વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અંગેની લોક જાગૃતિ અર્થે યોગરથનું પ્રસ્થાન – વિનોદ રાઠોડ.

ગાંધીનગર: બુધવાર: યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી યોગને દુનિયામાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ પ્રાપ્ત થઇ છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મુક્યો છે. તે એક સ્વસ્થ જીવન પ્રણાલી છે. એ શારિરીક અને માનસિક સ્વસ્થતા માટે ઉપકારક છે. જીવન શૈલીને […]

Continue Reading

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક અનોખી રીતે ઉજવાઈ રાહુલ ગાંધીની બર્થ ડે.

આજરોજ રાહુલ ગાંધીની જન્મદિવસ હોવાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકરો તેમજ યુવકોએ બ્લડ ડોનેટ કરેલ હતું તેમજ બ્લડ ડોનેશન કરી ને સાચા અર્થમાં રાહુલ ગાંધી ની બર્થ ડે ની ઉજવણી કરી ને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. Please send your news on 9909931560.

Continue Reading

અમદાવાદ હજું પાણીમાં ગરકાવ – પ્રતીક દરજી.

અમદાવાદમાં અચાનક ગઇકાલે આવેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રિમોન્સુન કામગીરી વિપુલ ધોઈ નાખી હતી અને માત્ર બે ઇંચ વરસાદ પડતા જ ચારેકોર પાણી ભરાણા હતા તેમજ અંડરબ્રિજ પણ ભરાઈ જવા પામ્યા હતા ત્યારે આજે સવારે નિર્ણયનગર નો અંડરબ્રિજ માં હજુ પણ પાણી જેમ ની તેમ પરિસ્થિતિમાં છે Please send pics on 9909931560.

Continue Reading

હિંમતનગરમાં સેવા સહયોગ યુવા ગ્રૂપની રચના અને ઝૂંપડપટ્ટી વિસ્તારના તથા જરૂરતમંદોની વિવિધ સામાજિક સેવાઓ માટે બ્રહ્મસેના ગુજરાત કન્વીનર શ્રી બાલકૃષ્ણ રાવલનું આહવાન

આજની હિંમતનગર જી.સાબરકાંઠામાં તારીખ 16/09/19 ના રવિવારે સેવકાર્યો માટે સેવા ગ્રુપ પરિવારની પ્રથમ સાધારણ મિટિંગ યોજાઈ તેમાં બ્રહ્મસેના ગુજરાત કન્વીનરશ્રી બાલકૃષ્ણ રાવલ અને સેવા ગ્રુપ પરિવારના 100 જેટલા યુવા ભાઈ બહેનોની સેવા-સહયોગ-યુવા -ગ્રુપ પરિવારની એક ટીમ બનાવી અને જરૂરિયાતમંદ લોકોના અનેક વિવિધ પાસાઓ ઉપર પ્રાથમિક ચર્ચા થઈ જેમાં નીચે મુજબના નિર્ણયો લેવાયા સેવા ગ્રુપ પરિવારની […]

Continue Reading

સોસાયટીનાં ચેરમેન સેક્રેટરી માટે ખાસ : ઝાડને કાપવાનુ તો દૂર રહ્યું, તેની ડાળી પર કુહાડી મારવાનું પણ મોંઘી પડી શકે છે! ઘટના વિશે વાંચીને તમને નવાઈ લાગશે.

ઝાડને કાપવાનુ તો દૂર રહ્યું તેની ડાળી પર કુહાડી મારવાનું પણ મોંઘી પડી શકે છે! ઘટના વિશે વાંચીને તમને નવાઈ લાગશે પણ ખરેખર બની છે. શહેરના બોડકદેવ વિસ્તારના રહીશે પોતાની જ સોસાયટી વાળા સામે ફરિયાદ કરવા માટે RTI (રાઈટ ટુ ઈન્ફર્મેશન)નો ઉપયોગ કર્યો. સોસાયટીના સભ્યોએ કમ્પાઉન્ડમાં ઉગાડેલા આસોપાલવનું બે ઝાડની ડાળી કાપતાં સ્થાનિકે RTI કરી. […]

Continue Reading

વડોદરા સિટી બસ હવે સ્કૂલ વાનની જેમ વિદ્યાર્થીઓને શાળાથી લેવા-મૂકવા આવશે

સ્કૂલ વર્દીવાનમાં જોખમી મુસાફરી કરવાનું આગામી સમયમાં ભૂતકાળ બનશે. ગુજરાતમાં વડોદરા ખાતે સ્કૂલ વર્દીવાન જેવી સુવિધા આપવાનુ સિટી બસ સેવા દ્વારા શરૂ થયું છે. પ્રાથમિક તબક્કે અકોટા અને તાંદલજા અને એકતાનગરથી ત્રણ સ્કૂલો માટે પ્રારંભ થયો છે. માત્ર રૂ. 135ના માસિક પાસમાં બાળકો સ્કૂલે જઇ શકશે. વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલ બસ શરૂ કરાશે: શહેરની […]

Continue Reading

સ્ત્રી – રાજેશ પરીખ.

ખુબ જ ખુશ ખુશાલ દેખાતી સ્ત્રી ના હૃદય ઉંડાણ માં એક છાનો નિસાસો, એક ઠરી ગયેલી ઈચ્છા નો અજંપો બહુ ધમપછાડા કર્યા પછી દમ છોડી દે છે અને લક્ષ્મી નો અવતાર સમી માત્ર નામની લક્ષમી સ્વગૃહ જે ક્યારેય તેનું નથી હોતુ, શ્વસુર ગૃહ જે ક્યારેય તેને ગૃહ મો તેની જંગ્યા જીવન પર્યંત છે તેવો વિશ્વાસ […]

Continue Reading

*કેરી ની વિદાય નું ગીત*

*કેરી ની વિદાય નું ગીત* બેના રે…. સાસરીએ જાતા જોજો પાંપણ ના ભીંજાય… કેરી તૉ પારકી થાપણ કેવાય… (2) આદરામાં ભાઇ… કેરી ના ખવાય… કેરી તો પારકી થાપણ કેવાય… (2) કેરી તારા માથે આપણો હાથ હવે નહીં ફરશે…..હાથ હવે નહીં ફરશે ખવાતી તી જે ઘરમાં એની ડીશેડીશો રડશે….. (2) બેના….રે….. તારી આ મીઠી યાદૉ તૉ […]

Continue Reading

ભારતદેશ સ્વતંત્ર બન્યો તે સમયે કાઠિયાવાડના રાજવીઓએ પોતાના રાજ્ય ભારત સરકારને સોંપ્યા તે રાજ્ય, તારીખ અને રાજવીઓના હસ્તાક્ષર.

🙏ભારતદેશ સ્વતંત્ર બન્યો તે સમયે કાઠિયાવાડના રાજવીઓએ પોતાના રાજ્ય ભારત સરકારને સોંપ્યા તે રાજ્ય, તારીખ અને રાજવીઓના હસ્તાક્ષર.

Continue Reading

આજે સમગ્ર ભારતમાં વડસાવિત્રીનુ વ્રત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તસ્વીર : વિનોદ રાઠોડ.

આજે સમગ્ર ભારતમાં વડસાવિત્રીનુ વ્રત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે આ વ્રતની ઉજવણી માટે વડ ની પૂજા કરતી જોવા મળે છે. Please send your news on 9909931560

Continue Reading