વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ અંગેની લોક જાગૃતિ અર્થે યોગરથનું પ્રસ્થાન – વિનોદ રાઠોડ.

ગાંધીનગર: બુધવાર: યોગ એ શરીર અને મન બંનેનું વિજ્ઞાન છે. તેથી યોગને દુનિયામાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ પ્રાપ્ત થઇ છે. સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગના પ્રશિક્ષણ પર ભાર મુક્યો છે. તે એક સ્વસ્થ જીવન પ્રણાલી છે. એ શારિરીક અને માનસિક સ્વસ્થતા માટે ઉપકારક છે. જીવન શૈલીને […]

Continue Reading

Watch “ગુજરાત પોલીસ દ્રારા મહત્વની જાણકારી, આ વીડિયો તમે જરૂર જુવો, અને સાવધાન રહો.” on YouTube

Continue Reading

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક અનોખી રીતે ઉજવાઈ રાહુલ ગાંધીની બર્થ ડે.

આજરોજ રાહુલ ગાંધીની જન્મદિવસ હોવાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકરો તેમજ યુવકોએ બ્લડ ડોનેટ કરેલ હતું તેમજ બ્લડ ડોનેશન કરી ને સાચા અર્થમાં રાહુલ ગાંધી ની બર્થ ડે ની ઉજવણી કરી ને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. Please send your news on 9909931560.

Continue Reading

અમદાવાદ હજું પાણીમાં ગરકાવ – પ્રતીક દરજી.

અમદાવાદમાં અચાનક ગઇકાલે આવેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રિમોન્સુન કામગીરી વિપુલ ધોઈ નાખી હતી અને માત્ર બે ઇંચ વરસાદ પડતા જ ચારેકોર પાણી ભરાણા હતા તેમજ અંડરબ્રિજ પણ ભરાઈ જવા પામ્યા હતા ત્યારે આજે સવારે નિર્ણયનગર નો અંડરબ્રિજ માં હજુ પણ પાણી જેમ ની તેમ પરિસ્થિતિમાં છે Please send pics on 9909931560.

Continue Reading

*🌦વરસાદ એટલે વરસતાં ભગવાન🌱. – મિત્તલ ખેતાણી.રાજકોટ.

*🌦વરસાદ એટલે વરસતાં ભગવાન🌱* વાદળો તો આવે જ છે પલાળવા તું બેઠો છો જોને મોઢું સંતાડવા ડાહ્યોડમરો થઈ નાંહી લે દોસ્ત તારી પીડા સૌ ફગાવી દે દોસ્ત આટલું વિચારે ય નથી વિચારતો વિધાતાને કરવું હોય ભલે કરતો છાંટા કેટલાંય કાંટા કાઢી નાંખશે ચક્રવ્યૂહેથી ફાંટા કાઢી આપશે ભેજ લૂંછી આપશે રુદનો તારાં વાદળો બનશે સ્વજનો પ્યારા […]

Continue Reading

*।। वृक्षारोपणम् ।।* AMC , અધ્યાત્મ વિદ્યામંદિર અને શ્રી એચ કે. અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે રચાયેલા ત્રિવેણી સંગમે વૃક્ષારોપણમ્ ..

*अहो एषां वरं जन्म सर्वप्राण्युपजीवनम् । सुजनस्येव एषां वै विमुखा यान्ति नार्थिनः ।। 33* ( જેમ સજ્જન પાસે આવેલો યાચક ખાલી હાથે પાછો નથી ફરતો તે જ રીતે વૃક્ષ પાસે આવેલો મનુષ્ય નિરાશ થઈને પાછો નથી ફરતો . ) *पत्र पुष्प फलच्छायामूल वल्कलदारुभिः । गन्धनिर्यासभस्मास्थितोकमैः कामान्वितन्वते ।। 34* ( વૃક્ષો પત્ર , પુષ્પ , ફળ […]

Continue Reading

સોસાયટીનાં ચેરમેન સેક્રેટરી માટે ખાસ : ઝાડને કાપવાનુ તો દૂર રહ્યું, તેની ડાળી પર કુહાડી મારવાનું પણ મોંઘી પડી શકે છે! ઘટના વિશે વાંચીને તમને નવાઈ લાગશે.

ઝાડને કાપવાનુ તો દૂર રહ્યું તેની ડાળી પર કુહાડી મારવાનું પણ મોંઘી પડી શકે છે! ઘટના વિશે વાંચીને તમને નવાઈ લાગશે પણ ખરેખર બની છે. શહેરના બોડકદેવ વિસ્તારના રહીશે પોતાની જ સોસાયટી વાળા સામે ફરિયાદ કરવા માટે RTI (રાઈટ ટુ ઈન્ફર્મેશન)નો ઉપયોગ કર્યો. સોસાયટીના સભ્યોએ કમ્પાઉન્ડમાં ઉગાડેલા આસોપાલવનું બે ઝાડની ડાળી કાપતાં સ્થાનિકે RTI કરી. […]

Continue Reading

વડોદરા સિટી બસ હવે સ્કૂલ વાનની જેમ વિદ્યાર્થીઓને શાળાથી લેવા-મૂકવા આવશે

સ્કૂલ વર્દીવાનમાં જોખમી મુસાફરી કરવાનું આગામી સમયમાં ભૂતકાળ બનશે. ગુજરાતમાં વડોદરા ખાતે સ્કૂલ વર્દીવાન જેવી સુવિધા આપવાનુ સિટી બસ સેવા દ્વારા શરૂ થયું છે. પ્રાથમિક તબક્કે અકોટા અને તાંદલજા અને એકતાનગરથી ત્રણ સ્કૂલો માટે પ્રારંભ થયો છે. માત્ર રૂ. 135ના માસિક પાસમાં બાળકો સ્કૂલે જઇ શકશે. વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલ બસ શરૂ કરાશે: શહેરની […]

Continue Reading

ભાવનગરમાં ભોજન વ્યવસ્થા અંગે – હિતેશ રાયચુરા.

ભાવનગર સર તખ્તસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ – ખાતે આવતા દર્દીઓ માટે – ભોજન વ્યવસ્થા અંગે પોતાના સ્વજન કે સગાવહાલા દૂર રહેતા હોવાથી ટિફિન મોકલાવી ના શકે – કોઇ ઘરે હોય કે ના પણ હોય આવા દર્દીઓ માટે સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે – દર્દીના ગમે તે એક સગા ટિફિન લઈને આવે – પોતે જમી લે […]

Continue Reading

આતુરતાનો અંત આવ્યો થોડો નજીક આવીને અનહદ આનંદ મળ્યો તને પળભર નિહાળીને કોલમ- પ્રેમની વસંત બારેમાસ  લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

ગ્રામીણ વાતાવરણમાં મોટો થયેલ નયન અભ્યાસ અર્થે શહેરમાં આવીને વસવાટ કરે છે અને સાથે નોકરી પણ શરૂ કરે છે. અભ્યાસ અને નોકરીમાંથી સમય કાઢીને નયન વહેલી સવારે ચાલવા નીકળી પડે છે. નયન બગીચામાં જઈને યોગ અને હળવી કસરતો કરે છે. એક દિવસ નયન પોતાના નિત્યક્રમ મુજબ બગીચામાં યોગ કરવા માટે જઈ રહ્યો છે ત્યારે અચાનક […]

Continue Reading