Watch “દરેક માતા પિતા ખાસ વાંચો” “સાવધાન : શું તમારા બાળકો આ રીતે વર્ષગાંઠ ઉજવે છે. ?” on YouTube

IIM નો એક વિદ્યાર્થી ગઇ કાલે મૃત્યુ પામ્યો. કારણ હતુ b’bumps (વિડીયો શામેલ છે). બીજા દિવસે તેને પેટમાં દુખાવો શરૂ થયો. તપાસ કરાવતાં તેનું પેન્ક્રીયાઝને નુકશાન થયું હતું. છેલ્લે તે યુવાન મૃત્યુ પામ્યો. શુ આપનો બાળક અન્યને આવું કરે છે? અથવા અન્ય બાળકો દ્વારા, આપના બાળકના જન્મદિનની આવી ક્રુર ઉજવણી કરવામાં આપ Forward છો, તેવું […]

Continue Reading

માર્ક ઝુકરબર્ગે પત્નીની ઉંઘ બગડતી અટકાવવાં પોતાની ઉંઘ હરામ કરી નાખી.

ફેસબુકનાં સીઇઓ માર્ક ઝુકરબર્ગે પત્નીની ઉંઘ માટે એક ખાસ ડીવાઇસની શોધ કરી છે. આની તેમણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એક તસવીર મુકી છે. દેખાવમાં તે એક લાકડાની પેટી આકારનું છે. જે સવારનાં 6 થી 7 સુધી ચમકતું હોય છે. ઝુકરબર્ગનાં કહેવું છે કે આ ગ્લોઇંગ વુડન બોક્સ તેમની પત્ની પ્રિસીલા ચાનને ફોન ચેક કર્યા વગર રાત્રે […]

Continue Reading

હવે કોઈને પણ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવા માટે મોકલવું પડશે ઇન્વાઇટ

વોટ્સએપ વાપરનાર લોકો કોઈ ને કોઈ ગ્રુપ માં એડ તો હોય જ છે. આ એપ એટલી પોપ્યુલર છે કે તેના પર કોઈ ને કોઈ નાના વિષય પર પણ ગ્રુપ બની જતા હોય છે. ઘણીવાર તો આપણને એવા ગ્રુપ માં પણ એડ કરવામાં આવે છે કે જેમાં આપણે કોઈને ઓળખતા પણ નથી. જેના લીધે આપણો નંબર […]

Continue Reading

હવે વોટ્સએપ પર પણ થશે ઓનલાઇન શોપિંગ : આવી રહ્યું છે જોરદાર ફીચર

હવે વોટસએપ પર સામાનની ખરીદી કરી શકાશે. મતલબ કે, વોટસએપ ઉપર ઓનલાઈન ખરીદી કરી શકાશે તમને આશ્ચર્ય થતું હશે પરંતુ વાત એવી છે કે, વોટસએપ ઉપર કસ્ટમર્સને તેમનાં મનપસંદ બેંડ્સ અને બિઝનેસ પર શોપીંગ કરવાં માટે ફીચર મળશે. આની સત્તાવાર ઘોષણા ફેસબુક દ્વારા કરવામાં આવી છે. જેમાં ફેસબુકે કહ્યું કે તેઓ વોટસએપને વધું બહેતર બનાવવાની […]

Continue Reading

જેટલીએ પિત્રોડાને આડે હાથ લીધા કહ્યું જેમને સમજ નથી તે સુરક્ષા નીતિની વાત કરે છે.

જેટલીએ પિત્રોડાને આડે હાથ લીધા કહ્યું જેમને સમજ નથી તે સુરક્ષા નીતિની વાત કરે છે ભાજપના નેતા અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસના નેતા સામ પિત્રોડા પર તેમના નિવેદનને લઈને નિશાન સાધ્યું. પાકિસ્તાનમાં જૈશના કેમ્પ પર વાયુસેનાની એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવા બદલ પિત્રોડાને આડે હાથ લેતા અરુણ જેટલીએ કહ્યું કે જેમને ભારતની સમજ નથી […]

Continue Reading

Watch “મુનશી પરીવાર આણંદ ખાતે રહેતા ફરહાન ખાને નેશનલ લેવલ પર શુટિંગ મા સિદ્ધિ હાંસલ કરી” on YouTube

Please send your every news on 9909931560.

Continue Reading

એચ.એ.કોલેજનો વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.દેશનું ભવિષ્ય યુવાનો ઉપર નિર્ભર છે : ડો.હિમાંશુ પંડયા.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિક ઇનામ વિતરણ સમાંરભ, કોલેજ મેગઝીન ‘મશાલ’ નું વિમોચન ફાઈનલ ઈયર સ્ટુડન્ટસનો વિદાય સમાંરભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાઈ ગયો આ વાર્ષિકોત્સવના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત યુનિ.ના કુલપતિ શ્રી ડો.હિમાંશુ પંડયા ઉપસ્થિત રહી પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. વર્ષ દરમિયાન ૬૦ થી પ્રવૃત્તિઓ, કોલેજનું પરિણામ, વિધાથીઓની રચનાઓ, કોલેજની […]

Continue Reading

સાથી મનોદિવ્યાંગ શાળા બોરસાદનાં બાળકો સ્પેશ્યિલ ઓલમ્પિક જીલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેવા જઇ રહ્યાં છે

સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદનાં ૧૭ જેટલા મનોદિવ્યાંગ બાળકો આણંદ જીલ્લાની સ્પેશ્યિલ ઓલમ્પિક જીલ્લાકક્ષાની રમતોમાં ભાગ લેવા માટે પહેલીવાર તારીખ-૨૬મીમાર્ચ,૨૦૧૯નાં દિવસે કરમસદ મેડીકલ ખાતે જઇ રહ્યાં છે. આ આયોજનમાં વિવિધ રમતો જેમ કે ૨૫મીટર,૫૦મીટરવૉક,૫૦,૧૦૦,૨૦૦,૪૦૦ મીટર રન,લોન્ગ જમ્પ,સ્ટેન્ડિંગ લોગ જમ્પ,બૉસી, શોટપુટ,સોફ્ટબોલથ્રો,ટેબલટેનિસ,ફુટબોલ,વોલીબોલ,બેડમિન્ટન,સ્કેટિંગ,સાયકલિંગ વગેરે રમતોનું આયોજન સ્પેશ્યિલ ઓલમ્પિક આણંદ જીલ્લા કમિટી અને કરમસદ મેડીકલ […]

Continue Reading

શું તમને એવું લાગે છે કે તમે સૌથી દુ:ખી વ્યક્તિ છો આ દુનિયામાં? તો આ સ્ટોરી જરૂરથી વાંચજો – કેડીભટ્ટ.

ઘણા માણસો પોતાના જીવનનુ દુઃખ બતાવે છે સમસ્યા બતાવે છે અને પૂછે છે કે અમે શું કરીએ, અમારા જીવનમાં ઘણા દુઃખની ઘણી સમસ્યાઓ છે. કેવી રીતે અમે આમાંથી બહાર આવીએ? દરેક માણસને એવું જ લાગે છે કે મારું જીવન સૌથી અઘરું છે. મારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે. એક સત્ય તમે જાણી લેવું દુઃખ તો […]

Continue Reading