*બ્રેકિંગ ન્યૂઝ – છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું અવસાન, *

*બ્રેકિંગ ન્યૂઝ – છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું અવસાન, * * રાયપુરમાં 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ થયેલા અજિત જોગીને હાર્ટ એટેક આવતાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 21 દિવસથી અજિત જોગી કોમામાં હતા.અજિત જોગીનો અંતિમ સંસ્કાર ગોરેલા ખાતે કરવામાં આવશે. *

Continue Reading

ફરજ પર હાજર હતા ને પિતાના અવસાનના સમાચાર મળ્યા તો પણ ફરજ પર અડગ ઉભા રહ્યા..એક સલામ ASI હિતુભા જાડેજા કે નામ..🇮🇳 સંજીવ કુમાર રાજપૂત.

* કોરોના કાળમાં સમગ્ર દેશમાં પોલીસ પણ ફ્રન્ટલાઇન વોરિયર તરીકે ફરજ બજાવી રહી છે અને સેવા શાંતિ અને સહકારના સૂત્ર સાથે 24 કલાક અડગ ઉભી છે ત્યારે વિકટ પરિસ્થિતિઓ આવવા છતાં પોલીસ જવાનોની ફરજનિષ્ઠા ઉડીને આંખે વળગી રહી છે. સમાજ પરિવારને એકતરફ રાખી દેશસેવા અને પ્રજા પ્રત્યેની ફરજને પ્રાધન્ય આપતા પોલીસ જવાનોનાં અનેક કિસ્સા પોલીસ […]

Continue Reading

એક મધ્યમ વર્ગનું બજેટ” – મેં કીધું. વ્હાલી. ચિંતા ન કર..હજુ તકલીફ ગળા સુધી આવી નથી..એ નાક સુધી આવે તે પહેલા હું..એક મોટો નિર્ણય લઈશ.

મધ્યમ વર્ગનું બજેટ ડાયરી માં બે કલાક થી આવક જાવક ને મેળવવા હું નિર્થક પ્રયત્ન કરતો હતો… અગરબત્તી.અને શ્રીફળ ના Rs.150 દૂધ. દર મહિને Rs.3000 ઘર નો હપ્તો. Rs.7000 વીજળી બિલ Rs.1500 LPG ગેસ. Rs 700 ઘર ચલાવવા મહિને કરિયાણું Rs5000 (તેલ,ઘઉં,ચોખા,દાળ સાબુ, કઠોળ ઘી ગોળ વગેરે) બે બાળકો ની ફી અને સ્કૂલ રીક્ષા મહિને. […]

Continue Reading

મધ્યમ વર્ગનું બજેટ. – પ્રેમાળ પતિનું.

ડાયરી માં બે કલાક થી આવક જાવક ને મેળવવા હું નિર્થક પ્રયત્ન કરતો હતો… અગરબત્તી.અને શ્રીફળ ના Rs.150દૂધ. દર મહિને Rs.3000ઘર નો હપ્તો. Rs.7000વીજળી બિલ Rs.1500LPG ગેસ. Rs 700ઘર ચલાવવા મહિને કરિયાણું Rs5000(તેલ,ઘઉં,ચોખા,દાળ સાબુ, કઠોળ ઘી ગોળ વગેરે)બે બાળકો ની ફી અને સ્કૂલ રીક્ષા મહિને. Rs 3000તેનો ભણતર ખર્ચ મહિને Rs.1000( ટ્યૂશન..ચોપડી પેન્સીન વગેરે)ફ્લેટ નું […]

Continue Reading

🌿હુંકાર …..- બીના પટેલ

પશ્ચિમની સંસ્કૃતિમાં ‘આઈ ‘એટલેકે હું …હંમેશા કેપિટલ હોય છે ,પણ આપણી સંસ્કૃતિ માં હુંકારને સ્થાન નથી …!’હું’ પણું ત્યજીને ,માનવી કોઈ પણ સર્જનાત્મક કાર્ય વધુ સુંદર રીતે કરી શકે છે ..🌾🌾 ‘હું ‘ને ઓગાળીને જયારે બીજામાં ,આપણી જાતને સંપૂર્ણં પણે સમર્પિત કરવા આપણે ખુશી ખુશી તૈયાર થઈએ ….ત્યારે જ પ્રેમનો અવધૂતી આનંદ પામી શકીયે …🍃 […]

