કોઈ પાખંડી ધર્મગુરુ ની જરૂર જ નહીં પડે અને સફળતા જખ મારી ને તમારા કદમો ચૂમશે એ લખી રાખજો – હિતેશ રાઈચુરા

આ તો દેખાવને ચાહનારો જમાનો છે…. અહી સારા વિચારો ને કોણ પૂછે છે…? સેલ્ફી મુકો તો 150 લાઈક અને કોઈ સારો વિચાર મુકો તો માત્ર 4-5 લાઈક જ મળે છે… એવી જ રીતે કોઈ માણસ સફળતા મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે અને આ દુનિયા છેલ્લે એટલુ જ કહે છે એ તો એના નસીબ […]

Continue Reading

આજે ગુરુપૂર્ણિમા ના શુભ અવસરે એક અછાંદસ કવિતા તમામ શિક્ષકો ના ચરણોમાં ….કવિયત્રી બીના પટેલ.

નિષ્ફ્ળતા અને નિસાસા ના વાદળો વચ્ચે… સુરજ બની ને ઉગ્યા તા એ … વિઘ્નો અને વેદના ના વમળો વચ્ચે … દીવાદાંડી બની ને ઉભા તા એ … આલોચના અને ટીકા ના તિર વચ્ચે… ઢાલ બની ને ઉભા તા એ … સુધા અને ગરલ ના ઘૂંટડા વચ્ચે … સાકર બનીને ઓગળ્યા છે એ … મિત્રો અને […]

Continue Reading

*આજે અછાંદસ –  મેહુલ ભટ્ટ*

લોકો ને બહુ વાંધો પડે છે, બહુ ગંભીર વાંધો પડે છે, ક્યારેક રામના નામ પર, ક્યારેક ફાટેલા કુરાન પર, ક્યારેક આરતી પર, તો, ક્યારેક મસ્જીદની બાંગ પર… ક્યારેક ગાયના ચામડા પર, ક્યારેક સુવરના માંસ પર, કોઇ ફિલ્મ માં કરયેલા અપમાન પર, કોઇ પુસ્તક માં પીરસાયેલા જ્ઞાન પર… પણ, એક વાત પર સહેજે વાંધો નથી… એક […]

Continue Reading

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું *– રમેશ પારેખ*

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું સાવ રે સુક્કા ઝાડને જોઇ […]

Continue Reading

કાંકરિયા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટવાનો મામલો Amc ખાતે કોંગ્રેસ ના ઉગ્ર દેખાવો બેનર-પોસ્ટર દર્શાવી મેયરના રાજીનામાની કરી માંગ

કાંકરિયા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટવાનો મામલો Amc ખાતે કોંગ્રેસ ના ઉગ્ર દેખાવો બેનર-પોસ્ટર દર્શાવી મેયરના રાજીનામાની કરી માંગ મૃતકોના પરિવાર ને રૂ.5 લાખ અને ઘાયલોને રૂ.1 લાખ નું વળતર આપો- વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોના ભાજપ સાશકો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર AMC અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવે- વિપક્ષ નેતા રિવરફ્રન્ટ પર રાઈડ અટકવાના બનાવ બાદ પણ તંત્રની […]

Continue Reading

ઓમ આર્ટ્સ ડાન્સ એકેડેમી દ્વારા ‘મોહન સે મોહન – ચક્ર થી ચરખા’ 90 મિનિટની ઓડીસી નૃત્યનાટિકા રજૂ કરવામાં આવી

શ્રી કૃષ્ણએ ભગવદગીતામાં કહ્યું છે કે, “અધર્મના સંહાર તથા ધર્મના ઉદ્ધાર માટે દરેક યુગમાં હું પૃથ્વી પર અવતરીશ.” દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ કૌરવ (અધર્મ) સામે પાંડવ (ધર્મ)નું રક્ષણ કર્યું, દ્રૌપદીના ચીર પૂર્યા, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુધ્ધ લડવા માટે ઉપદેશ આપ્યો તો કળિયુગમાં મોહનદાસે અંગ્રેજોના અત્યાચાર સામે લડત આપી દેશને આઝાદી અપાવી. બે અલગ અલગ યુગમાં જન્મેલ […]

Continue Reading

સ્ત્રીઓની એ ચાર દિવસ ની મુંઝવણ.- કવિયત્રી બીના પટેલ.

સ્ત્રી ના શરીર ની રચના જ એવી રીતે થયેલી છે કે તેને બાળક ના જન્મ આપવા ની જવાબદારી એ સહેલાઇ થી નિભાવી શકે .તેથી સ્ત્રી ના શરીર માં ગર્ભાશય ખુબ અગત્ય નો અને અભિન્ન અંગ બની ને રહ્યું છે .ગર્ભાશય નો વિકાસ થાય એટલે સ્ત્રી પિરિયડ માં આવે .આ સમયે સ્ત્રી ની ઉંમર મોટાભાગે 13 […]

Continue Reading

તેજ ગુજરાતી નાં વાંચકોનાં પ્રશ્નો, અને ગુજરાત નાં નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડૉ. શિતલ પંજાબી નાં જવાબ : માસિકની અનિયમિતતા.

Continue Reading

સ્ત્રી ની એ ચાર દિવસ ની મુંઝવણ.- કવિયત્રી બીના પટેલ.

સ્ત્રી ના શરીર ની રચના જ એવી રીતે થયેલી છે કે તેને બાળક ના જન્મ આપવા ની જવાબદારી એ સહેલાઇ થી નિભાવી શકે .તેથી સ્ત્રી ના શરીર માં ગર્ભાશય ખુબ અગત્ય નો અને અભિન્ન અંગ બની ને રહ્યું છે .ગર્ભાશય નો વિકાસ થાય એટલે સ્ત્રી પિરિયડ માં આવે .આ સમયે સ્ત્રી ની ઉંમર મોટાભાગે 13 […]

Continue Reading