આદિયોગી શ્રાવણમાં ગર્ભગૃહમાં હાજર હોય ખરા???:વાઘેલા ભાગ્યશ્રીબા મહેન્દ્રસિંહ.

“जगत:पितरौ वंदे पार्वतीपरमेश्वरो.”-સમગ્ર જગતના ને સમગ્રતાની ય સમગ્રતામાં કોઈ વ્યાપ્ત હોય તો એ અાદિયોગી શંકર!જગતના માતાપિતા તરીકે આઠેય પ્રહર સાતેય તળ પર વિરાજમાન પુરૂષ-પ્રકૃતિ છે.વેદમાં શંકરને રુદ્ર સ્વરુપે આરાધ્યા છે.એ રુદ્ર કે જેમના વગર એ યુગમાં કોઈપણ યજ્ઞાદિ કાર્ય અપૂર્ણ માનવામાં આવતા.તથા પુરાણો,ઉપનિષદો,ભાષ્યોમાં જગતના સંહારક અથવા મનેખની મતિનુસાર શંકરને વર્ણવ્યા.ભગવાનનું સૌથી સુંદર કોઈ સ્વરુપ હોય […]

Continue Reading

રક્ષાબંધનનાં પવિત્ર તહેવારમાં તેજ ગુજરાતીનાં વાંચકો દ્વારા મોકલાવેલ યાદગાર તસ્વીરો.

રક્ષાબંધનનાં પવિત્ર તહેવારમાં તેજ ગુજરાતીનાં વાંચકો દ્વારા મોકલાવેલ યાદગાર તસ્વીરો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરમાં સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદના ગાંધી રોડ ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર માં સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભગવાન હનુમાનજીને તેમજ સમગ્ર મંદિરમાં ત્રિરંગા થી સુશોભિત કરવામાં આવેલા છે ત્યારે સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી જનતા દ્વારા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે

Continue Reading

*ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું અત્યારે છે એવું મૂક્યું હોય એવું લાગે છે.- ,ભરત રાવલ.

*ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું અત્યારે છે એવું મૂક્યું હોય એવું લાગે છે…* કેટલાક ઉદાહરણો… 👉 *ભાદરવામાં શ્રાદ્ધ..*🦅 કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગ ના બચ્ચાંને માટે શ્રાદ્ધ કરવાનું કીધું.. 👉 *ગુજરાતી ડીશ..*🍲 દરરોજ શરીરમાં 40 mg જેટલાં dietary fibre ની જરૂર હોય છે.. […]

Continue Reading

મહંત મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ ગાંધીનગરની પ્રખ્યાત નારાયણી હાઇટ્સ ખાતે પધરામણી કરી.

અમદાવાદ ખાતે સરયૂ નદી ના કિનારે આવેલા મહંત મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી તેમના ભક્ત મનોજ મિશ્રાના આમંત્રણ ને માન આપીને ગાંધીનગરની પ્રખ્યાત નારાયણી હાઇટ્સ ખાતે પધરામણી કરી હતી, અને આ પ્રસંગે ચેરમેન શ્રી ગોપીરામ ગુપ્તાજી એ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Continue Reading

સિહુંજ ગામ ખાતે આવેલું અત્યંત પ્રાચિન સિદ્ધનાથ મહાદેવનાં દર્શન.

ગુજરાતનાં મહેમદાવાદ થી ડાકોર રોડ પર જતાં સિહુંજ ગામ ખાતે એક અનોખું પ્રાચીન શિવાલય આવેલું છે. લોકવાયકા છે કે પાંડવો ગુપ્તવાસ દરમ્યાન તેમણે આ મંદિર માં વસવાટ કર્યો હતો, જે હાલ માં બે શિવલિંગ વાળા સિદ્ધનાથ મહાદેવના નામે વિખ્યાત છે. જ્યાં હાલમાં માનતા રાખવાથી આ પવિત્ર મહાદેવ માં કોડ, કરોળિયા, અને ચામડી ના રોગનું કાયમી […]

Continue Reading

🔔 *રક્ષકોની રક્ષા કાજે રાખડી !*- નિલેશ ધોળકીયા.

