માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા આદેશ*

માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા કલેક્ટરેનો આદેશ માસ્ક ન પહેરનારા અથવા કોરોના મહામારી અંગેની માર્ગદર્શિકાનું જાહેર સ્થળોએ પાલન ન કરનારાઓને ફક્ત દંડ જ નહીં ભરવો પડે પરંતુ કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે એવી હોસ્પિટલો, ક્લિનિક્સ અને પોલીસ ચેક-પોસ્ટ પર ત્રણ દિવસ સુધી સ્વયંસેવક તરીકે સેવા પણ આપવી પડશે ગ્વાલિયર: કોરોનાથી બચવાની […]

Continue Reading

વૈજ્ઞાનિકોનો દાવો: કોરોના હવાથી ફેલાય છે*

વૈજ્ઞાનિકોનો દાવો: કોરોના હવાથી ફેલાય છે* આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ હવાથી નહીં પણ થૂંકથી ફેલાય છે જો તમે ભીડથી દૂર પણ વગર માસ્કે ખુલામાં એમ વિચારીને ફરો છો કે, તમે બીજી વ્યક્તિના સંપર્કમાં નથી એટલે કોરોના વાયરસ તમારા શરીરમાં નહીં પ્રવેશે તો જરાક થોભી જજો. કારણકે 32 દેશોના […]

Continue Reading

યુનાઇટેડ કિંગડમે કરી મોટી જાહેરાત*

યુનાઇટેડ કિંગડમે કરી મોટી જાહેરાત* પીએચડી પૂર્ણ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉનાળા 2021 થી તેમના અભ્યાસ બાદ 3 વર્ષ માટે રહી શકે છે. જ્યારે અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતકો શિક્ષણ બાદ બે વર્ષ સુધી ત્યાં રોકાઈ શકશે ફોટો. રીપ્રેઝન્ટેટિવ પર્પઝ.

Continue Reading

CBSE દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય*

CBSE દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય* ધોરણ 9 થી 12 નો પાઠ્યક્રમ ઘટાડવામાં આવ્યો કોરોનાને લઈને વિદ્યાર્થીઓનો ભાર ઘટાડવા નિર્ણય નિર્ણય લેતાં પહેલા હજારો શિક્ષણવિદની લેવાઈ સલાહ CBSE એ ટ્વિટ કરીને કરી જાહેરાત. ફોટો રીપ્રેઝન્ટેટિવ પર્પઝ.

Continue Reading

અખિલ ભારતીય મારવાડી મહિલા સંસ્થા દ્વારા મહિનામાં 5 વાર વિવિધ મુદા પર શિબિર યોજાય છે.

અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલન સંસ્થા દ્વારા મહિનામાં પાંચ વાર અલગ અલગ પ્રકારની શિબિરોનું આયોજન કરવામાં આવે છે. અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલનના પ્રમુખના જણાવ્યા અનુસાર ૨૧મી જૂનના રોજ ગુજરાત ભરતી લગભગ 600 મહિલાઓએ સામૂહિક રીતે યોગ કર્યા હતા. સાથે સાથે મહિનામાં એકવાર રક્તદાન જરૂર કરવું જોઈએ તે અંગેની શિબિરો પણ આ સંગઠન દ્વારા અલગ […]

Continue Reading

મણિનગર સ્વામીનારાયણ મંદિર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને કોરોનાના કારણે ફેફસામાં ભારે ઇન્ફેક્શન થયું છે, તેમની સ્થિતિ ક્રિટિકલ,

🇮🇳🦀🙏 મણિનગર સ્વામીનારાયણ મંદિર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને કોરોનાના કારણે ફેફસામાં ભારે ઇન્ફેક્શન થયું છે, જેને લઇને તેમની સ્થિતિ ક્રિટિકલ, મહત્વનું છે કે, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ છેલ્લા 10 દિવસથી કોરોનાની સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં દાખલ છે.

Continue Reading

ગુજરાત હાઇકોર્ટ ત્રણ દિવસ માટે બંધ રહેશે આવતીકાલ 8 ,9 ,10 જૂલાઈ ત્રણ દિવસ હાઇકોર્ટ ની તમામ કામકાજ બંધ રહેશે.

ગુજરાત હાઇકોર્ટ ત્રણ દિવસ માટે બંધ રહેશે આવતીકાલ 8 ,9 ,10 જૂલાઈ ત્રણ દિવસ હાઇકોર્ટ ની તમામ કામકાજ બંધ રહેશે ગુજરાત હાઇકોર્ટ ના 6 કર્મચારી 1 પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 કોરોના નો રિપોર્ટ પોઝીટીવ ગુજરાત હાઇકોર્ટ ની બિલ્ડીંગ ,હોલ સહિત આખા કેમ્પસ ને સેનિટાઈઝ કરાશે

Continue Reading