હતાં રાવણ,કંસ ત્યારે હવે લાદેન,દાઉદ રૂપ ફરે છે.પણ આતંકનાં ફાલ એ જ છે. સિકંદર ગયો ખાલી હાથે જાણે સૌ, પણ ખૂંપ્યાં સૌ માયાએ,પ્રભુ કમાલ એ જ છે. – મિત્તલ ખેતાણી. રાજકોટ.

પુત્ર વિરહમાં ઝુરતી ટપાલ એ જ છે. ચંપલ બદલાય છે પણ ચાલ એ જ છે. પોતાનાં કે પારકાં સૌને સવાલ એ જ છે. માનુની, મિલકત, માન માટે લડતાં સૌ યુગ બદલાય છે પણ બબાલ એ જ છે. આંધળી કે દેખતી મા ફરે માત્ર સંજોગ પુત્ર વિરહમાં ઝુરતી ટપાલ એ જ છે. ડાબી જમણી આંખે ભેદ […]

Continue Reading

હિંમતનગરમાં સેવા સહયોગ યુવા ગ્રૂપની રચના અને ઝૂંપડપટ્ટી વિસ્તારના તથા જરૂરતમંદોની વિવિધ સામાજિક સેવાઓ માટે બ્રહ્મસેના ગુજરાત કન્વીનર શ્રી બાલકૃષ્ણ રાવલનું આહવાન

આજની હિંમતનગર જી.સાબરકાંઠામાં તારીખ 16/09/19 ના રવિવારે સેવકાર્યો માટે સેવા ગ્રુપ પરિવારની પ્રથમ સાધારણ મિટિંગ યોજાઈ તેમાં બ્રહ્મસેના ગુજરાત કન્વીનરશ્રી બાલકૃષ્ણ રાવલ અને સેવા ગ્રુપ પરિવારના 100 જેટલા યુવા ભાઈ બહેનોની સેવા-સહયોગ-યુવા -ગ્રુપ પરિવારની એક ટીમ બનાવી અને જરૂરિયાતમંદ લોકોના અનેક વિવિધ પાસાઓ ઉપર પ્રાથમિક ચર્ચા થઈ જેમાં નીચે મુજબના નિર્ણયો લેવાયા સેવા ગ્રુપ પરિવારની […]

Continue Reading

*।। वृक्षारोपणम् ।।* AMC , અધ્યાત્મ વિદ્યામંદિર અને શ્રી એચ કે. અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે રચાયેલા ત્રિવેણી સંગમે વૃક્ષારોપણમ્ ..

*अहो एषां वरं जन्म सर्वप्राण्युपजीवनम् । सुजनस्येव एषां वै विमुखा यान्ति नार्थिनः ।। 33* ( જેમ સજ્જન પાસે આવેલો યાચક ખાલી હાથે પાછો નથી ફરતો તે જ રીતે વૃક્ષ પાસે આવેલો મનુષ્ય નિરાશ થઈને પાછો નથી ફરતો . ) *पत्र पुष्प फलच्छायामूल वल्कलदारुभिः । गन्धनिर्यासभस्मास्थितोकमैः कामान्वितन्वते ।। 34* ( વૃક્ષો પત્ર , પુષ્પ , ફળ […]

Continue Reading

વડોદરા સિટી બસ હવે સ્કૂલ વાનની જેમ વિદ્યાર્થીઓને શાળાથી લેવા-મૂકવા આવશે

સ્કૂલ વર્દીવાનમાં જોખમી મુસાફરી કરવાનું આગામી સમયમાં ભૂતકાળ બનશે. ગુજરાતમાં વડોદરા ખાતે સ્કૂલ વર્દીવાન જેવી સુવિધા આપવાનુ સિટી બસ સેવા દ્વારા શરૂ થયું છે. પ્રાથમિક તબક્કે અકોટા અને તાંદલજા અને એકતાનગરથી ત્રણ સ્કૂલો માટે પ્રારંભ થયો છે. માત્ર રૂ. 135ના માસિક પાસમાં બાળકો સ્કૂલે જઇ શકશે. વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલ બસ શરૂ કરાશે: શહેરની […]

Continue Reading

સ્ત્રી – રાજેશ પરીખ.

