Watch “ભગવાન શિવનો સાક્ષાત્કાર કરાવતું એક અનોખુ શિવ મંદિર ચાઇનામાં માઉન્ટ હુઆના ખાતે આવેલું છે. કરો લાઈવ દર્શન” on YouTube

અમરનાથ યાત્રા કરતા પણ કઠિન યાત્રા ધરાવતું એક શિવ મંદિર ચાઇનામાં માઉન્ટ હુઆના ખાતે આવેલું છે આ વિશ્વ વિખ્યાત ભગવાન શિવ મંદિરની યાત્રા વખતે તેના ખતરનાક વળાંક વાળા ટોચની ટેકરીઓ અને રોમાંચક યાત્રા દરમ્યાન તમને શિવનો સાક્ષાત્કાર જરૂર થાય છે અને કુદરતી વળાંકો, પહાડોની ઉચ્ચાઈઓ અને અલ્હાદક વાતાવરણ કુદરની અદભુત કરામત અને રમણીય વાતાવરણ આપને […]

Continue Reading

વાવાઝોડાની આ વિકટ પરિસ્થિતિમાં રાજકોટ કોંગ્રેસ પક્ષ પહોંચ્યું પ્રજા સમક્ષ.

ગુજરાતના દરિયાકાંઠે આવી રહેલી કુદરતી આપદા વાયુ વાવાઝોડાની સંભવતઃ પરિસ્થિતિને પહોંચી વળવા અને અસરગ્રસ્તો માટે રાહત કામગીરી કરવા અંગે રાજકોટમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવેલા કન્ટ્રોલ રૂમ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા દ્વારા આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન અપાયું….જેમાં ગુજરાત પ્રદેશ ના યુવા નેતા શ્રી નીરવભાઈ બક્ષી તથા લાખા ભાઈ રબારી એ […]

Continue Reading

રાકેશભાઈ.સી.પ્રજાપતી અને તેમના પોલીસ મિત્રો ની ટીમ તરફથી ટ્રાફીક જવાનો ને ઠંડી મસાલાછાશ વિતરણ તથા પતરાવાળી ચોકી માં એરકુલર નું વિતરણ કરાયું.

ગુજરાત પોલીસ મિત્રો શ્રી વિષ્ણુભાઈ.આર. ઠાકોર તથા પ્રજાપતી સમાજનું ગૌરવ એવા શ્રી રાકેશભાઈ.સી.પ્રજાપતી અને તેમના પોલીસ મિત્રો ની ટીમ તરફથી છેલ્લાં ૧૫ દિવસથી અમદાવાદ શહેર નાં ટ્રાફીક નાં જવાનો ને ઠંડી મસાલા છાશ નું વિતરણ તથા જરૂરિયાત પ્રમાણે પતરાવાળી ચોકી માં એરકુલર નું વિતરણ હાલ માં ચાલુ છે અમદાવાદ શહેર નાં કોઈ પણ ખૂણે ઉનાળાની […]

Continue Reading

પ્રેમી સામે પોતાના પતિ પાસે જવાની માંગ યુવતીને પડી ભારે, સિદ્ધપુર પોલીસે 3 વર્ષ બાદ ઉકેલ્યો ભેદ*

સિદ્ધપુર શહેર નજીકથી ૩ વર્ષ અગાઉ એક મહિલાની લાશ મળી આવી હતી જેની ફરીયાદ નોંધી સિદ્ધપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. અગાઉ અનેક રાજ્યોમાં અનેક તપાસ કરવા છતાં ધારી સફળતા ન મળવા છતાં પોલીસની ટીમે તપાસનો દોર વધુ તેજ કરતાં આખરે 3 વર્ષ બાદ 4 રાજ્યોમાં ફિલ્ડીંગ ભર્યા બાદ પોલીસે મહિલાના પ્રેમી જેણે મહિલાની હત્યા […]

Continue Reading

બિગ બ્રેકિંગ… રાહત ના વધુ એક સમાચાર…

બિગ બ્રેકિંગ… રાહત ના વધુ એક સમાચાર… *વાવાઝોડું વેરાવળ પોરબંદર તરફ આવવા ના બદલે ઓમાન તરફ ફંટાયૂ…* બપોર બાદ સરકાર ફરી ને વાતાવરણ ને લઈ કરશે નવી જાહેરાત… હાલ વેરાવળ થી ત્રણસો કિમિ દૂર દરિયામાં ઓમાન તરફ છે.

Continue Reading

“કાલુપુર પબ્લિક ઈગલિશ સ્કુલ “નો શુભ આરંભ

ધારાસભ્ય ગયાસુદીન શેખ ની બે વર્ષ ની સફળ રજુઆત થકી “કાલુપુર પબ્લિક ઈગલિશ સ્કુલ “નો શુભ આરંભ આજ થી કાલુપુર બાકર અલી ની પોળ.કાલુપુર ખાતે શરૂ થતા શાળા મા પ્રવેશ મેળવનાર તમામ વિધાર્થીઓ ના વાલીઓ એ ધારાસભ્ય ગયાસુદીન શેખ નો આભાર વ્યકત કરેલ અને AMC કમિશનર તેમજ શાશનાધિકારી નો પણ શાળા શરૂ કરવા બદલ આભાર […]

Continue Reading

ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ, રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ…!!! – ડૉ . હાર્દિક નિકુંજ યાજ્ઞિક.

ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇએ, રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ..! ફરક શું પડશે એમાં એમની મહાનતા ને, ચાલ ને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ…. અઝાન પછી મંદિર ને દેવળે દેવાય, ને મસ્જીદમાં આરતી અલ્લાહની કરી જોઈએ…, મૂર્તિં આગળ મહોમ્મદની પછી, થોડા ચાલીસા પયગમ્બરના કરી જોઈએ…! શયન-મંગળા મસ્જીદને સોંપી, નમાઝ કૃષ્ણના નામની પઢી જોઈએ…, […]

Continue Reading

તા.૧ર જૂન જેઠ સુદ દશમ ના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯ મો અંતર્ધાન દિન ઉજવાશે ભગવાને સંસ્કારના પ્રવર્તન માટે મંદિરો સ્થાપ્યા – સાધુ પ્રેમવત્સલદાસજી

09-06-2019 શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ-મણિનગર કુમકુમ પાલડી મંદિર ખાતે…………… તા.૧ર જૂન જેઠ સુદ દશમ ના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯ મો અંતર્ધાન દિન ઉજવાશે ભગવાને સંસ્કારના પ્રવર્તન માટે મંદિરો સ્થાપ્યા – સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૧૨ જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ પાલડી ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯ મો અંતર્ધાન દિન મહંત શાસ્ત્રી […]

Continue Reading

દેશનું પ્રથમ અને સમગ્ર વિશ્વનું ત્રીજું ડાયનાસોર મ્યુઝીયમ બાલાસિનોર નું CM રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.

દેશનું પ્રથમ અને સમગ્ર વિશ્વનું ત્રીજું ડાયનાસોર મ્યુઝીયમ બાલાસિનોર નું CM રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. Please send your news on 9909931560.

Continue Reading