પાણી તો બધા પાક માટે એકસરખું જ હોય છે તોય…. કારેલુ કડવું, મરચું તીખું, શેરડી મીઠી, અને આંબલી ખાટી કેમ હોય છે ???- હિતેશ રાઈચુરા

પાણી તો બધા પાક માટે એકસરખું જ હોય છે તોય…. કારેલુ કડવું, મરચું તીખું, શેરડી મીઠી, અને આંબલી ખાટી કેમ હોય છે ??? આ દોષ પાણીનો નહીં પણ વાવેલા બી નો હોય છે… પરમાત્મા પણ બધા માટે એક્સરખો જ હોય છે… દોષ હોય છે આપણા કર્મ નો… કોઈની નિંદા, નફરત કરવી તે પણ કર્મ ને […]

Continue Reading

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,વાર્તાકારશ્રી સંજય ચૌધરી અને સાહિત્યપ્રેમીશ્રી મુકુંદ દવેના સહયોગથી અમદાવાદ ખાતે, કવિ,નાટ્યકાર,નવલકથાકાર શ્રી માધવ રામાનુજના ૭૫-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,વાર્તાકારશ્રી સંજય ચૌધરી અને સાહિત્યપ્રેમીશ્રી મુકુંદ દવેના સહયોગથી અમદાવાદ ખાતે, કવિ,નાટ્યકાર,નવલકથાકાર શ્રી માધવ રામાનુજના ૭૫-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં શ્રી માધવ રામાનુજે પોતાનાં જીવન-કવન વિષે વક્તવ્ય આપ્યું અને પોતાની જાણીતી કવિતાઓનો પાઠ કર્યો.ગાયકશ્રી વિપુલ આચાર્યે ‘એકવાર યમુનામાં…’ગીતની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી.આ પ્રસંગે સાહિત્યકારો જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જકશ્રી રઘુવીર ચૌધરી,ચંદ્રકાન્ત […]

Continue Reading

ખુશીઓ ઈચ્છા કરવા થી નહિ, ખુશ રહેવાથી મળે છે… સહમત છો ??? – હિતેશ રાઈચુરા

ટેરવાં કી-બોર્ડ પર વિખેરાઈ ને રડતાં રહે છે આજકાલ… ‘આવારા’ જિંદગી માં upload કરવા જેવું કશું બનતું નથી… આવું ઘણા લોકો કહેતા ફરતા હોય છે પણ જેમ પૃથ્વી પર કોઈ જગા એવી નથી જ્યાં નીચે પાણી ન હોય… પચાસ,પાંચસો કે પંદરસો ફૂટની નીચે પાણી તો છે જ… એમ સૃષ્ટિ પર એક પણ વ્યક્તિ એવી નથી […]

Continue Reading

આ ડોક્ટરને લોકો માને છે ભગવાનનો અવતાર, ૨૦ લાખથી પણ વધારે લોકોનો કર્યો છે મફતમાં ઈલાજ

સાચું ભારત ગામડાઓમાં જ વસે છે, આ વાત સૌ કોઈ કહે છે. પરંતુ ગામડાઓમાં રહેતા લોકો માટે ચીકીત્સા સુવિધા આજ સુધી પૂરી નથી પહોચતી. સમયે સમયે આનું ઉદાહરણ આપતી તસ્વીરો પણ આપની સામે આવતી રહે છે. આવી પરિસ્થિતી વચ્ચે આજે અમે તમને એવા ડોક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને ગામડાઓમાં મફતમાં ચીકીત્સા દેવાનો સંકલ્પ […]

Continue Reading

🔔 *તાપનો ત્રાસ દૂર કરે છાશ !*- નિલેશ ધોળકિયા.

માનો યા ન માનો : છાશ કરે હાશ, સર્વ રોગોનો નાશ ! “હેપ્પી ફેસીસ વડોદરા” – સત્કાર્યોને અમલી કરતા સજ્જનો + સંનારીઓના એક ગૃપ દ્વારા Beteer Baroda ઉદ્દેશ અંતર્ગત સમાજોપયોગી કાર્યો કરાય છે. ધોમધખતા તડકામાં સતત પોતાની ફરજો અદા કરતા પોલીસમેન તેમજ બાંધકામ સંલગ્ન શ્રમિકો માટેના, બરોડામાં ઘણાં સ્થળોએ આજે “હેપ્પી ફેસીેસ વડોદરા”ના દોસ્તો + […]

Continue Reading

ચાલુ બાઇકે દુપટ્ટા અને સાડી લટકતા રાખતાં હોય તેના માટે ચેતવણીરૂપ અમદાવાદ નો કિસ્સો.

અમદાવાદ મા બાઈક પર જઈ રહેલ પરિવાર ચાલુ બાઈકે લબડી રહેલ સાડી નો છેડો વ્હીલ મા આવી જતા નીચે પટકાયું લાંભા માગઁ પર બાઈક પર જઈ રહેલ પરિવાર નીચે પટકાયું વાસણા મા રહેતા માતા-પિતા તેમજ પાંચેક માસ નુ બાળક નીચે પટકાતા ૨૨ વષઁ ની માતા નું મોત જ્યારે પાંચ માસ ના બાળક સાથે પિતા નો […]

Continue Reading

જે પરીવાર માં ભગવાને આપણને જન્મ દીધો છે તેને સાર્થક કરી બતાવો, જેથી કુદરત પણ આપણા જન્મ પર ગર્વ અનુભવે… – હિતેશ રાઈચુરા

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન ભલે આપણે ગાઈયે, પણ વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણાં પાછળ છીએ … ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે … આજે પણ તમો જોતાં હશો કે, 👉૮૦% બુઢ્ઢા માબાપને જમવા અલગ બેસાડાય છે … 👉૨૦% માબાપને સગવડતા હોય તોય ઘરવાળી ના ડરથી અલગ રખાય છે … 👉 […]

Continue Reading

હું ભાઈ નવા યુગનો સંત છું…. – હિતેશ રાઈચુરા

ઢોંગી સાધુ, સ્વામિ, બાબા, પૂજારી, મુનિ,મોલવી વિગેરે વિગેરે ના સંગ માં રહેશો તો પહેલા તો તમને સરસ મજા ના સ્વર્ગ ના સપના અને અક્ષરધામ સાથે રાજશાહી જીવન મળશે એવા અભરખા દેખાડશે અને જેવા તમે એમાં ઊંડા ઊતરશો ત્યારે ખબર પડશે કે આ તો આપણી જ સ્કીમ થઈ ગઈ !!! હવે પહેલા ના જેવા સાચા સંત […]

Continue Reading