તિથવા માં નું ધામ… મંગળ દીપ પ્રાગટય સમારોહ માં અન્ય મહાનુભાવો સાથે સંમિલિત સ્થાપક કન્વીનર શ્રી. મણિકાંત ત્રિવેદી..

તારીખ ૬ ડિસેમ્બર નાં રોજ ગુજરાત રાજ્ય ના મોરબી શહેર ની સમીપ માં જડેશ્વર પાસે નવ નિર્મિત મોઢ વણિક, મોઢ ઘાંચી, મોઢ બ્રાહ્મણ, મોઢ પટેલ અને તમામ મોઢ સમાજ ની કુળદેવી મોઢેશ્વરી માં ના ધામ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં દાતા શ્રી ના સન્માન સમારોહ દરમિયાન સંતો મહંતો નાં પ્રાસંગિક પ્રવચન પછી મંગળ દીપ પ્રાગટય […]

Continue Reading

મધુર ડેરીને ચેમ્પિયન એવોર્ડ-૨૦૧૯ નવી દિલ્હી ખાતે એનાયત થયો.

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી મધુર ડેરીને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FASSAI) ના ચેરપર્સન રીટા તિવેટિયાએ આજે મધુર ડેરીના ચેરમેન ડા. શંકરસિંહ રાણાને નવી દિલ્હી ખાતે એનાયત કર્યો હતો. ડા. રાણાએ નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું કે દૂધ અને દૂધની બનાવટોમાં ગુણવત્તાના ઉત્તમ ધોરણો જાળવવા બદલ આ એવોર્ડ મળવાથી ડેરી […]

Continue Reading

આજે મોરબી સમીપ આવેલ તિથવા માતંગી માતાજી મંદિર નાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.

મોરબી સમીપ આવેલ તિથવા માતંગી માતાજી મંદિર નાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં આજે ૬ ડિસેમ્બર નાં રોજ સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ તથા દેશ વિદેશ માં વસતા તમામ મોઢ બ્રાહ્મણ સમાજ, વણિક સમાજ, ઘાંચી, પટેલ સમાજ માટે સમાચાર આવરી લેવામાં આવતી ન્યૂઝ ચેનલ નો વેબ પોર્ટલ નો શુભારંભ પણ કરવામાં આવેલ છે. જેની તમામ મોઢ બ્રાહ્મણ […]

Continue Reading

બિગ બ્રેકીંગ ; હૈદરાબાદ બળાત્કાર નાં 4 આરોપીઓ એન્કાઉન્ટર માં ઠાર.

નવી દિલ્હી: તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં 26 વર્ષીય વેટરનરી ડૉક્ટરની ગેંગરેપ અને હત્યાના કેસનાં 4 આરોપીઓ ને આજે એન્કાઉન્ટર માં ઠાર કરવામાં આવ્યાં હતાં. પોલીસ કમિશનર દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. વેટરનરી ડૉક્ટરની યુવતીના બળાત્કાર અને હત્યાની આ ઘટના બાદ સમગ્ર દેશમાં દુ:ખ અને રોષનું વાતાવરણ છે. બધે દેખાવો યોજવામાં આવી રહ્યા છે. તેનો […]

Continue Reading

*ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલનો હુરિયો બોલાવી વિરોધ કર્યો*

ગાંધીનગરમાં ધરણા સ્થળે કોંગી નેતા હાર્દીક પટેલ પહોંચતા યુવાનોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. હાર્દિક સામે નારેબાજી સાથે હાય હાયના સૂત્રોચ્ચારો થયા હતા. ઉમેદવારોના રોષને જોઇને હાર્દિક પણ વિલા મોઢે પાછો ફર્યો હતો. કેટલાક ઉમેદવારોએ આક્રોશમાં હાર્દિક સાથે ધક્કામુક્કી પણ કરી હતી. તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ પરીક્ષા રદ્દની માંગ પર અડગ રહ્યા હતા. […]

Continue Reading

ભારતમાં થયેલ એસિડ એટેકની પીડિતાઓ માટે ફંડ એકત્રિત કરશે અનન્યા. – પ્રીતિ મહેતા રાવલ.

એક્ટ્રેસ અનન્યા પાંડે એસિડ એટેકથી પીડિત મહિલાઓ અને બાળકો માટે ટૂંક સમયમાં ફંડ એકઠું કરી રહી છે. તે કહે છે કે ભોગ બનેલા દર્દની કલ્પના પણ કરી શકાતી નથી. અંશુલા કપૂરના ફન્ડલાઇન ભંડોળ ઉભું કરવાના પ્લેટફોર્મ ‘ફેંકિંડ’ દ્વારા અભિનેત્રી, એસિડ એટેકથી પીડિત મહિલાઓ અને બાળકોની તબીબી અને શસ્ત્રક્રિયા માટે હોથોર ફાઉન્ડેશન નામની એનજીઓ માટે ભંડોળ […]

Continue Reading

ના..હોય…બપોરે ૩ વાગ્યે લગ્ન, સાંજે ૭ વાગ્યે રિશેપ્સન અને રાતે ૩ વાગ્યે છૂટાછેડા..!! – ગૌરાંગ પંડ્યા.