Continue Reading

ભારતીયકલાની સાશ્વત ” સત્યમ્ શિવમ્ સુંદરમ્ ની વિચારધારાને સપ્તરંગી કેનવાસ પર કલાપ્રતિષ્ઠાન સંસ્થાના કલાકારોએ કર્યું કોરોના યોદ્ધાઓનુ સપ્તરંગી અભિવાદન 🌹

વર્તમાન સમય માં સમગ્રવિશ્વ માં ઊભી થયેલી ભયાનક રોગની મહામારીના ભરડામાં ભારતવર્ષ પણ બાકાત નથી. કોરોના નામના વિષાણુ થી માનવજાત ભયભીત છે . લોકડાઉનના ટાપુ ઉપર માનવી ચિંતાઓની અદ્રશ્ય જવાળાઓમાં સળગી રહ્યો છે . ચિંતાઓનો ચેપ કોરોના કરતા પણ વધુ ભયંકર લાગી રહ્યો છે લોકડાઉનના સંપૂર્ણ નિયમો પાળીને કપરા સમયમાં પણ આપણા દેશ ના આરોગ્ય […]

Continue Reading

પ્રેમાળ પતિનું મધ્યમ વર્ગનું બજેટ.

ડાયરી માં બે કલાક થી આવક જાવક ને મેળવવા હું નિર્થક પ્રયત્ન કરતો હતો… અગરબત્તી.અને શ્રીફળ ના Rs.150 દૂધ. દર મહિને Rs.3000 ઘર નો હપ્તો. Rs.7000 વીજળી બિલ Rs.1500 LPG ગેસ. Rs 700 ઘર ચલાવવા મહિને કરિયાણું Rs5000 (તેલ,ઘઉં,ચોખા,દાળ સાબુ, કઠોળ ઘી ગોળ વગેરે) બે બાળકો ની ફી અને સ્કૂલ રીક્ષા મહિને. Rs 3000 તેનો […]

Continue Reading

ત્રાહિમામ ગરમીમાં ચકલીના શરીરની ઠંડક. લેખક : જગત કીનખાબવાલા. સ્પેરો મેન.

*Save the Sparrows* *Ahmedabad* 9825051214 *ચકલીઓની* આગવી દુનિયા છે. તે આજે નામશેષ થઈ રહી છે. તે માટેના ઘણાં કારણ છે. મુળ ભૂત રીતે માણસ ભૌતિક સુખની ભાગદોડમાં પર્યાવરણને ભૂલી ગયો છે. ભૌતિક વિકાસ માટે તેણે વનરાજી, ઝાડવા અને જંગલ નું મોટા પાયે નીકંદન કાઢી નાખ્યું છે. ચકલીની મૂળભૂત એક જીનેટિક ખામી છે. બીજા પક્ષીની જેમ […]

Continue Reading

Watch”*ત્રાહિમામ ગરમી માં ચકલીના શરીરની ઠંડક*. જગત કીનખાબવાલા. સ્પેરો મેન*” on YouTube

https://youtu.be/ZIZGf-PYxdo *લેખક: જગત કીનખાબવાલા* *સ્પેરો મેન* *Save the Sparrows* *Ahmedabad* 9825051214 *ત્રાહિમામ ગરમી માં ચકલીના શરીરની ઠંડક* *ચકલીઓની* આગવી દુનિયા છે. તે આજે નામશેષ થઈ રહી છે. તે માટેના ઘણાં કારણ છે. મુળ ભૂત રીતે માણસ ભૌતિક સુખની ભાગદોડમાં પર્યાવરણને ભૂલી ગયો છે. ભૌતિક વિકાસ માટે તેણે વનરાજી, ઝાડવા અને જંગલ નું મોટા પાયે નીકંદન […]

Continue Reading

લોકડાઉન. 4(યમલોકપુરી) દ્રશ્ય.1. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

