જે પરીવાર માં ભગવાને આપણને જન્મ દીધો છે તેને સાર્થક કરી બતાવો, જેથી કુદરત પણ આપણા જન્મ પર ગર્વ અનુભવે… – હિતેશ રાઈચુરા

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન ભલે આપણે ગાઈયે, પણ વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણાં પાછળ છીએ … ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે … આજે પણ તમો જોતાં હશો કે, 👉૮૦% બુઢ્ઢા માબાપને જમવા અલગ બેસાડાય છે … 👉૨૦% માબાપને સગવડતા હોય તોય ઘરવાળી ના ડરથી અલગ રખાય છે … 👉 […]

Continue Reading

હું ભાઈ નવા યુગનો સંત છું…. – હિતેશ રાઈચુરા

ઢોંગી સાધુ, સ્વામિ, બાબા, પૂજારી, મુનિ,મોલવી વિગેરે વિગેરે ના સંગ માં રહેશો તો પહેલા તો તમને સરસ મજા ના સ્વર્ગ ના સપના અને અક્ષરધામ સાથે રાજશાહી જીવન મળશે એવા અભરખા દેખાડશે અને જેવા તમે એમાં ઊંડા ઊતરશો ત્યારે ખબર પડશે કે આ તો આપણી જ સ્કીમ થઈ ગઈ !!! હવે પહેલા ના જેવા સાચા સંત […]

Continue Reading

*બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે**-મિત્તલ ખેતાણી.રાજકોટ,

સપનાઓ પર ની સવારી સૌને ખટકે છે. ખુલ્લેઆમ છલકતી ખુમારી સૌને ખટકે છે. ડાઘ ના શોધી શક્યાં મિત્રો-દુશ્મનો એટલે, ઝળહળતી આ ઈમાનદારી સૌને ખટકે છે. થાક્યો છપ્પન ભોગ રામ ની રાહ જોઇને, બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે. ધૃતસભા એ મહારથીઓ ને પણ હંફાવતી, લાજ દ્રૌપદી ની અબળી સૌને ખટકે છે. સિકંદર,કંસ, રાવણ ગયાં […]

Continue Reading

*મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી.**-મિત્તલ ખેતાણી.રાજકોટ.

શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી. મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી. ભટકતાં અથડાતાં પહોંચે સૌ દેરીએ, હાજરાહજૂર ને હાથવગા હનુમાનજી. ના કોઈ વળતર લીધું ના રે કોઈ ઓરતાં, રામકાજ કર્યા તે તો ઠાલાં હનુમાનજી. અંજનીપુત્ર તું તો છો મહાશક્તિશાળી, બ્રમ્હચારી તું તો મારા બાલા હનુમાનજી. પ્રભુથી યે મોટો રે હોય તેનો ભક્ત જો, પથરાં તરાવ્યાં […]

Continue Reading

મોઢેરા : અલૌકિક સૂર્યમંદિર

મોઢેરાનું જુનું નામ મોહેરકપુર હતું. તેને ત્રેતાયુગમાં “સત્યમંદિર”, દ્વાપરયુગમાં “વેદભુવન”, કલિયુગમાં “મોહેરકપુર” તથા “ધર્મારણ્ય” અને મધ્યયુગમાં “મોઢેરા” તરીકે ઓળખાય છે. આ મોઢેરાના નાગરિકો મોઢ નામથી પ્રસિદ્ધ થયા. આ મોઢ બ્રાહ્મણો તથા મોઢ વૈશ્યોના પૂર્વજોની આ જન્મભૂમિ છે. અહીં મોઢ બ્રાહ્મણો તથા મોઢ વણિકોની ઉત્પત્તિ થઈ. અહીં જ વેદધર્મની સંસ્કૃતિનું પારણું બંધાયું. અહીં જ મોઢમાત્રના કુળદેવી […]

Continue Reading

જાણો : “કુળ ની દેવી એટલે કુળદેવી”

“કુળ ની દેવી એટલે કુળદેવી” જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે…. જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે.. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને […]

Continue Reading

આરાધ્ય દેવ રામજી નું પ્રાગટય પર્વ …-મિત્તલ ખેતાણી. રાજકોટ,

*બસ,એટલું મને મારાં રામ આપજો* હું ક્યાં કહું છું મને તમામ આપજો. દમામ આપજો ને સરિયામ આપજો. પહેલે અને છેલ્લે પણ નામ આપજો. બસ,એટલું મને મારાં રામ આપજો. ભલે ના થઇ શકું હાથ તમારો જમણો, થોડું ઝાઝું સ્થાન મને વામ આપજો. ભલે હું કહેવાઉં પશુ કે પક્ષી પણ, મને સદૈવ તમારું જ કામ આપજો. ના […]

Continue Reading

આંસુ હુમલો કરે આંખે ઉભરવા તોય,હસતાં મુખે પીડા કાવ્ય બદલ્યું નથી. પ્રહારો, પિશાચો,પાશવો વચ્ચે ય,મેં પુણ્ય નું પૂર્ણ સત્વ બદલ્યું નથી.-મિત્તલ ખેતાણી, રાજકોટ.

*મેં કદી મારું ગંતવ્ય બદલ્યું નથી.* *તત્વ બદલ્યું નથી,સત્વ બદલ્યું નથી.* *દર્દી-દરિદ્ર-અબોલનું મમત્વ બદલ્યું નથી.* *મેં મારું કર્તવ્ય બદલ્યું નથી.* *મેં મારું મંતવ્ય બદલ્યું નથી.* *છે ગૌરવ છે મને મારાં સંસ્કારોનું* *મેં કદી મારું ગંતવ્ય બદલ્યું નથી.* *જ્યારે,જ્યાં,જેને જીભ કચરી છે;* *વિષમો વચ્ચે ત્યાં વક્તવ્ય બદલ્યું નથી.* *છે સત્ય,પ્રેમ,કરૂણા ની જ મૂડી,* *ગૌરવ આ દિવ્ય,ભવ્ય […]

Continue Reading