⭕ *ગુજરાતમાં નવા 712 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,473 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ 24 કલાકમાં સુરત 253,અમદાવાદ 172.

⭕ *ગુજરાતમાં નવા 712 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,473 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ 24 કલાકમાં સુરત 253,અમદાવાદ 172,રાજકોટ 47,ભાવનગર 20,વલસાડ 19,ગાંધીનગર-ભરૂચ 15,નવસારી 11,જૂનાગઢ-બનાસકાંઠા-ખેડા 10,જામનગર-મહેસાણા 8,અરવલ્લી-કચ્છ 7,પાટણ-સુરેન્દ્રનગર-સાબરકાંઠા 6,આણંદ-ગીર સોમનાથ 4,મોરબી 3,પંચમહાલ-મહીસાગર-બોટાદ-અમરેલી 2,દાહોદ-જૂનાગઢ-દ્વારકા 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 35398 ● રાજ્યમાં કુલ મોત : 1927 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 25414 ⭕ જિલ્લા વાઈસ […]

Continue Reading

*ગુજરાતમાં નવા 687 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,340 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત-અમદાવાદ 204

⭕ *ગુજરાતમાં નવા 687 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,340 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં સુરત-અમદાવાદ 204,વડોદરા 62,જૂનાગઢ 26,ભાવનગર 21,ગાંધીનગર 16,ખેડા-સુરેન્દ્રનગર 14,જામનગર-ભરૂચ-પંચમહાલ 13,પાટણ 11,રાજકોટ 10,આણંદ 9,બનાસકાંઠા 8,મહીસાગર 7,વલસાડ-નવસારી 6,મહેસાણા-સાબરકાંઠા-કચ્છ 5,નર્મદા-તાપી 3,બોટાદ-મોરબી 2,અરવલ્લી-ગીર સોમનાથ-દાહોદ-દ્વારકા-પોરબંદર 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 34686 ● રાજ્યમાં કુલ મોત : 1906 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 24941 ⭕ […]

Continue Reading

સુરત ખાતે ડોક્ટરો સાથે બેઠક યોજી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતોની સર્વગ્રાહી તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.

સુરત ખાતે ડોક્ટરો સાથે બેઠક યોજી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતોની સર્વગ્રાહી તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.

Continue Reading

*સુરતમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારનું સમગ્રતયા ફોકસ સુરત પર છે* : મુખ્યમંત્રી.

*રોજ સાંજે વિડીયો કોન્ફરન્સથી સ્થિતિનું વિશ્લેષણ – સમીક્ષા કરવામાં આવે છે* ….. *મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતની કોરોના- કોવિડ ૧૯ સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હાથ ધરી* …… -: *મુખ્યમંત્રીશ્રી*:-  *રાજ્ય સરકાર રૂ. ૧૦૦ કરોડ સુરતમાં નિર્માણાધિન સ્ટેમસેલ હોસ્પિટલ- કિડની હોસ્પિટલને કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તરીકે સત્વરે કાર્યરત કરવા આપશે*  *ટેક્સ્ટાઇલ […]

Continue Reading

નર્મદા બ્રેકિંગ : હવે સાગબારા તાલુકામા  કોરોનાની ફરી એન્ટ્રી 

સાગબારા તાલુકાના પૂંજારીગઢ ગામના ટાંકી ફળિયા વિસ્તારમા એક કેસ પોઝિટિવ આવ્યો  આજે રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં વધુ 11 દરદીઓ  દરદીઓને આજે રજા અપાઇ  જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા 94 થઇ આજની સ્થિતિએ  નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના કુલ 15દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 62 સેમ્પલો  […]

Continue Reading

વિવેકાનંદનગર માટે માઠા સમાચાર.

વિવેકાનંદનગર માટે માઠા સમાચાર ફોરોના ના કેસમાં વધારો થતા વિવેકાનંદનગર ના સેક્ટર 1 ને નવો માઈક્રો કંટેનમેંટ ઝોન જાહેર કરેલ છે તો વિવેકાનંદનગર તમામ નાગરિક પોતાની સુરક્ષા નું ખાસ ધ્યાન રાખે અગત્યના કામ સિવાય બહાર ન જાય વિવેકાનંદનગર તમામ સેક્ટરમાં વધારે ને વધારે લોકોને ને ફોરવર્ડ કરો

Continue Reading

રાજપીપળામાં ગૌરીવ્રતમાં પહેલી વાર સવારે માત્ર વગર મંદિરોમાં પૂજા કરવા આવતી બહેનોને માસ્કનું વિતરણ કરાયું.

બહેનો માસ્ક પહેરીને અને સોસીયલ ડિસ્ટન્સ રાખીને પૂજા કરવા માર્ગદર્શન અપાયું. જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નગરમાં વિવિધ મંદિરોમાં જે બ્રાહ્મણો સહિત પૂજા કરતી બેનોને માતા અપાયા. રાજપીપળા,તા.4 રાજપીપળા કુવારી કન્યાઓ માટે ગૌરીવ્રત અને સૌભાગ્યવતી મહિલાઓ માટે પાંચ દિવસનું ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. જેમાં રાજપીપળાના મહાદેવ મંદિરમાં વહેલી સવારથી પૂજાની થાળી લઈને બહેનો પૂજા કરવા […]

Continue Reading

મનિષ ખન્ના કુમકુમ ભાગ્યમાં જોડાયા.

