*વકીલ આલમમાં સોપો* આણંદ, સુરત અને સોમનાથના 3 વકીલના સર્ટિફિકેટ બોગસ નિકળ્યાત્રણેય વિરુધ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરાશે – વિનોદ મેઘાણી.

*વકીલ આલમમાં સોપો* *આણંદ, સુરત અને સોમનાથના 3 વકીલના સર્ટિફિકેટ બોગસ નિકળ્યાત્રણેય વિરુધ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરાશે* *આણંદની દિવ્યાબેન ત્રિવેદી* *સુરતના આશિષ દિયોરા* *સોમનાથના અશોક બામનીયાના* *પોલીસ આ દિશામાં યોગ્ય અને સાચી તપાસ કરે તો આ મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે* *ગુજરાત રાજ્યમાં આવા 50 ટકા વકીલો કાળો કોટ પહેરીને કોર્ટોમાં રચીપચીને ફરી રહિયા […]

Continue Reading

જૈનોને શું સવાલ કર્યો મેનકા ગાંધીએ!

કાંદિવલીમાં શનિવારે યોજાયેલા અહિંસા પ્રેમીઓ ના સન્માન-સમારંભ માં મેનકા ગાંધીએ જૈનોને પૂછ્યો સવાલ : *માત્ર વરખનો ત્યાગ પણ કરી શક્યા છો તમે ?* સરહદ પરથી દાણચોરી દ્વારા બંગલા દેશમાં થતી પશુઓની ગેરકાયદે નિકાસ અટકાવવા માં સક્રિય ભાગ ભજવનારા જીવદયા પ્રેમીઓ નું શનિવારે વર્ધમાન પરિવાર અને એકતા ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એમાં ઍનિમલ ઍક્ટિવિસ્ટ […]

Continue Reading

વિચારોની જાદુઇ દુનિયા: – કોમલ વિજય શાહ.

શું એવું છે જે તમારામાં નથી અને કોઈ બીજામાં છે!? હૈરી પાંચ ગણું વધારે કમાય છે! શું એ પાંચગણો વધારે હોશિયાર છે? – ના. શું એ પાંચગણી વધારે મેહનત કરે છે- ના. એની પાસે તમારા કરતાં વધારે સમય છે. એનો ઉછેર તમારા કરતાં સારી રીતે થયો છે- ના. તો શું એનું ભણતર તમારા કરતાં સારું […]

Continue Reading

એક સલામ એસ.પી.ને : ખરાબ રસ્તાને કારણે અકસ્માત સર્જાશે તો NHAI સામે ગુનો નોંધીશ’ – જિલ્લા પોલીસ વડા(SP) ચૈતન્ય રવિન્દ્ર મંડલીક .

‘ખરાબ રસ્તાને કારણે અકસ્માત સર્જાશે તો NHAI સામે ગુનો નોંધીશ’ સાબર કાંઠા ના ખખડધજ નેશનલ હાઇવે થી ખફા થયેલા જિલ્લા પોલીસ વડા(SP) ચૈતન્ય રવિન્દ્ર મંડલીક નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ને નોટિસ મોકલી ને ગુનો નોંધવા ની ચીમકી ઉચ્ચાર છે. જો ખખડધજ રસ્તાના કારણે અકસ્માતે કોઈનું મોત થયું તો પોલીસ આઈ.પી.સી કલમ 304 મુજબ […]

Continue Reading

કોમલ શાહ ની એન્જિનિયરિંગ મોડેલિંગ અને લેખન સુધીની સફર….

કોમલ વિજય શાહના જીવનની શરૂઆત એંજીન્યરિંગથી શરૂ થઈ. તેમણે શહેરની એલ.ડી કોલેજ ઓફ એંજીન્યરિંગ થી બાયોમેડિકલ એંજીન્યરિંગની પડાવી મેળવી. ત્યારબાદ શહેરમાં આયોજિત મોડેલિંગ ની સ્પર્ધા મિસ અંદ મિસિસ ગુજરાતી- રાજસ્થાની થી મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી અને ઘણી શોર્ટ ફિલ્મ પણ કરી. બાળપણથી તેમણે વાંચનનો શોખ હોવાથી ઘણી પુસ્તકોના અધ્યયન પછી એમને પોતાની એક પુસ્તક ગુજરાતી […]

Continue Reading

સ્વામિનારાયણ ભગવાન નથી, તેઓ માત્ર સેવક, સાધક અને સંત હતા, આ મામલે સમગ્ર દેશમાં આંદોલન ચલાવાશે, અને જો માફી નહીં માગે,તો જૂતાં મારીને બહાર કાઢીશું. સાધુ સમાજ ની હાકલ.

*માફી નહી માંગે તો જૂતાં મારી બહાર કાઢીશું* મોરારી બાપુનો નીલકંઠવર્ણી અંગેનો વિવાદ હજુ શમ્યો નથી. મોરારી બાપુનો આક્રમક વિરોધ કરનાર સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ હવે ગુજરાતભરના લોકસાહિત્યકારો સહિત સાધુ સંતો મોરારી બાપુના સમર્થનમાં આવી ગયા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સાધુ સંતોની એક બેઠક મળી હતી જેમાં નિર્ણય કરાયો કે […]

Continue Reading

જાણો ઓણમ તહેવાર વિશે તેની ક્યાંથી અને કોના દ્વારા શરૂઆત થઈ – સ્વપ્નીલ આચાર્ય.

