શ્રી ઉમિયા માતાજી મંદિરના પ્રાણ મૃર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં દીદીમાશ્રી ઋતંભરાદેવીજીએ પધારી આશિર્વચન આપ્યા.

ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ તેમજ સંનિષ્ઠ એવા શ્રી પ્રહલાદભાઈ દ્વારકાદાસ પટેલ કેમ્પસ (ઉમતામાતાવાળા), શ્રી એનજી પટેલ (ઉમતાવાળા), સમાજભવન, શ્રી નારાયણભાઈ એલ.પટેલ (ચાણસ્માવાળા) દ્વારા શ્રી ઉમિયા માતાજી મંદિરના પ્રાણ મૃર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. તારીખ 6 ડીસેમ્બર શુક્રવારથી યોજાએલા આ ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતી 8 ડીસેમ્બરના રોડ રવિવારે કરવામાં આવી હતી. માતાજીના […]

Continue Reading

*હું લસણ કાંદા નથી ખાતી એટલે મને ભાવ વધારાથી કોઇ ફરક પડતો નથી : નિર્મલા સીતારમણનો ઉડાઉ જવાબ*

ડુંગળીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે એવા સમયે કેન્દ્રનાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્રારા આપવામાં આવેલો ઉડાઉ જવાબ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં એક સવાલના જવાબમાં ભાંગરો વાટ્યો હતો કે હું કાંદા લસણ ખાતી નથી એટલે મારા પરિવારને કાંદાના ભાવ વધારાથી કશો ફરક પડતો નથી.

Continue Reading

*ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવી વિરોધ કર્યો*

ગાંધીનગરમાં ધરણા સ્થળે કોંગી નેતા હાર્દીક પટેલ પહોંચતા યુવાનોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. હાર્દિક સામે નારેબાજી સાથે હાય હાયના સૂત્રોચ્ચારો થયા હતા. ઉમેદવારોના રોષને જોઇને હાર્દિક પણ વિલા મોઢે પાછો ફર્યો હતો. કેટલાક ઉમેદવારોએ આક્રોશમાં હાર્દિક સાથે ધક્કામુક્કી પણ કરી હતી. તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ પરીક્ષા રદ્દની માંગ પર અડગ રહ્યા હતા. […]

Continue Reading

ભારતમાં થયેલ એસિડ એટેકની પીડિતાઓ માટે ફંડ એકત્રિત કરશે અનન્યા. – પ્રીતિ મહેતા રાવલ.

એક્ટ્રેસ અનન્યા પાંડે એસિડ એટેકથી પીડિત મહિલાઓ અને બાળકો માટે ટૂંક સમયમાં ફંડ એકઠું કરી રહી છે. તે કહે છે કે ભોગ બનેલા દર્દની કલ્પના પણ કરી શકાતી નથી. અંશુલા કપૂરના ફન્ડલાઇન ભંડોળ ઉભું કરવાના પ્લેટફોર્મ ‘ફેંકિંડ’ દ્વારા અભિનેત્રી, એસિડ એટેકથી પીડિત મહિલાઓ અને બાળકોની તબીબી અને શસ્ત્રક્રિયા માટે હોથોર ફાઉન્ડેશન નામની એનજીઓ માટે ભંડોળ […]

Continue Reading

કરજણ ડેમ બનશે દેશભરના નેવી ના એનસીસી છાત્રો માટે બોટિંગ હબ.

કરજણ ડેમમાં આવશે બોટ હાઉસ, ઓબ્ઝર્વેશન ટાવર, દરિયાઈ એક્સપીડિશન તાલીમ માટેની વેલર બોટ, સહિતની વિવિધ પ્રકારની બોટ,સાધનો માટે ગુજરાત સરકારે 60 લાખ મંજૂર કર્યા. આગામી એપ્રિલ-20 થી નેવી એનસીસી છાત્રો માટે કરજણ ડેમમાં બોટહોઉસ દ્વારા તાલીમ અપાશે. કરજણ ડેમની ઓથોરિટી મળ્યે થી આવતા વર્ષ સુધીમાં કરજણ ડેમમાં 50 જેટલી બોટ આવી જશે જેમાં એનસીસી છાત્રો […]

Continue Reading

સમશેરપુરા ગામે કુહાડીના ઘા મારીને પત્નીની હત્યા કરનાર પતિને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.1000/- દંડ, દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ.

સમશેરપુરા ગામે કુહાડીના ઘા મારીને પત્નીની હત્યા કરનાર પતિને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.1000/- દંડ, દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાનો હુકમ. રાજપીપળાની પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેન્શન કોર્ટ નો ચુકાદો. સમશેરપુરા ગામ કુહાડી ગામ મારી પત્નીની હત્યા કરનાર પતિને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂ.1000/- દંડ દંડ ન […]

Continue Reading

” હેલ્મેટ પહેરવી કે ના પહેરવી.?હજારો હેડ ઈન્જરીના દર્દીઓની દયાજનક હાલત નજરે જોનાર એક ડૉક્ટરની તમારા પોતાના માટે ભલામણ છે,બાકી તમારી મરજી. – ડૉ. એસ.ડી. ભાવસાર સિનિયર ઓર્થોપેડિક સર્જન.

