અમદાવાદ હજું પાણીમાં ગરકાવ – પ્રતીક દરજી.

અમદાવાદમાં અચાનક ગઇકાલે આવેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રિમોન્સુન કામગીરી વિપુલ ધોઈ નાખી હતી અને માત્ર બે ઇંચ વરસાદ પડતા જ ચારેકોર પાણી ભરાણા હતા તેમજ અંડરબ્રિજ પણ ભરાઈ જવા પામ્યા હતા ત્યારે આજે સવારે નિર્ણયનગર નો અંડરબ્રિજ માં હજુ પણ પાણી જેમ ની તેમ પરિસ્થિતિમાં છે Please send pics on 9909931560.

Continue Reading

વડોદરા સિટી બસ હવે સ્કૂલ વાનની જેમ વિદ્યાર્થીઓને શાળાથી લેવા-મૂકવા આવશે

સ્કૂલ વર્દીવાનમાં જોખમી મુસાફરી કરવાનું આગામી સમયમાં ભૂતકાળ બનશે. ગુજરાતમાં વડોદરા ખાતે સ્કૂલ વર્દીવાન જેવી સુવિધા આપવાનુ સિટી બસ સેવા દ્વારા શરૂ થયું છે. પ્રાથમિક તબક્કે અકોટા અને તાંદલજા અને એકતાનગરથી ત્રણ સ્કૂલો માટે પ્રારંભ થયો છે. માત્ર રૂ. 135ના માસિક પાસમાં બાળકો સ્કૂલે જઇ શકશે. વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલ બસ શરૂ કરાશે: શહેરની […]

Continue Reading

આજે “પે બેક ટુ સોસાયટી અને જે વી એસ ઈન્સ્ટીટયુટ” ના સહયોગથી અમદાવાદમાં મણિનગર ખાતે ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર મિત્રો માટે એડોબ લાઈટરૂમ વિશેનો ફ્રી વકૅશોપ યોજાઈ ગયો,

આજે “પે બેક ટુ સોસાયટી અને જે વી એસ ઈન્સ્ટીટયુટ” ના સહયોગથી અમદાવાદમાં મણિનગર હોટલ મોસ્કો ખાતે ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર મિત્રો માટે એક સુંદર મજાનો એડોબ લાઈટરૂમ વિશેનો ફ્રી વકૅશોપ યોજાઈ ગયો, જેનું સુંદર મજાનું આયોજન શ્રી જયેશકુમાર જાદવ દ્રારા કરવામાં આવ્યું હતુ. જેમાં એડોબના સટિઁફાઈડ નિષ્ણાત શ્રી રાજેશભાઈ ભોનકીયા અને શ્રી અતુલભાઈ પંચાલ દ્રારા […]

Continue Reading

ચાલ..ફરવા જઈએ.. વરસાદ ની રાહ જોયા કરીએ, એના કરતાં સામે થી એને મળવા જઈએ… ચાલ…. ફરવા જઈએ…….વિરાજ.

ચાલ..ફરવા જઈએ.. વરસાદ ની રાહ જોયા કરીએ, એના કરતાં સામે થી એને મળવા જઈએ… ચાલ…. ફરવા જઈએ……. ભીતર ના ભંડારે દાટેલા કાટમાળ ને, ખંખેરવા શીદને તે રાહ જોઈએ??? આતમ્ ના અરમાનો ની પસ્તીને વેચવા ચાલ..સામે થી બારદાને ભરવા જઈએ. ચાલ..ફરવા જઈએ… કેટલાય દિવસોના ઉપવાસ છે વ્હાલના, ને કેટલાય વર્ષો ની છે તરસ… કુદરતના ખોળે રમતી […]

Continue Reading

પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ઘારાસભ્ય જીતુભાઈ વાઘણીનો ભવ્ય સત્કાર સન્માન સમારંભ.