જાણો ઓણમ તહેવાર વિશે તેની ક્યાંથી અને કોના દ્વારા શરૂઆત થઈ . ઓણમ એ ભારતના કેરળ રાજ્યનો વાર્ષિક પ્રાચીન તહેવાર છે જે ચોખા નાં પાક ની ઉજવણી કરે છે. તે ચિંગમના મલયાલમ કેલેન્ડર મહિનામાં 22 મા નક્ષત્ર તિરુવનમ પર આવે છે, જે અંગ્રેજી કેલેન્ડરમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર આવે છે. દંતકથાઓ અનુસાર, રાજા મહાબાલીના સ્મરણાર્થે આ તહેવારની ઉજવણી […]

Continue Reading

*મહંત સ્વામીનો આજે 86મો જન્મદિવસ*- વિનોદ મેઘાણી.

*મહંત સ્વામીનો આજે 86મો જન્મ દિવસ છે. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું* *પ્રમુખ સ્વામી બાદ તેઓ સ્વામીનારાયણ ની સંસ્થા BAPS ના તેઓ છઠ્ઠા સ્પિરિચ્યુઅલ વડા બન્યા છે* *મહંત સ્વામીનો જબલપુરમાં જન્મ બાદ ઉછેર થયો* મહંત સ્વામી મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરે થયો હતો. 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત […]

Continue Reading

રાજ્યના નગરોના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા :-વિનોદ રાઠોડ.

રાજ્યના નગરોના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા :-  ૨૦૧૯ના વર્ષના નવ માસમાં ૮૨ યોજનાઓ મંજૂર ૭૨ TP અને ૧૦ DP  ૨૦૧૮માં ૧૦૦ નગર રચના યોજનાઓ મંજૂર કરવાની શ્રી વિજયભાઇ રૂપાણીની ઐતિહાસિક અભિનવ પહેલ  વધુ ૬ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરતા મુખ્યમંત્રીશ્રી  અમદાવાદની ૦૧ ડ્રાફ્ટ તથા ૦૧ પ્રીલીમીનરી – સુરતની ૦૨ પ્રીલીમીનરી […]

Continue Reading

રાજપીપળામાં ગણેશ વિસર્જન બાદ કરજણ નદીમાં ખંડિત થયેલી કિનારે ડોકીયા કરતી ગણેશ મૂર્તિઓ ની દુર્દશા.

10-10 દિવસના આતિથ્ય અને શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક પૂજન બાદ નદીકિનારે દાદાની મૂર્તિઓના હાલ હવાલા જોઈને શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી ઓ ડગમગી. 10-10 ફૂટની ઊંચી પ્રતિમાઓ નદીમાં ડૂબી ન શકી. પીઓપીની મૂર્તિઓ હોવાથી નદીના પાણીમાં ઓગળી ન શકી ! ઇકો-ફ્રેન્ડલી ને બદલે પીઓપી મૂર્તિઓ અને પાંચ ફૂટથી વધુ ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ લાગવવામાં ઉણા ઉતરેલ વહીવટી […]

Continue Reading

ગુજરાત રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કલાકાર મીત સોનીનું રાજભવન ખાતે સન્માન કર્યુ.

ગુજરાત રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કલાકાર મીત સોનીનું રાજભવન ખાતે સન્માન કર્યુ હતું. આજે જ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ઘ યીર” માટે પણ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ફિલ્મમાં મીત સોની એ સહાયક-દિગ્દર્શકનું કાર્ય કરેલું છે. જ્યારે ફિલ્મમાં શૌનક વ્યાસ, અલિશા પ્રજાપતિ અને રાગી જાની તેમજ મેહુલ બુચ જેવાં ખ્યાતનામ […]

Continue Reading

ભારતમાં 100 વર્ષ જૂની ઐતિહાસિક એવરેડી સેલ કંપની બંધ.

સમગ્ર ભારત મંદીની ઝપેટમાં થી પસાર થઇ રહ્યુ છે. ત્યારે હાલમાં જ એક આઘાતજનક સમાચાર મળી રહ્યા છે, કે 100 વર્ષ જૂની એવરેડી સેલ કંપની બંધ થવાની જાહેરાત કરવામાં આવી છે.એવરેડી સેલ નો આપણાં સુરક્ષિત જીવન સાથે કેટલો નાતો(સંબંધ) છે. કે જ્યાં ઈલેક્ટ્રીકનાં દોરડાં ન પહોંચે, ત્યાં એવરેડી સેલ પહોંચતા હતાં..જેમાં ખેડૂતને ખેતરમાં જાનવરથી,અંધારામાં, રોડ […]

Continue Reading

*નારાયણી હાઇટ્સનો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો.

આજરોજ સફળતાપૂર્વક 21 મા વર્ષમાં તેજસ્વી પ્રવેશ કર્યો. અને 20 વર્ષ પૂરા થતાં દરેક બુકિંગ પર 20% ડિસ્કાઉન્ટની જાહેરાત પણ કરવામાં આવી. 13 સપ્ટેમ્બરના રોજ તેમનો 20મો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો. શ્રી ગોપીરામ ગુપ્તાની બહેનનાં તાજેતરનાં સ્વર્ગવાસને ધ્યાનમાં રાખીને આ સમારોહ ખૂબ જ સરળતા સાથે, પરંતુ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મેનેજીંગ ડિરેક્ટર […]

Continue Reading

વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુર અને એસ.જી.વી.પી. ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી “ચિત્રાંકન કોન્ટેમ્પરી પેઇન્ટીંગ” કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુર અને એસ.જી.વી.પી. ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી “ચિત્રાંકન કોન્ટેમ્પરી પેઇન્ટીંગ” કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જે તારીખ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કેમ્પના આયોજક શ્રી દર્શના કડીયા રાજવૈદ્ય આયોજન સંભાળી રહ્યા છે. જેમની દેખરેખ હેઠળ દેશના જુદા-જુદા રાજ્યના 15 જેટલા વિખ્યાત ચિત્રકારો પોતાના ચિત્રો બનાવી કસબ અજમાવી રહ્યા છે. […]

Continue Reading