદૉ તૉ […]

Continue Reading

આતુરતાનો અંત આવ્યો થોડો નજીક આવીને અનહદ આનંદ મળ્યો તને પળભર નિહાળીને કોલમ- પ્રેમની વસંત બારેમાસ  લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

ગ્રામીણ વાતાવરણમાં મોટો થયેલ નયન અભ્યાસ અર્થે શહેરમાં આવીને વસવાટ કરે છે અને સાથે નોકરી પણ શરૂ કરે છે. અભ્યાસ અને નોકરીમાંથી સમય કાઢીને નયન વહેલી સવારે ચાલવા નીકળી પડે છે. નયન બગીચામાં જઈને યોગ અને હળવી કસરતો કરે છે. એક દિવસ નયન પોતાના નિત્યક્રમ મુજબ બગીચામાં યોગ કરવા માટે જઈ રહ્યો છે ત્યારે અચાનક […]

Continue Reading

Watch “ભગવાન શિવનો સાક્ષાત્કાર કરાવતું એક અનોખુ શિવ મંદિર ચાઇનામાં માઉન્ટ હુઆના ખાતે આવેલું છે. કરો લાઈવ દર્શન” on YouTube

અમરનાથ યાત્રા કરતા પણ કઠિન યાત્રા ધરાવતું એક શિવ મંદિર ચાઇનામાં માઉન્ટ હુઆના ખાતે આવેલું છે આ વિશ્વ વિખ્યાત ભગવાન શિવ મંદિરની યાત્રા વખતે તેના ખતરનાક વળાંક વાળા ટોચની ટેકરીઓ અને રોમાંચક યાત્રા દરમ્યાન તમને શિવનો સાક્ષાત્કાર જરૂર થાય છે અને કુદરતી વળાંકો, પહાડોની ઉચ્ચાઈઓ અને અલ્હાદક વાતાવરણ કુદરની અદભુત કરામત અને રમણીય વાતાવરણ આપને […]

Continue Reading

ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ, રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ…!!! – ડૉ . હાર્દિક નિકુંજ યાજ્ઞિક.

ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ, રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ..! ફરક શું પડશે એમાં એમની મહાનતા ને, ચાલ ને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ…. અઝાન પછી મંદિર ને દેવળે દેવાય, ને મસ્જીદમાં આરતી અલ્લાહની કરી જોઈએ…, મૂર્તિં આગળ મહોમ્મદની પછી, થોડા ચાલીસા પયગમ્બરના કરી જોઈએ…! શયન-મંગળા મસ્જીદને સોંપી, નમાઝ કૃષ્ણના નામની પઢી જોઈએ…, […]

Continue Reading

Watch “गंगा मैय्या की आरती की इस 2 मिनट 17 सेकंड की वीडियो ने पूरी दुनिया को चौका दिया ।” on YouTube

Continue Reading

વિશ્વ પર્યાવરણ દિવસની કોબા ગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

કોબા, તા.જી.ગાંધીનગર ગામે આજ રોજ તા.૦૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં કોબા ગ્રામપંચાયત દવારા ૧૦૦ થી વધુ બાળકોને પર્યાવરણ વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તથા યુનાઇટેડ નેશનલ દ્વારા આયોજીત “મારું ચાલે વાયુ પ્રદુષણથી બચવા માટે જન જાગૃતિ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વધુ ક વૃક્ષો વાવો વરસાદ લાવો” વૃક્ષો વાવવા માટે […]

Continue Reading

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેનેડા માં અભ્યાસાર્થે ગયેલ યુવરાજસિંહ રાઠોડ ભારત આવતાં તેમની માતા ભાવના રાઠોડે વૃક્ષ નો રોપો આપી અને તેમની યાદગાર અને અનોખી રીતે સ્વાગત કર્યું : વિનોદ રાઠોડ.

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેનેડા માં અભ્યાસાર્થે ગયેલ યુવરાજસિંહ રાઠોડ ભારત આવતાં તેમની માતા ભાવના રાઠોડે વૃક્ષ નો રોપો આપી અને તેમની યાદગાર અને અનોખી રીતે સ્વાગત કર્યું

Continue Reading

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ ! ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ ! ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ ! મોટેથી કહી શકાય, નથી એવી વાત એ; સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ ! અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે, રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ ! ટાઢક વળે છે દિલને મહોબતની આગથી; જોવાને એ […]

Continue Reading