‘વત્સ ચિત્રગૃપ્ત આ તપ્ત અને ભીષણ નર્કમા પણ આ જીવ આટલા ખુશ કેમ છે? રાહત કેમ અનુભવે છે? ‘ મહારાજ ધર્મરાજ એ બધાને સરકારી હોસ્પિટલમાંથી લાવ્યા છીએ.. દ્રશ્ય. 2 ‘ યમદુત તરીકે તમને નિષ્કાસિત કરવામા આવે છે..’ ચિત્રગૃપ્તે કહયુ.. ‘ભગવન્ મારો વાંક શુ? રાતદિવસ જોયા વગર હંમેશા મે મારુ કર્તવ્ય નિભાવ્યુ છે.. ‘યમદૂતે કહયુ. ‘ […]

Continue Reading

એક મૂડમાંથી બીજા મૂડમાં લઈ જવાનું કામ પણ અગ્નિ કરી દે છે. ઓગણપચાસ અગ્નિ છે, પણ એક નવો અગ્નિ માનવજાત માટે મહત્વનો આવ્યો. આ પચાસમા અગ્નિની વાત કાલે. – દેવલ શાસ્ત્રી

સૌથી જૂનું, વૈજ્ઞાનિક અને પવિત્ર સાહિત્ય એટલે વેદ. ઋગ્વેદમાં અગ્નિ, સૂર્ય, ઇન્દ્ર,પૃથ્વી, વાયુ,સોમ, વિષ્ણુ, રુદ્ર, અશ્વિનીકુમાર, વરુણ સહિત મુખ્ય તેત્રીસ દેવી દેવતાઓની સ્તુતિ લખવામાં આવી છે. મહામૃત્યુંજય તેમજ ગાયત્રી મંત્ર વેદની પ્રસાદી છે. વેદનો પ્રારંભ અગ્નિથી થયો છે, અગ્નિમિત્રે…. સૌથી પહેલી પ્રાર્થના જ અગ્નિની કરવામાં આવી છે. અગ્નિને મનુષ્ય અને દેવો વચ્ચેની કડી માનવામાં આવ્યા […]

Continue Reading

🍋🍋🍊🍊આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી નહિતર પસ્તાશો વાચો નીચેનો આખો લેખ.

🍋🍊🍊🍑ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન 🍑ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં – વિટામીન’ બી-૧૨’ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં ‘ગોટલી’ મદદરૂપ બની શકે છે. 🍑કેરી ખાધા પછી – કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે… તો – માનવ શરીરમાંની ‘વિટામિન બી-૧૨’ ની કમી દૂર કરી […]

Continue Reading

વાહ બારોટ..વાહ…!લક્ષ્મીજી કહે હું રૂપાળી અને પનોતીજી કહે હું. . બંને જણ શંકરજી પાસે ગયા અને એમણે પુછ્યું અમારા બંને માં રૂપાળું કોણ???

એકવાર લક્ષ્મીજી અને પનોતીજી બંને વચ્ચે ઝઘડો થયો લક્ષ્મીજી કહે હું રૂપાળી અને પનોતીજી કહે હું. . બંને જણ શંકરજી પાસે ગયા અને એમણે પુછ્યું અમારા બંને માં રૂપાળું કોણ??? શંકરજી એ કહ્યુ “આ બાબતમાં મને ખબર ના પડે. ..તમને આનો જવાબ સરસ્વતી પુત્ર બારોટ જી તરફ થી મળે તો તેને પુછજો..જવાબ મળી જશે. .” […]

Continue Reading

*બંધ મંદિરે બેવડાતું શ્રધ્ધા પ્રતિબિંબ : જગન્નાથ મંદિર* *ઈમેજમેકર : શૈલેશ રાવલ* *9825072718*

*Ahmedabad Jagannathji temple : Corona time* બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીની અલૌકિક પ્રતિમાદર્શન કરાવતું પાંચેક સૈકા જૂનું અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર, જેના પ્રતિમા સ્વરુપ ભગવાન અષાઢી બીજે ત્રણ વૈભવીરથમાં સવાર થઇ ભક્તોને દર્શન આપવા સતત છેલ્લા 142 વર્ષોથી નગરયાત્રાએ નીકળે ત્યારે આખો દિવસ ચાલતી યાત્રાના પંદરેક કિલોમીટર લાંબા રસ્તે કીડીયારુ ઉભરાય તેમ માનવ મહેરામણ ઉમટે છે. […]