હા, સમાજમાં શાંતિ અને સમરસતા જાળવવા જેઓ સદા ફરજ પર હોય તેવા પોલીસકર્મીઓ માટે પણ આત્મિયતાનો સૂર પ્રગાઢ કરવા નવતર પ્રયોજન થયું.રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશન તથા બાપુનગર પોલીસ સ્ટેશન પર તાજેતરમાં જ સામાજિક કાર્યકરો ધનલક્ષ્મી ત્રિવેદી, રુઝાન ખંભાતા, નિલોફર મનસુરી, શીતલ જાની, અવની ભાટી તેમજ તેમની સખી મંડળી દ્વારા એકસોથી પણ વધુ પોલીસકર્મી ભાઈઓને ભાઈ બહેનના […]

Continue Reading

ગાંધીનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

ગાંધીનગર ખાતે આવેલા સેક્ટર 20,28, અને 30ની સેવા વસ્તીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી રાખડી બાંધીને તથા ટ્રેકસુટ અને ભગવાનના લોકેટ આપીને કરવામાં આવી હતી.આ પ્રસંગે તમામ કાર્યકરો દ્વારા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

શ્રી તપોધન બ્રાહ્મણ બહુચર મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વખત પવિત્ર શ્રાવણ માસમાં શ્રી નળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નરોડા ગામ ખાતે શ્રી તપોધન બ્રાહ્મણ બહુચર મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વખત પવિત્ર શ્રાવણ માસમાં શ્રી નળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસવાડી ખાતે ભવ્ય મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર શોભાયાત્રામાં નરોડાની ધર્મપ્રેમી જનતાએ જોડાઈને પવિત્ર શ્રાવણ માસમાં નળેશ્વરદાદાનાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આપના ન્યૂઝ […]

Continue Reading

🔔 *પર્યાવરણ પ્રેમીઓને પ્રણામ*- નિલેશ ધોળકિયા.

વાતાવરણને શુદ્ધ ને સમતોલ રાખનાર, રાષ્ટ્રના તમામ હિતચિંતકો, દેશપ્રેમી લોકોને દિલથી વંદન. હોળી=ધુળેટીના રંગોત્સવ સમયે પાણીનો વ્યય ઘટાડવા, પવિત્ર શ્રાવણમાં દૂધ/ફળોનો સદ્દોપયોગ તેમજ અખિલ ભારતના નૂતન વર્ષ દિવાળી પર્વ પર ફટાકડા ન ફોડવા તથા મકરસંક્રાંતિ પર જીવદયા અર્થે પતંગોત્સવ પર આપણે સૌ, સૌના ભલા માટે જે રીતે રચનાત્મક વિચાર ફેલાવીએ છીએ તેવી જ રીતે _Eco […]

Continue Reading

કોબા ગામમાં બાળકો ઉડાડસે ગ્લાઇડર વિમાનો.

કોબા ગામ ખાતે બાળકો દ્વારા ગ્લાઈડર વિમાનો ગાડી શકે તેવા ડાયનેમિક પર્સનાલીટી ડેવલપમેન્ટ કોર્સ દ્વારા બાળકો અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે તેમ છે. જે માટે રવિવારે શરૂ કરવામાં આવતી સન્ડે શિબિરમા બાળકોને પ્રવેશ લેવા માટે કોઈ પણ ડિગ્રી કરતા વધુ મહત્વનું તેની જન્મકુંડળી છે. વાંચીને નવાઈ લાગશે પરંતુ આ વાત તદ્દન સાચી છે. કે બાળકોને […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

ગાર- ગોરમટીના લીપણ ઉપર ખડી ના સફેદ આવરણથી તૈયાર થયેલા પટ પર બડવા (રાઠવા સમાજ ના બ્રાહ્મણો )ની આજ્ઞા એ લખારાઓ( પીઠોરા દેવનું સર્જન કરનાર ચિતારાઓ)દ્વારા પીઠોરા દેવનું સર્જન શ્રદ્ધાથી કલા સાથે ભળે ત્યારે દેવત્વનું સ્થાન પામે છે.. છોટાઉદેપુરના તેજગઢ ની આદિવાસી અકાદમી ના પ્રાંગણમાં “રાઠવાનો પીઠોરો -ભીતચિત્ર” કલાક ગ્રંથ ભાગ 22 ના લોકાર્પણ પ્રસંગે […]

Continue Reading

જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ.

જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ. તારીખ : ૧૪-૮-૨૦૧૯ બુધવાર શ્રાવણ સુદ ૧૪ ના રોજ આખો દિવસ શ્રવણ નક્ષત્ર છે તો… બ્રહ્મદેવો એ જનોઈ બદલવાની વિધિ આ દિવસે કરવી – [ સંદર્ભ – દરેક ગુજરાતી પંચાંગ ] – – – – – જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ – – – – – સ્નાન કરી, ધોતી પહેરી, ખુલ્લા શરીરે […]

Continue Reading