*Watch “સરકાર હિમશીલાની ટોચ પર અને અસંતોષના જવાળામુખી પર બેઠી છે. – જયરાજસિંહ પરમાર.” on YouTube.*

Continue Reading

*ઉત્તરાખંડના મંદિરોમાં પુજારી ની નિમણુંક સરકાર દ્વારા કરવાનો નિર્ણયનો સંત સમાજ દ્વારા ભારે વિરોધ.- બિપિન વ્યાસ.*

ઉત્તરાખંડના મંદિરોમાં પુજારી ની નિમણુંક સરકાર દ્વારા કરવાનો નિર્ણય નો સંત સમાજ દ્વારા ભારે વિરોધ અમદાવાદ આવેલ ગંગોત્રી ધામ ના મુખ્ય પુજારી શિવ પ્રકાશજી મહારાજ ની ચેતવણી, આ નિર્ણયથી કુદરતી આપત્તિ વધી શકે છે અમદાવાદ. દેવભૂમિ ઉત્તરાખંડ ના તમામ મંદિરોમાં પૂજા વ્યવસ્થા સરકારી પુજારી ઓને સોંપવા ઉત્તરાખંડ સરકાર ના નિર્ણયનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો […]

Continue Reading

*લઘુકથા*જીવનસાથીની કિંમત.*

*આજની વાત મમ્મી અને પપ્પાને સમર્પણ……* *મિત્રો,વિષય ખૂબ નાજુક અને કરુણ છે…આશા રાખું છું કે આપને જરૂર ગમશે…..!!!* આજે પપ્પાના ફોટા સામે જોઈ હું જુના સંસ્મરણોમા જતો રહ્યોં…..!!!! *મારી એક આદત હતી.રાત્રે સૂતા* *પહેલા.મમ્મી પપ્પાના રૂમની અંદર હું અચૂક જતો.થોડી તબિયત વિશે તથા કૌટુંબિક, નવાજુની એક બીજા સાથે ચર્ચા કરી .થોડી મજાક મસ્તી સાથે ..અમે […]

Continue Reading

*વિચિત્ર કિસ્સો, કેસમાં પતિ એ જજ પાસેથી પત્ની સામે યુદ્ધ કરવાની પરવાનગી માંગી, જાણો ક્યાં બની આ ઘટના.*

વિચિત્ર કિસ્સો, કેસમાં પતિ એ જજ પાસેથી પત્ની સામે યુદ્ધ કરવાની પરવાનગી માંગી, જાણો ક્યાં બની આ ઘટના વિશ્વભરની કોર્ટમાં ઘણા રસપ્રદ કેસ ચાલે છે. તેમાંથી ઘણા કેસ છુટાછેડાના મામલાને લઈને છે. પરંતુ અમેરિકાના કાન્સાસમાં છુટાછેડાના લઈને એક વિચિત્ર કેસ ચાલી રહ્યો છે. ડેવિડ ઓસ્ટ્રામ નામના એક શખસે કોર્ટ પાસે કેસ ઉકેલવા માટે પત્ની પાસે […]

Continue Reading

*આજે સંકલનની મીટિંગમાં  એમ.એલ.એ.ગ્યાસુદ્દીનભાઈ શેખ દ્વારા દરિયાપુર શાહપુરના મત ક્ષેત્રમાં સ્માર્ટ ક્લાસ બનાવવાની હકારાત્મકતાનો પ્રતિભાવ.*

આજે સંકલનની મીટિંગમાં એમ.એલ.એ.ગ્યાસુદ્દીન ભાઈ શેખ દ્વારા દરિયાપુર શાહપુરના તેમના મત છેત્રમાં સ્માર્ટ ક્લાસ બનાવવાની વાતનો મ્યુનિસિપલ કમિશનર શ્રી નહેરા સાહેબ દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં સ્માર્ટ ક્લાસ રૂમ બનાવવાના આશયથી શાહીબાગ મ્યુનિસિપલ શાળામાં નિરીક્ષણ કર્યું હતું આચાર્ય પ્રતીક્ભાઈ અને આચાર્ય અખ્તરખાન પઠાન અને સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Continue Reading

*”અમ્મા” ગયાં – મૃણાલીની સારાભાઇ નામનો એક અતિ તેજસ્વી તારો ખરી ગયો !!!*

“અમ્મા” ગયાં – મૃણાલીની સારાભાઇ નામનો એક અતિ તેજસ્વી તારો ખરી ગયો !!! આજે ચાર વર્ષ પણ વીતી ગયા….એ ગયાં ત્યારે માત્ર ભારત જ નહિ પરંતુ સાંસ્કૃતિક દુનિયાએ એક અત્યંત પ્રભાવશાળી કલાકાર ગુમાવ્યો છે,અંગત રીતે મેં “માં” સ્વરૂપ “ગુરુ” ગુમાવ્યા છે.. એ વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના પત્ની,મલ્લિકા અને કાર્તિકેય સારાભાઈના માતુશ્રી પરંતુ કલાજગત ના […]

Continue Reading

*નર્મદામાં છલાંગ લગાવી આપઘાત કરનાર યુવાનને ફરજ પરના જીઆરડી જવાન રાજેન્દ્રભાઈએ નદીમાં કૂદીને બચાવી લીધો. જીઆરડી જવાનનું માનવતાવાદી પગલું.*