Continue Reading

પધારો મારે આંગણે: ગુજરાતી. – ભાટી એન અઝીઝ

આવો પધારો ગુર્જર વસુંધરા ના આંગણે, સૌરાષ્ટ્ર ની આન બાન શાન જોવા પધારો મારે આંગણે. કાઠિયાવાડ ની કંકુ વરણી ભોમકા માં દેવ બિરાજે સોમનાથ ને દ્વારકાધીશ ના દર્શન કરવા પધારો મારે આંગણે. ડણકું દેતો ડાલામથ્થો સિંહ ગીર જંગલમાં બિરાજે, હિરણ કાંઠે હલકારી કરતા હરણા જોવા પધારો મારે આંગણે. સોરઠની કેશરી ધરામાં આકાશે આંબતો ગિરનાર બિરાજે, […]

Continue Reading

ખાલી પોપટની જેમ જય હિંદ, “હું પણ કોરોના વોરિયર” બોલવાથી રાષ્ટ્રભક્તિ પૂરવાર ના થાય.

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીએ બ્રિટન આવતા ખાંડના જહાજ બોમ્બમારો કરી ડુબાડી દીધા. બ્રિટીશ રેડીયો પર જાહેરાત થઈ કે દેશમાં ખાંડની અછત છે માટે માપમાં મળશે. તત્કાલીન બ્રિટીશ વડાપ્રધાન ચર્ચિલ એનું પરિણામ જોવા લંડનમાં નીકળ્યા અને ખાંડ માટેની લાઈનો જોઈ હતાશ થઈ ગયા. તો પણ એમણે લાઈનમાં જઈ બેચાર જણને પૂછયું તો ખબર પડી કે જેમની […]

Continue Reading

એક મધ્યમ વર્ગનું બજેટ” – મેં કીધું. વ્હાલી. ચિંતા ન કર..હજુ તકલીફ ગળા સુધી આવી નથી..એ નાક સુધી આવે તે પહેલા હું..એક મોટો નિર્ણય લઈશ.

મધ્યમ વર્ગનું બજેટ ડાયરી માં બે કલાક થી આવક જાવક ને મેળવવા હું નિર્થક પ્રયત્ન કરતો હતો… અગરબત્તી.અને શ્રીફળ ના Rs.150 દૂધ. દર મહિને Rs.3000 ઘર નો હપ્તો. Rs.7000 વીજળી બિલ Rs.1500 LPG ગેસ. Rs 700 ઘર ચલાવવા મહિને કરિયાણું Rs5000 (તેલ,ઘઉં,ચોખા,દાળ સાબુ, કઠોળ ઘી ગોળ વગેરે) બે બાળકો ની ફી અને સ્કૂલ રીક્ષા મહિને. […]

Continue Reading

દીકરી શું છે? શું નથી.?દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે, પણ પિતા વિરુદ્ધ ક્યારેય સાંભળી શકતી જ નથી..

*🌹દીકરી શું છે? શું નથી?🌹* ——————- 🌞સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ? . . . . ——————- ✍ દિકરી એટલે શું ? 🌹 દિ – 👉 દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ……… 🌹 ક – 👉 કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને […]

Continue Reading

“માં”નું હૃદય ચીરાયું.- “છેવટે..મેં મારી એક આંખ તને આપી દીધી.” બેટા! તારી બે આંખો જોઈ મારી એક આંખ, હરખના આંસુ પાડતી. બેટા! સુખી રહેજે. ખૂબ વ્હાલ સાથે.. – તારી માં.

👩‍👦 હશે દસ દશ-બાર વર્ષનો એ છોકરો. સ્કૂલેથી આવતાની સાથે જ, એણે દફ્તરનો ઘા કર્યો. ને માં જોડે ઝઘડવા લાગ્યો. *”તું મારી સ્કૂલમાં આવી જ કેમ?”* માં બોલી, *”બેટા, તારા લંચબોક્ષમાં ચટણી મુકવાની બાકી હતી, ને તું ટિફિન લઈને નીકળી ગયો હતો.”* 👩‍👦 *”પણ તને એટલી ખબર નથી? તું કાણી છે. તારે એક જ આંખ […]

Continue Reading