રફી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે ” યાદે રફી ” તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક દ્વારા…

સમસ્ત દેશ ની તથા રાજ્ય ની જનતા કોરોના મહામારી થી ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે રાજ્ય નાં સંગીત વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કલાકારો ની આર્થિક સ્થિતિ પણ ખૂબ કથળી ગઈ છે માટે સોશિયલ મીડિયા પર સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે તેઓની અમર સ્મૃતિ માં ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન નાં સંસ્થાપક પ્રમુખ તુષાર […]

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા. ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ મુદ્દે મોટા સમાચાર.

બ્રેકિંગ ન્યુઝ.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા. ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ મુદ્દે મોટા સમાચાર.

Continue Reading

*ખાસ વાંચવા જેવું* 💫એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. અને………..

*ખાસ વાંચવા જેવું* 💫😊એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું.🧑🏻👩👱🏻👩🏻‍🦰👨‍🦰👦🏻 બધાજ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા.👨🏻 પ્રોફેસર સાહેબે એમના કરીયર વિષે પૂછ્યું ધીરે ધીરે વાત જીવન માં વધતા સ્ટ્રેસ અને કામ ના વધતા પ્રેશર પર આવી ગઈ. આ મુદ્દા […]

Continue Reading

મુખ્ય સમાચાર.

સુરત શિશુવિહાર સ્કૂલમાં વાલીઓએ ઘરણા* સુરત:અડાજણ વિસ્તારમાં આવેલી શિશુવિહાર સ્કૂલમાં વાલીઓએ ધરણા પ્રદર્શન યોજ્યાં છે. શાળામાં ઓનલાઇન અભ્યાસના નામે ફી ઉધરાવાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. કોરોના કહેર વચ્ચે ઓનલાઈન અભ્યાસના નામે ફી વધારવા દબાણ કરતી હોવાની ફરિયાદ ઉઠી છે. શિશુવિહાર સ્કૂલ દ્વારા ફી વસુલવાની નોટિસ આપવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે.ઓનલાઈન અભ્યાસ દરમ્યાન શાળા […]

Continue Reading

લોકડાઉન અને અનલોકની પ્રવર્તમાન સ્થિતિમાં કોઇને ભૂખ્યા સુવું ન પડે તેવી મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા સાકાર થઇ*

*લોકડાઉનના ૩ મહિનામાં રૂ. ૩૩૩૮ કરોડની બજાર કિંમતનું ૧૨૨ લાખ કવીન્ટલ અન્ન પુરવઠાનું વિનામૂલ્યે વિતરણ થયું* …… *કોરોના વાઇરસના સંક્રમણના કપરા કાળમાં ૩.૨૩ કરોડ ગરીબ-અંત્યોદય જનસંખ્યા અને ૧.૭૫ કરોડ મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો નવતર રાહ બતાવતું ગુજરાત* ……. *ઘઉં ૮૦.૪૦ લાખ કવીન્ટલ- ચોખા ૩૨.૮૦ લાખ કવીન્ટલ – ખાંડ ૩.૫૦ લાખ કવીન્ટલ- ૨.૯૦ લાખ કવીન્ટલ […]

Continue Reading

ગત ૪૮ વર્ષો થી જાહેર જનતાના હિત માટે કાર્યરત એવા ગ્રાહક સુરક્ષા સમિતિ અને પગલા સમિતિનાં સંસ્થાપક મુકેશ પરીખ દ્વારા જનહિત માં એક પ્રબોધનાત્મક લઘુ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્ય નાં અમદાવાદ શહેર ખાતે ગત ૪૮ વર્ષો થી જાહેર જનતા ના હિત માટે કાર્યરત એવા ગ્રાહક સુરક્ષા સમિતિ અને પગલા સમિતિ નાં સંસ્થાપક મુકેશ પરીખ દ્વારા જનહિત માં એક પ્રબોધનાત્મક લઘુ ફિલ્મ નું નિર્માણ લેખક નિર્દેશક સંગીતકાર કેમેરા એડિટિંગ પાર્શ્વગાયક અભિનેતા તુષાર ત્રિવેદી નાં સ્ટુડિયો માં વિશેષ સહયોગ થી રાજ્ય ની તથા દેશ […]

Continue Reading

સુરતના હીરાના વેપારીએ ૧૫ કરોડનું ઉઠમણું કર્યું.

હીરા ઉદ્યોગની હાલત કોરોનાને કારણે કફોડી થઇ છે ત્યારે શહેરના હીરા બજારમાં દલાલી કરતા વધુ એક દલાલે ઉઠમણું કર્યું હોવાની વાત વહેતી થઇ છે. જેના કારણે આ દલાલ હસ્તક કામ કરનારા વેપારીઓ અને નાના દલાલો દોડતા થયા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના મહિધરપુરા હીરા બજારમાં વર્ષોથી હીરા દલાલી કરનાર એક સૌરાષ્ટ્રવાસી હીરા દલાલ […]

Continue Reading

જીજેઇપીસી દ્વારા જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે અતિ મહત્ત્વના ગણાતા આઈઆઈજેએસ (ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શૉ)ને મોકૂફ રાખવાનું નક્કી કરાયું.

કોરોના વાયરસના લીધે દેશના તમામ ધંધા ઉદ્યોગ પડી ભાંગ્યા છે. ત્યારે હીરા ઉદ્યોગને વધુ એક વખત પડતા પર પાટુ પડ્યુ છે અને જીજેઇપીસી દ્વારા જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે અતિ મહત્ત્વના ગણાતા આઈઆઈજેએસ (ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શૉ)ને મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે. જીજેઈપીસીના રિજીયોનલ પ્રેસિડેન્ટ દિનેશ નાવડિયાએ કહ્યું કે, હાલ પૂરતો આ શોને રદ્ કરીને […]

Continue Reading

જાહેરમાં માસ્ક ન પહેરવા મામલે ડે.કલેકટર કક્ષાના અધિકારી ને દંડ. ઔડામાં ફરજ બજાવતા ડે.કલેકટર જે.જી.પટેલને રૂ.200 નો દંડ.

અમદાવાદ જાહેરમાં માસ્ક ન પહેરવા મામલે ડે.કલેકટર કક્ષાના અધિકારી ને દંડ ઔડામાં ફરજ બજાવતા ડે.કલેકટર જે.જી.પટેલને રૂ.200 નો દંડ સરકારી વાહનમાં સવાર હતા તે સમયે માસ્ક વગર જણાયા ઉસમાનપુરા ક્રોસ રોડ પર amc ટીમે ફટકાર્યો દંડ

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે નવો એક પણ વધુ પોઝિટીવ કેસ ન નોંધાતા રાહત. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા ૯૦ થઇ.

નર્મદા જિલ્લામાં આજે નવો એક પણ વધુ પોઝિટીવ કેસ ન નોંધાતા રાહત જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા ૯૦ થઇ સરાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં 6 દરદીઓ દરદીઓને આજે રજા અપાઇ આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના કુલ 31 દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૯ સેમ્પલો […]

Continue Reading