~ પ્રસિદ્ધ ટીવી કલાકાર શોમાં એક રસપ્રદ વણાંકની સાથે કલાકારોની સાથે જોડાશે ~ લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના લોકો તેના સામાન્ય જીવનમાં આગળ વધી રહ્યા છે, ત્યારે ઝી ટીવીના શોએ પણ તેમનું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને તેઓ તેમના ચહિતા કલાકારો જે તેમના ચહિતા ડિનર- ટેબલના સાથી બની ગયા હતા, જેમના […]

Continue Reading

સિગ્નિફાઈ ઈનોવેશન્સ ઈન્ડિયા લિમિટેડે કોવિડ-19ના ફેલાવને રોકવા ઘરો માટે પોર્ટેબલ ફિલિપ્સ યુવી- સી ડિઝિન્ફેકશન સિસ્ટમ લોન્ચ કર્યું.

• કોવિડ-19 પેદા કરતા વાઈરસ સાર્સ- કોવ-2ને અસરકારક રીતે અસક્રિય કરે છે.(1) • પર્યાવરણીય અનુકૂળ, ઉપયોગમાં આસાન, એક બટન હેઠળ કામગીરી, જે રોજ સૌથી વધુ ઉપયોગ કરાતી વસ્તુઓને ડિઝિન્ફેક્ટ કરે છે. • ડિઝિન્ફેકશન સિસ્ટમ રૂ. 7990થી શરૂ કરતાં ત્રણ આકારમાં ઉપલબ્ધ છે. કોવિડ-019 મહામારીએ ગ્રાહકોના વર્તન અને જરૂરતોમાં સૈદ્ધાંતિક પરિવર્તન લાવી દીધું છે. આધુનિક હાઈજીન […]

Continue Reading

*આ લેખ વાંચવાનું ચુકતા નહિ* *આંખો ભીની થઇ જશે* *હૃદય સ્પર્શી સત્ય ઘટના*

🌻🌻🌻🌻🌻🌻🌻 સ્મિતા…લોકર ની ચાવી ક્યાં છે..કડક શબ્દ માં ભાવેશ બોલ્યો… સ્મિતા બોલી ..કેમ આજે લોકર ની ચાવી ની તમને જરૂર પડી… એ તારો વિષય નથી…ચાવી ક્યાં છે…? કેમ આજે સવારે અચાનક આવું ખરાબ વર્તન વ્યવહાર કરવા નું કારણ ? એ તું સારી રીતે જાણે છે..સ્મિતા… હું ઘર ની નાની બાબત માં માથું મારતો નથી..પણ જે […]

Continue Reading

લદ્દાખ માં ભારત ચીન વચ્ચે વર્તમાન તણાવની સ્થિતિના કારણો જુદા જુદા છે.

લદ્દાખ માં ભારત ચીન વચ્ચે વર્તમાન તણાવની સ્થિતિના કારણો જુદા જુદા છે. 1. પ્રાદેશિક કારણો 2. દ્વિપક્ષીય કારણો 3. વૈશ્વિક કારણો : કોરોના મહામારી પહેલા 4. વૈશ્વિક કારણો : કોરોના મહામારી દરમિયાન 5. ચીનના સ્થાનિક કારણો ઉપર જણાવ્યા મુજબ કારણોમાંથી પ્રથમ પ્રકારના કારણો વિશે પહેલા એક લેખમાં વિસ્તારપૂર્વક વર્ણન કર્યું હતું. ભારત તથા ચીન વચ્ચેના […]

Continue Reading

ડો શીતલ પંજાબી એ ભારત દેશ ની શહેર અને ગામડાની સ્ત્રીઓ માટે, ગાયનેક ને લગતા સવાલો ની છણાવટ કરી, અને માર્ગદર્શન આપ્યું.

માસિકસ્ત્રાવ દરમ્યાન શું કાળજી લેવી, શું ધ્યાન રાખવું, ક્યારે તબીબ ની મદદ લેવી. જેથી, આગળ જતાં સ્ત્રી સંબંધી અને પ્રેગ્નન્સી સંબંધી સમસ્યાઓ ના થાય તે માટે , ભારતભર ના નામાંકિત સ્ત્રી રોગ નિષ્ણાંતો ની મદદથી -APIRINGSHE નામક મેગેઝિન દ્વારા એક પેનલ ડિસ્કશન નું આયોજન કરવામાં આવ્યુ હતું. ડો. શીતલ પંજાબી નો એમના દર્દીઓ માટેનો જીવનમંત્ર […]

Continue Reading

વડોદરામાં કોરોના પહોચ્યો પોલીસ ટ્રેનિગ સ્કુલમા.