સંસદની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો તેમાં પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ઘારાસભ્ય જીતુભાઈ વાઘાણીનું સન્માન શા માટે તેવો સવાલ થતો હોય છે ત્યારે એક નજર કરીએ જીતુભાઈ વાઘાણીની કામગીરી ઉપર તા.10/8/2016ના રોજ પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જીતુ વાઘાણી ની વરણી થઈ જેને આજે 1030 દિવસ પુરા થયા આ […]

Continue Reading

પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ઘારાસભ્ય જીતુભાઈ વાઘણીનો ભવ્ય સત્કાર સન્માન સમારંભ.

સંસદની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો તેમાં પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ઘારાસભ્ય જીતુભાઈ વાઘાણીનું સન્માન શા માટે તેવો સવાલ થતો હોય છે ત્યારે એક નજર કરીએ જીતુભાઈ વાઘાણીની કામગીરી ઉપર તા.10/8/2016ના રોજ પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જીતુ વાઘાણી ની વરણી થઈ જેને આજે 1030 દિવસ પુરા થયા આ […]

Continue Reading

અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોટવાયરસ રસી અપાશે. તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

– અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન આરોગ્ય અધિકારીઓ માટેનો રોટા વાયરસ વર્કશોપ યોજાયો દર 10 મિનિટે ભારતમાં રોટા વાઇરસના કારણે થતા ઝાડાથી બાળકનું મરણ થઇ રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં રોટા વાયરસની સામે રક્ષણ આપતી રોટા વાયરસ રસી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેના માટે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી […]

Continue Reading

પ્રેમમાં મારે તારી પાસે ક્યાં કંઇ જોઇએ છે બસ પ્રેમથી ભરપૂર પ્રેમ આપ એ પૂરતુ છે. કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ” લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

સવારના સમયમાં શહેરમાં ચારેબાજુ ભાગદોડ જોવા મળી રહી છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિને રૂબરૂ મળવા માટે સમય નથી અને તે પોતાના માટે પરિવાર માટે પૈસા કમાવા મહેનત કરી રહ્યા છે. સમયના અભાવે પાડોશીમાં રહેતા વ્યક્તિ સાથે પણ રૂબરૂ મુલાકાતના સંજોગો ભાગ્યે જ બને છે. આવા શહેરી વાતાવરણની અંદર શહેરના પોશ વિસ્તારમાં આવેલ શાળામાં શ્રીમંત પરિવારમાંથી […]

Continue Reading

સશક્તિકરણ અને વ્યક્તિ વિકાસ કાર્યશાળાનું આયોજન કરાયું*

નેત્રંગ ખાતે નર્મદા ક્રાંતિસેનાના યુવાનોમાં વ્યકિત વિકાસ અને તેઓ સશક્ત બને તે માટે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. જેમાં લોકસહયોગ ટ્રસ્ટના અલ્પેશ બારોટ દ્વારા લોકભાગીદારીથી બાળકોનાં શિક્ષણ, સુરક્ષા અને કેળવણીના જે જે પ્રયોગો કરવામાં આવે છે તેનાં વિશે વાત કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં સાગબારા, ડેડીયાપાડાના યુવાનો હાજર રહ્યા હતા.Please send your news on 9909931560.

Continue Reading

આજે વિશ્વ સાઇકલ દિવસ છે. ત્યારે ત્યારે તેજ ગુજરાતીનાં વાંચકો તરફથી મોકલવામાં આવેલ કેટલીક તસવીરો અહીં પ્રસિદ્ધ કરીએ છીએ.

વાંચકમિત્રો, તેજગુજરાતીને ભવ્ય પ્રતિસાદ બદલ ખુબ જ ધન્યવાદ ! 2018માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ સાયકલ દિન ની શરૂઆત કરવામાં આવી હતી અને સાયકલને આપણા જીવનમાં એક અલગ જ સ્થાન છે – તેવું સાબિત કરનાર દરેક વાંચક મિત્રો આપનો આભાર અને આપ તમારી આસપાસના સમાજમાં આ મેસેજ ને વધુ માં વધુ શેર કરો અને અન્યને પણ […]

Continue Reading