” હેલ્મેટ પહેરવી કે ના પહેરવી એ સરકારે કે કાયદાએ નહિં આપણી પોતાની બુદ્ધિએ જ નક્કી કરવાનું હોય છે… ” હજારો હેડ ઈન્જરીના દર્દીઓની દયાજનક હાલત નજરે જોનાર એક ડૉક્ટરની તમારા પોતાના માટે ભલામણ છે… કાયદો હોય કે ના હોય… હેલ્મેટ હશે તો બચવાના ચાન્સ રહેશે… બાકી તમારી મરજી… આભાર ડૉ. એસ.ડી. ભાવસાર સિનિયર ઓર્થોપેડિક […]

Continue Reading

*હવે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી* *રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમા આ નિર્ણય લેવાયો*

ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય શહેરી વિસ્તારોમાં હેલ્મેટને લઈ કરી આ મોટી જાહેરાત ગુજરાત સહિત દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ દંડની રકમમાં મસમોટો વધારો કરવામાં આવ્યો હતો ટ્રાફિકનાં આ દંડની સમગ્ર ગુજરાતમાં ભારે ટીકા અને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતની રૂપાણી સરકારે ગુજરાતવાસીઓને રાહત આપતાં મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ […]

Continue Reading

પાખંડીએ પોતાનો દેશ બનાવ્યો, નામ રાખ્યુ કૈલાશા અને પાછો ત્યાંનો અલગ પાસપોર્ટ પણ ખરો.- જન મન ઇન્ડિયા.

નોંધઃ તા.04-12-2019ના રોજ ગુજરાતમાં અગ્રણી ગુજરાતી સમાચારની વેબસાઈટ જનમનઈન્ડિયામાંથી આ લેખ વાંચકોને માહિતીપ્રદ બની રહે તે હેતુથી અહીં રજુ કર્યો છે. બળાત્કારનો આરોપી બાબા નિત્યાનંદ ઉર્ફે જનાર્દન શર્મા. જે સુરક્ષા એજન્સીઓને ચકમો આપી દેશમાંથી ભાગી ગયો. હવે સમાચાર આવ્યા છે કે નિત્યાનંદે પોતાનો દેશ બનાવી લીધો છે. તેનું નામ છે- કૈલાશા. આ એક હિન્દુ રાષ્ટ્ર […]

Continue Reading

*”પેટોવ્યથા”*- હિતેશ રાયચુરા.

કવિનું નામ ખબર નથી… પણ મજા પડી… *”પેટોવ્યથા”* તમે કહો ઈ કરૂં માનતા કરૂં ચઢાવો, ભેંટ એક જ મારી અરજી પ્રભુજી ! ઓછું કરી દ્યો પેટ.. કેશપે કિરપા કલરે કીધી ચાંદી છાની છપ્પ મૅનિક્યોર ને પૅડીક્યોર સંગ ચહેરેપે મૅકઅપ કેમ કરી સ્વીકારી લઉં પ્રેગનેન્સી પરમેનૅન્ટ..! એક જ મારી અરજી પ્રભુજી ! ઓછું કરી દ્યો પેટ… […]

Continue Reading

ગુજરાતી કંપનીને ઉદ્ધવ ઠાકરે આપ્યો 321 કરોડનો ઝાટકો કરાર કરી દીધો રદ.

મહારાષ્ટ્રમાં સુકાન સંભાળતાની સાથે જ ઠાકરે સરકારે સૌથી પહેલા ગુજરાતના અમદાવાદ સ્થિત એક ઇવેન્ટ કંપની લલ્લુજી એન્ડ સન્સ સાથેનો 321 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. આ કંપની દેશ-વિદેશમાં ઘોડાઓના મેળાનું આયોજન કરવા માટે જાણીતી છે. આ કંપની હાલ કથિત નાણાંકીય અનિયમિતતાઓના આરોપસર સ્કેનર હેઠળ છે. ત્રણ વર્ષ પૂર્વે આ ઘોડા મેળાના આયોજન સંબંધે તત્કાલિન ફડણવીસ […]

Continue Reading

શાનદાર કેચ : રામ રાખે તેને કોણ ચાખે ની કહેવત સાર્થક કરતી અજીબ ઘટના.

ત્રીજા માળથી પડતા બાળકને કેચ કરીને બચાવી લેવાયો પ્રાપ્ત માહિતી અનુસાર દમણમાં એક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા પરિવારનો બાળક રમતા રમતા નીચે પડી ગયો હતો. પરંતુ ત્રીજા માળથી પટકાયેલો આ બાળક બીજા માળે ગ્રીલમાં ફસાયો હતો. જેની જાણ થતા જ નીચે કેટલાક લોકો જમા થઈ ગયા હતા બાળક જ્યારે નીચે પડ્યો ત્યારે નીચે ઉભેલા તમામ […]

Continue Reading

દરિયાપુર વોર્ડમાં યોજાશે સેવા સેતુ કાર્યક્રમ

*🌟🌟સેવા સેતુ કાર્યક્રમ🌟🌟* *🌟🌟દરિયાપુર વોર્ડ🌟🌟* આપણાં દરિયાપુર વોર્ડમાં નીચે મુજબના સ્થળ,સમય,તારીખે રાખેલ છે, જેમાં જરૂરી ઘણા બધા સર્ટિફિકેટો તેજ દિવસે સ્થળ ઉપર જ મળી શકશે. *જેવા કે રેશન કાર્ડ માં નામ ઉમેરવું, કમી કરવું, સુધારો કરવો, જાતિ પ્રમાણપત્ર, સ્કૂલ કોલેજ નું ફ્રી શિપ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આવક નો દાખલો, આધાર કાર્ડ, વિગેરે સર્ટિફિકેટસ તાત્કાલિક […]

Continue Reading

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અને ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અને ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે સન્માન સમારોહમાં ડો કયુમ કુરેશીને બેસ્ટ મેનેજમેન્ટનું ગાંધીનગર સરકારી ટાઉનહોલમાં સન્માન કરવામાં આવ્યું.

Continue Reading