*।। वृक्षारोपणम् ।।* AMC , અધ્યાત્મ વિદ્યામંદિર અને શ્રી એચ કે. અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે રચાયેલા ત્રિવેણી સંગમે વૃક્ષારોપણમ્ ..

*अहो एषां वरं जन्म सर्वप्राण्युपजीवनम् । सुजनस्येव एषां वै विमुखा यान्ति नार्थिनः ।। 33* ( જેમ સજ્જન પાસે આવેલો યાચક ખાલી હાથે પાછો નથી ફરતો તે જ રીતે વૃક્ષ પાસે આવેલો મનુષ્ય નિરાશ થઈને પાછો નથી ફરતો . ) *पत्र पुष्प फलच्छायामूल वल्कलदारुभिः । गन्धनिर्यासभस्मास्थितोकमैः कामान्वितन्वते ।। 34* ( વૃક્ષો પત્ર , પુષ્પ , ફળ […]

Continue Reading

ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ, રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ…!!! – ડૉ . હાર્દિક નિકુંજ યાજ્ઞિક.

ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ, રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ..! ફરક શું પડશે એમાં એમની મહાનતા ને, ચાલ ને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ…. અઝાન પછી મંદિર ને દેવળે દેવાય, ને મસ્જીદમાં આરતી અલ્લાહની કરી જોઈએ…, મૂર્તિં આગળ મહોમ્મદની પછી, થોડા ચાલીસા પયગમ્બરના કરી જોઈએ…! શયન-મંગળા મસ્જીદને સોંપી, નમાઝ કૃષ્ણના નામની પઢી જોઈએ…, […]

Continue Reading

સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્કમાં ગરમીમાં રાહત મેળવતાં સહેલાણીઓ : સ્ટોરી – વિનોદ રાઠોડ.

ગ ાંધીનગર થી મહુડી રોડ ઉપર ગામ ભરતી ચાર રસ્તા થી અંદર અમરાપુર ગામની સીમમાં સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક અને અમરનાથ ધામ આવેલું છે 45 degree ગરમીમાં શેકાઈ રહી છે ત્યારે વોટર પાર્કમાં ગરમી દૂર કરવા સહેલાણીઓ ફરવા માટે આવી રહ્યા છે અને પાણીની રાઇડો માં ખુબ મસ્તી માણી રહેલા દ્રષ્ટિમાંન થાય છે.

Continue Reading

આજે વિશ્વ સાઇકલ દિવસ છે. ત્યારે ત્યારે તેજ ગુજરાતીનાં વાંચકો તરફથી મોકલવામાં આવેલ કેટલીક તસવીરો અહીં પ્રસિદ્ધ કરીએ છીએ.

વાંચકમિત્રો, તેજગુજરાતીને ભવ્ય પ્રતિસાદ બદલ ખુબ જ ધન્યવાદ ! 2018માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ સાયકલ દિન ની શરૂઆત કરવામાં આવી હતી અને સાયકલને આપણા જીવનમાં એક અલગ જ સ્થાન છે – તેવું સાબિત કરનાર દરેક વાંચક મિત્રો આપનો આભાર અને આપ તમારી આસપાસના સમાજમાં આ મેસેજ ને વધુ માં વધુ શેર કરો અને અન્યને પણ […]

Continue Reading

Watch “દરેક માતા પિતા ખાસ વાંચો” “સાવધાન : શું તમારા બાળકો આ રીતે વર્ષગાંઠ ઉજવે છે. ?” on YouTube

IIM નો એક વિદ્યાર્થી ગઇ કાલે મૃત્યુ પામ્યો. કારણ હતુ b’bumps (વિડીયો શામેલ છે). બીજા દિવસે તેને પેટમાં દુખાવો શરૂ થયો. તપાસ કરાવતાં તેનું પેન્ક્રીયાઝને નુકશાન થયું હતું. છેલ્લે તે યુવાન મૃત્યુ પામ્યો. શુ આપનો બાળક અન્યને આવું કરે છે? અથવા અન્ય બાળકો દ્વારા, આપના બાળકના જન્મદિનની આવી ક્રુર ઉજવણી કરવામાં આપ Forward છો, તેવું […]

Continue Reading

માર્ક ઝુકરબર્ગે પત્નીની ઉંઘ બગડતી અટકાવવાં પોતાની ઉંઘ હરામ કરી નાખી.

ફેસબુકનાં સીઇઓ માર્ક ઝુકરબર્ગે પત્નીની ઉંઘ માટે એક ખાસ ડીવાઇસની શોધ કરી છે. આની તેમણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એક તસવીર મુકી છે. દેખાવમાં તે એક લાકડાની પેટી આકારનું છે. જે સવારનાં 6 થી 7 સુધી ચમકતું હોય છે. ઝુકરબર્ગનાં કહેવું છે કે આ ગ્લોઇંગ વુડન બોક્સ તેમની પત્ની પ્રિસીલા ચાનને ફોન ચેક કર્યા વગર રાત્રે […]

Continue Reading

હવે કોઈને પણ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવા માટે મોકલવું પડશે ઇન્વાઇટ

વોટ્સએપ વાપરનાર લોકો કોઈ ને કોઈ ગ્રુપ માં એડ તો હોય જ છે. આ એપ એટલી પોપ્યુલર છે કે તેના પર કોઈ ને કોઈ નાના વિષય પર પણ ગ્રુપ બની જતા હોય છે. ઘણીવાર તો આપણને એવા ગ્રુપ માં પણ એડ કરવામાં આવે છે કે જેમાં આપણે કોઈને ઓળખતા પણ નથી. જેના લીધે આપણો નંબર […]

Continue Reading

હવે વોટ્સએપ પર પણ થશે ઓનલાઇન શોપિંગ : આવી રહ્યું છે જોરદાર ફીચર

હવે વોટસએપ પર સામાનની ખરીદી કરી શકાશે. મતલબ કે, વોટસએપ ઉપર ઓનલાઈન ખરીદી કરી શકાશે તમને આશ્ચર્ય થતું હશે પરંતુ વાત એવી છે કે, વોટસએપ ઉપર કસ્ટમર્સને તેમનાં મનપસંદ બેંડ્સ અને બિઝનેસ પર શોપીંગ કરવાં માટે ફીચર મળશે. આની સત્તાવાર ઘોષણા ફેસબુક દ્વારા કરવામાં આવી છે. જેમાં ફેસબુકે કહ્યું કે તેઓ વોટસએપને વધું બહેતર બનાવવાની […]

Continue Reading