અમદાવાદ, સોલા હાઈકોર્ટ વિસ્તારમાં રહેતા શ્રીમંત સિંધી પરિવારની યુવતીનું લગ્ન દિલ્હીના યુવાન સાથે નક્કી કરવામાં આવ્યું હતું. જા કે સોલા હાઈકોર્ટ વિસ્તારમાં જ આવેલા એક પાર્ટી પ્લોટમાં તાજેતરમાં બંનેનાં લગ્ન યોજાયાં હતાં. દિલ્હીથી આવેલા વરરાજાએ બપોરે ૩ વાગ્યે પાર્ટી પ્લોટમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સાંજે ૭ વાગ્યે તે જ પાર્ટી પ્લોટમાં બંનેનું રિશેપ્સન […]

Continue Reading

કરજણ ડેમ બનશે દેશભરના નેવી ના એનસીસી છાત્રો માટે બોટિંગ હબ.

કરજણ ડેમમાં આવશે બોટ હાઉસ, ઓબ્ઝર્વેશન ટાવર, દરિયાઈ એક્સપીડિશન તાલીમ માટેની વેલર બોટ, સહિતની વિવિધ પ્રકારની બોટ,સાધનો માટે ગુજરાત સરકારે 60 લાખ મંજૂર કર્યા. આગામી એપ્રિલ-20 થી નેવી એનસીસી છાત્રો માટે કરજણ ડેમમાં બોટહોઉસ દ્વારા તાલીમ અપાશે. કરજણ ડેમની ઓથોરિટી મળ્યે થી આવતા વર્ષ સુધીમાં કરજણ ડેમમાં 50 જેટલી બોટ આવી જશે જેમાં એનસીસી છાત્રો […]

Continue Reading

*ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી ધોરાજી પોલીસ – રશ્મિન ગાંધી.

💫રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી પ્રોહી જુગાર સદન્તર બંધ કરવા સૂચના હોય તથા એ.એસ.પી.શ્રી સાગર બાગમાર સાહેબ ના માગઁદશન હેઠળ 💫 ધોરાજી પોસ્ટે ના પો.ઇન્સ વી.એચ. જોશી સાહેબ ની રાહબરી હેઠળ HC સી. ટી વસૈયા તથા HC આર કે બોદર તથા પો.કોન્સ અનિરુદ્ધસિંહ ઝાલા તથા અજીતભાઈ ગંભીર તથા પ્રેમજીભાઈ કિહલા એમ […]

Continue Reading

” હેલ્મેટ પહેરવી કે ના પહેરવી.?હજારો હેડ ઈન્જરીના દર્દીઓની દયાજનક હાલત નજરે જોનાર એક ડૉક્ટરની તમારા પોતાના માટે ભલામણ છે,બાકી તમારી મરજી. – ડૉ. એસ.ડી. ભાવસાર સિનિયર ઓર્થોપેડિક સર્જન.

” હેલ્મેટ પહેરવી કે ના પહેરવી એ સરકારે કે કાયદાએ નહિં આપણી પોતાની બુદ્ધિએ જ નક્કી કરવાનું હોય છે… ” હજારો હેડ ઈન્જરીના દર્દીઓની દયાજનક હાલત નજરે જોનાર એક ડૉક્ટરની તમારા પોતાના માટે ભલામણ છે… કાયદો હોય કે ના હોય… હેલ્મેટ હશે તો બચવાના ચાન્સ રહેશે… બાકી તમારી મરજી… આભાર ડૉ. એસ.ડી. ભાવસાર સિનિયર ઓર્થોપેડિક […]

Continue Reading

વિરમગામ શહેરમાં સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા ધામનુ નિર્માણ કરાયુ –    નવનિર્મિત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનુ ભવ્ય આયોજન – પીયૂષ ગજ્જર – વિરમગામ.

સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્માએ કરેલા નિર્માણ ને બેજોડ માનવામાં આવે છે અને વિવિઘ ઓજારો ના નિર્માતા પણ ભગવાન શ્રી વિશ્વકર્મા ને માનવામાં આવે છે. શિલ્પ અને વાસ્તુશાસ્ત્ર તેમજ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા દેવતા વિશ્વકર્માને માનવામાં આવે છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમા શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા શહેરના કસ્ટમની ચાલી ગોળપીઠા પાસે છેલ્લા […]

Continue Reading

હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ચિત્રકાર હેમાંગ દવે ના અમૂર્ત ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.

હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ચિત્રકાર હેમાંગ દવે ના અમૂર્ત ચિત્રોનું પ્રદર્શન 3/12/2019 થી 8 /12/2019તારીખ સુધી યોજવામાં આવેલ છે.અમદાવાદ ખાતે આ એમનો બીજો છે હેમાંગ દવે પોતાની લાગણીઓને રંગના સંયોજન અને મિશ્રણ દ્વારા પોતાના ચિત્રોમાં દર્શાવવામાં આવેલ છે ચિત્રોમાં કોઈપણ વિષય નહીં હોવા છતાં પણ તેમાં ચિત્ર નો ભાવ લાગણીને સ્પર્શે છે અને ચિત્રકારી […]

Continue Reading