14/04/2019 ના રોજ સવારે 7:30 વાગ્યાથી* એક *મતદાર જાગૃતિ રેલી* નુ આયોજન કરવામા આવ્યું

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ વિદ્યાર્થીઓ ને તેમના સર્વાંગી વિકાસ માટે હંમેશા ઉત્તમ તકો પુરી પાડતું રહ્યું છે. સમાજ મા જુદા જુદા કામ કરી જાગૃતિ નું સિંચન કરવું એજ શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ અને તેના NSS-Unit નો ઉદ્દેશ્ય રહ્યો છે, *જેના ભાગ રૂપે આ રવિવારે તા.14/04/2019 ના રોજ સવારે 7:30 વાગ્યાથી* એક *મતદાર જાગૃતિ […]

Continue Reading

વી.એસ.હોસ્પિટલ બંધ થઈ રહી છે, તેના વિરોધમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, કમિશ્નર અને સમગ્ર સત્તાપક્ષ વિરોધ સુત્રોચાર કરી દેખાવ કરવામાં અાવ્યો.

વીએસબચાવો વી_એસ_બચાવો ગરીબોની જીવા દોરી સમાન જૂની વી.એસ.હોસ્પિટલ તબક્કાવાર બંધ થઈ રહી છે તેના વિરોધમાં આજે ૫.૦૦ વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર , કમિશનર તથા સમગ્ર સત્તાપક્ષ વિરોધ સુત્રોચાર કરી દેખાવ કરવામાં અાવ્યો… Please send your news on 9909931560.

Continue Reading

અમદાવાદીઓ સામે હવા પ્રદુષણની લાલ આંખ – પ્રિયંકા જોષી ભટ્ટ.

અમદાવાદીઓ સામે હવા પ્રદુષણની લાલ આંખ. આપણે ઘરની બહાર નીકળતા જ સતત ઉધરસ, મુંજારો,અસ્થમા, આંખો અને શ્વસનતંત્રમાં બળતરાનો અનુભવ થવા લાગે છે. -આ એક રેડ સિગ્નલ છે હવામાં રહેલા પ્રદૂષકોનું આપણી માટે. અમદાવાદમાં હવા પ્રદુષણ ને લઈને ચિંતા વધી રહી છે – હવામાં પ્રદૂષકો ભૌતિક, જૈવિક અને રાસાયણિક રીતે ભળી જાય છે અને શુદ્ધ હવા […]

Continue Reading

૪૨ વર્ષ પછી ની દરેક સ્ત્રીઓ એ ખાસ વાંચવું.

૪૨ થી ૪૫ પછી ની ઉમર નો સમયગાળો સ્ત્રી માટે ઘણો પરિવર્તનશીલ બની રહે છે. આ એક એવો પડાવ છે જ્યાં સ્ત્રી બેકલી હોવા છતાં એકલી પડી જાય છે. આ ઉંમરે પુરુષ નો સૂરજ મધ્યાન્હે તપતો હોય છે. તે પોતાના બીઝનેસ કે જોબ માં એકદમ સેટ થઇ ગયો હોય છે. સફળતા નો નશો તે ધીમે […]

Continue Reading

આજરોજ માઇનોરીટી ગ્રુપ દ્વારા વી.એસ.હોસ્પિટલ કાંડ ના મૃતક નસરીનબાનુ ના મૃતદેહ અદલા બદલી ની ઘટના નાં પગલે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આજરોજ માઇનોરીટી ગ્રુપ દ્વારા વી.એસ.હોસ્પિટલ કાંડ ના મૃતક બાનુ ના મૃતદેહ બદલીના ની ઘટનાના પગલે કલેકટરશ્રીની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેટર ઈકબાલ શેખ તેમજ ઝુલ્ફીકાર અલી ખાન, ઉમર ખાન, આમિર ખાન તેમજ તલ્હા મન્સૂરી ઉપસ્થિત રહ્યા હતા. તમારા સમાચાર 9909931560 પર મોકલો.

Continue Reading

આજ ના સમય ના આ બધાથી પણ ખૂબ જ જરૂરી છે એ છે ” પાણી “….- હિતેશ રાઈચુરા

આજે અખાત્રીજ છે,અને એવી માન્યતા છે કે આજે તમે તમારા ઘર ના મંદિર માં ભગવાન ની સમક્ષ સોનું, ચાંદી, હીરા, મોતી જે કાઇ પણ ધરો એનું અનેક ગણું તમને પાછું મળે છે… તો મિત્રો આજ ના સમય ના આ બધાથી પણ ખૂબ જ જરૂરી છે એ છે ” પાણી “…. સોના ચાંદી વિના જીવન જીવી […]

Continue Reading

Jio માત્ર ૬૦૦ રૂપિયામાં આપશે બ્રોડબેન્ડ, લેન્ડ લાઈન અને ટીવી સેટ ટોપ બોક્સ

રિલાયન્સ જીઓ ટુંક સમયમાં બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જીઓ એ પોતાની બધી તૈયારી પૂર્ણ કરી લીધી છે. એક વેબસાઈટ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ જીઓ દ્વારા ૬૦૦ રૂપિયામાં ગીગા ફાઈબર લોન્ચ કરવામાં આવશે. જેની સાથે સાથે લોકોને લેન્ડ લાઈન અને ટીવી જેવી સર્વિસ ફ્રી આપવામાં આવશે. મતલબ કે ફક્ત ૬૦૦ રૂપિયામાં લોકોને […]

Continue Reading

Watch “અમદાવાદ માં જીવદયા પ્રેમી અશોક વાઘેલા દ્વારા ગરમીમાં તરફડતી સમડી ને બચાવી” on YouTube

અમદવાદના એલીસબ્રીજ પાસે ઝાડ ઉપરથી એક સમડી તરફડી ને નીચે પડતાં અહીંના સ્થાનિક જીવદયા પ્રેમી અશોક વાઘેલા દ્વારા તેને સારવાર અર્થે પશુ દવાખાનામાં મોકલી આપવામાં આવી હતી.

Continue Reading

Watch “સો દોઢસો વરસમાં એક જ વખત જોવા મળતા બ્રહ્મ ધનુષ ના દર્શન કરો.” on YouTube

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે કે સો દોઢસો વરસમાં એક જ વખત જોવા મળતા બ્રહ્મ ધનુષ ના દર્શન કરો…(મેઘ ધનુષ પા હોય, ઈન્દ્ર ધનુષ અડધું હોય અને બ્રહ્મ ધનુષ આખું ગોળ હોય) દામોદરકુંડ જૂનાગઢ ગુજરાત.

Continue Reading