પ્રતાપનગર તાલિમ શાળામા 19 તાલિમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ 20 જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા તેમાથી 19 કેસ પોઝીટીવ આવ્યા સમગ્ર રાજ્યમાથી આવેલા 471 એલઆરડી જવાનો લઈ રહ્યા છે તાલિમ 19 જવાનો કોરોના પોઝિટિવ આવતા તાલિમી જવાનોમા ભય ફેલાયો

Continue Reading

આટલી જાતના હોય છે માણસો, ….!!!!

અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ, અધકચરા, અજડ, આળસુ, અટકચાળીયા. કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી,કપટી,કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા, ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, ગરજુડા, ગપસપિયા, ગપ્પીદાસ, ગણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, ગુણગ્રહી, ગભરુ, ગુલાટમાર, ગાલાવેલિયા, જ્ઞાની, ઘરરખા, ઘરમુલા, ઘમંડી, […]

Continue Reading

*ભારત અને ચીન વચ્ચે વર્તમાન તણાવની સ્થિતિનાં પરિમાણો*- ક્રમશઃ © દેવેન્દ્ર કુમાર.

#લદ્દાખ ક્ષેત્રમાં ચાલુ ભારત ચીન વચ્ચે તણાવની સ્થિતિનાં મૂળમાં એક માત્ર સરહદ વિવાદ તરીકે જોવામાં આવે તો આ પરિસ્થિતિને સાચી રીતે ઓળખી શકાશે નહી. ભારત ચીન સરહદ જેમાં પશ્ચિમ ક્ષેત્રમાં આવેલી લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC), મધ્ય ક્ષેત્ર તથા મેકમોહન લાઈનને ગણતાં લગભગ 4056 કિલોમીટર લાંબી છે. ચીન ભારત સાથે એક સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ લડી […]

Continue Reading

રાજકોટમાં રદ થઈ ગયેલી 1000 અને 500ના દરની 96 લાખ 50 હજારની ચલણી નોટો સાથે 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા.

* વાંકાનેર લુણસરના પ્રૌઢ અને સુરતના વૃદ્ધની ધરપકડ મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી જૂની ચલણી નોટો ઝડપાઇ લુણસરના પટેલ હરજીવન રામજીભાઈ વસીયાણી અને સુરતનો પટેલ ભીખાભાઇ બાબુભાઇ નરોડીયા સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી ફિયાટ મોટરમાંથી ઝડપાયા કોઈ ધાર્મિક સંસ્થાની આ રકમ હોવાનું ચર્ચાઈ છે* 👇👇👇

Continue Reading

ચાતુર્માસ આરંભ તથા ગુરુ પૂર્ણિમા : પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

ચાતુર્માસ આરંભ તેથી ગુરુ પૂર્ણિમા : અષાઢી પૂર્ણિમા થી વર્ષાઋતુ શરૂ થાય છે. સર્વ ધર્મ-સંપ્રદાપીમાં આ દિવસથી ચાતુર્માસનો આરંભ થાય છે. આ માસમાં ધાર્મિક ગ્રંથોનું વાંચન ું શ્રવણ થાય છે. હિન્દુઓ, જૈનો, બૌદ્ધો આ વ્રત કરે છે. આ માસમાં સાધુઓ એક સ્થળે નિવાસ કરે છે. તેઓ જ્યાં ચાતુર્માસ ગાળે, ત્યાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કે ઉપદેશ […]

Continue Reading

” गुरू पर्व पर सबके लिये गुरू “चरणो मे नतमस्तक एक विनती “आशीर्वाद का अमृत कलश भर “दे , सबके जीवन मे।। ” गुरू भाई रमेश कुमार सिधानियाँ अहमदाबाद

” हमारा शरीर पाँच तत्वो से “ईश्वर ” ने माँ की कोख मे रचे है। तब ही ” हम धरती पर आये।अब इसका “पहला ” श्रेय परमात्मा एवम् माँ “का ही जाता है। ❤️की आवाज ” है। ” पत्थर की मूर्ति ,मूर्तिकार अपनी ” शिल्पकारी ,और बड़े ध्यान सोच ” से, उसमे पूरी जान डाल […]

Continue Reading

બ્રાહ્મણનાં છોકરાઓ માટે તદ્દન ફ્રી. ફ્રી. ફ્રી

એડમિશન ચાલુ શ્રી રામજાનકી સંસ્કૃત મહાવિદ્યાલય , કુંજાડ અમદાવાદ પ્રથમા 1 ધોરણ 9 પ્રથમા 2 ધોરણ 10 મધ્યમા 1 ધોરણ 11 મધ્યમા 2 ધોરણ 12 શાસ્ત્રી સુધી તમામ બ્રાહ્મણ ના છોકરા ઓ માટે તદ્દન ફ્રી રહેવા માટે સુવિધા જમવાની નવીન સુવિધા તેમજ અન્ય સુવિધા તે પણ ફ્રી પાઠયપુસ્તક તેમજ નોટબુક જેવી અન્ય સુવિધા બ્રાહ્મણો માટે […]

Continue Reading