ખુબ જ ખુશ ખુશાલ દેખાતી સ્ત્રી ના હૃદય ઉંડાણ માં એક છાનો નિસાસો, એક ઠરી ગયેલી ઈચ્છા નો અજંપો બહુ ધમપછાડા કર્યા પછી દમ છોડી દે છે અને લક્ષ્મી નો અવતાર સમી માત્ર નામની લક્ષમી સ્વગૃહ જે ક્યારેય તેનું નથી હોતુ, શ્વસુર ગૃહ જે ક્યારેય તેને ગૃહ મો તેની જંગ્યા જીવન પર્યંત છે તેવો વિશ્વાસ […]

Continue Reading

મેડિકલ પ્રવેશ માટે નવા નિયમને રદ કરી જુનો નિયમોનો કડકાઇ પૂર્વક અમલ થાય તે માટે વાલીઓની ગાધીનગર ખાતે મિટિંગ મળી હતી.

મેડિકલ પ્રવેશ માટે ડોમીસાઈલ સર્ટિફિકેટ ના કાયદા ને સરકારે હળવો કરી નાખતા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ નુ હિત જોખમમાં મુકાઈ ગયુ છે. ગુજરાત રાજ્યની મેડિકલની સીટો પર બહારના રાજયના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લે અને ગુજરાતના વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત રહી જાય તેવું બનવાની શક્યતા વધી જાય છે. ડોમીસાઈલ ના કાયદામાં છુટછાટ મૂકીને સરકારે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને […]

Continue Reading

*કેરી ની વિદાય નું ગીત*

*કેરી ની વિદાય નું ગીત* બેના રે…. સાસરીએ જાતા જોજો પાંપણ ના ભીંજાય… કેરી તૉ પારકી થાપણ કેવાય… (2) આદરામાં ભાઇ… કેરી ના ખવાય… કેરી તો પારકી થાપણ કેવાય… (2) કેરી તારા માથે આપણો હાથ હવે નહીં ફરશે…..હાથ હવે નહીં ફરશે ખવાતી તી જે ઘરમાં એની ડીશેડીશો રડશે….. (2) બેના….રે….. તારી આ મીઠી યાદૉ તૉ […]

Continue Reading

અષાઢ શ્રાવણ તો પર્યાય સર્જન ના સઘળાં જીવો ને સંસાર સ્વાદ આવે, હવે તો બસ વરસાદ આવે. હવે કાશ વરસાદ આવે હવે.. માત્ર વરસાદ આવે હવે તો બસ વરસાદ આવે *-મિતલ ખેતાણી(રાજકોટ

*હવે તો બસ વરસાદ આવે* ગરજતાં વાદળો નો નાદ આવે વીજ લીસોટાનો ધમધમાટ આવે આકાશેથી ધોધમાર લગાતાર આવે હવે તો બસ વરસાદ આવે પર્જન્ય યજ્ઞ કરે પૃથ્વી ચાતક ભાવે, પ્રભુનો સીધી લીટીનો પ્રસાદ આવે. હવે તો બસ વરસાદ આવે આંખ,અંતર,આયખું તરબોળ સ્વેદે થી હૈયેથી ત્રાહિમામ નો પોકાર આવે. હવે તો બસ વરસાદ આવે પશુ-પંખી,નાનાં બચ્ચા […]

Continue Reading

ભાવનગરમાં ભોજન વ્યવસ્થા અંગે – હિતેશ રાયચુરા.

ભાવનગર સર તખ્તસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ – ખાતે આવતા દર્દીઓ માટે – ભોજન વ્યવસ્થા અંગે પોતાના સ્વજન કે સગાવહાલા દૂર રહેતા હોવાથી ટિફિન મોકલાવી ના શકે – કોઇ ઘરે હોય કે ના પણ હોય આવા દર્દીઓ માટે સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે – દર્દીના ગમે તે એક સગા ટિફિન લઈને આવે – પોતે જમી લે […]

Continue Reading

લ્યાવે ટાઢક જગમાં એવાં વરસાદે તારી ભસ્માસુરી વાતો મને આખો સળગાવે -મિત્તલ ખેતાણી.રાજકોટ.

તારી છાતીએ છાંટો મને આખો પલાળે તારી છાતીએ છાંટો મને આખો પલાળે તારાં ખાડાં નો ફાંટો મને આખો ફગાવે હોય પહેલો મોસમનો કે છેલ્લો વરસાદ તારાં વિરહ નો કાંટો મને આખો ઘુસાવે આમ તો હું સજ્જન ને સીધાં મારગનો તારાં વણાંકો રસ્તો મને આખો ભુલાવે જોતો ખરાં આ વરસાદ છે કેવો બેશરમી તારો સૂતેલો ઓરતો […]

Continue Reading