ચાણોદ (વડોદરા ગ્રામ્ય) ના પ્રખ્યાત મલ્હારરાવ ઘાટ પર અમદાવાદ શહેરના હાંસોટ વિસ્તારના રહીશ હઠીસિંહ લક્ષ્મણસિંહ ઠાકોર બીપી તથા અન્ય બીમારીથી કંટાળી આપઘાત કરવાના આશયથી નર્મદા નદીમાં કૂદી પડયા હતા, અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. નદીમાં કૂદી પડતા યુવાનને ફરજ પરના જીઆરડી જવાન રાજેન્દ્રભાઈ એ છે એ જોતાં તેને બચાવવા આગળ આવ્યા હતા. તેમને તેને […]

Continue Reading

*રાજપીપળા નજીક આવેલ બામલ્લા ખાતે સ્યુઈન્ગ ટેકનોલોજીના ટ્રેડની લેબનું લોકાર્પણ. આ લેબમાં ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતી મશીનરી ઉપર બહેનોને નિ:શુલ્ક તાલીમ. તાલીમ બાદ સ્વરોજગારી મળશે.*

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ તેમજ ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત, રાજશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બામલ્લા ખાતે આજ રોજ સ્યુઈન્ગ ટેક્નોલોજીના ટ્રેડની લેબનું લોકાર્પણ, સેનકા સમાજ કલ્યાણ સંસ્થા ના ટ્રસ્ટી એસ. એલ. શારદા દ્વારા કરવામાં આવ્યું છે. આ લેબમાં ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતી મશીનરી ઉપર બહેનોને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે […]

Continue Reading

*મેડીકલ ફીટનેસ :*જાણો સંપૂર્ણ માહિતી. યે રહી આપકે મોબાઇલ સ્ક્રીન પર.*

જીવનમા અતી ઉપયોગી માહીતી આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે, આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો *મેડીકલ ફીટનેસ :* *High BP :* 120/80 — Normal 130/85 — Normal (Control) 140/90 — High 150/95 — V.High *Low BP :* 120/80 — Normal 110/75 — Normal (Control) 100/70 — Low 90/65 — V.Low *Haemoglobin […]

Continue Reading

*સાબરકાંઠાના ખેડબ્રહ્માનો બનાવ.ફાયરિંગમાં એક નું મોત. ખેડબ્રહ્માના આંગડિયા પેઢી પર ગોળી અને ચાકુના ઘા જીકાયા. – શૈલેષ પંચાલ.*

સાબરકાંઠા સાબરકાંઠા ના ખેડબ્રહ્મા નો બનાવ… ફાયરિંગ માં એક નું મોત ખેડબ્રહ્મા ના આંગડિયા પેઢી પર ગોળી અને ચાકુ ના ઘા જીકાયા.. ફોર વહીલર મા આવી લૂંટ ના બદઈરાદો પર ન પડતા હુમલો કરાયો… ખેડબ્રહ્માના જનતા બેન્ક આગળ ની ઘટના બનવા પામી.. લૂંટારા આરોપી કાર લઈને ફરાર… યુવકને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો.. પોલીસ […]

Continue Reading

*એક અદ્ભૂત ફળ : શિંગોડા*

શિંગોડા ખાસ લોકપ્રિય ફળ ન હોવા છતાં આપણે સહુ તેને સારી રીતે તેને ઓળખીએ છીએ.કારણકે તે સાવ સ્થાનિક પ્રકારનું ફળ પણ નથી જ.વાસ્તવમાં તેનો ઘેરો કાળો રંગ અને તેનો અનિયમિત સ્વરૂપનો વિચિત્ર આકાર તેને લોકપ્રિય થવા દેતા નથી.અંગ્રેજીમાં તેને ઇન્ડિયન વોટર ચેસ્ટનટ કે કેલટ્રોપ તરીકે ઓળખવામાં આવે છે. આ શિંગોડા/ કેલટ્રોપ ટ્રેપા જાતિનો એક જળીય […]

Continue Reading

*એક અદભુત કલા: ભાભરના કુવાળા ગામનો આર્ટિસ્ટ ચાંદી તેમજ મેટલમાં પુરે છે પ્રાણ – ચાંદી તેમજ તાંબાના પત્ર પર તૈયાર કરાતી નકશીદાર એમ્બોજ ડીઝાઇન – જયંતિભાઇ સુથાર દ્વારા બનાવેલ ડીઝાઇનની દેશ-વિદેશમાં માંગ.*

નકશીદાર મેટલ એમ્બોજ આર્ટ ડિઝાઇન બનાવવી એ એક અદભુત કલા છે. ભાભરના નાનકડા એવા કુવાળા ગામનો કલાકાર ચાંદી તેમજ તાંબાના 18 થી 32 ગેજના પતરાં ઉપર હથોડા અને ટાંકણા વડે નકશીકામ કરી મેટલમાં પ્રાણ પુરી રહ્યો છે. પોતાની આગવી કલા શક્તિથી સુથારી કામમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર જયંતિભાઇ સુથારની કલાની માંગ દેશ-વિદેશમાં થઇ રહી છે. […]

Continue Reading

*અદભુત કલા: ભાભરના કુવાળા ગામનો આર્ટિસ્ટ ચાંદી તેમજ મેટલમાં પુરે છે પ્રાણ – ચાંદી તેમજ તાંબાના પત્ર પર તૈયાર કરાતી નકશીદાર એમ્બોજ ડીઝાઇન – જયંતિભાઇ સુથાર દ્વારા બનાવેલ ડીઝાઇનની દેશ-વિદેશમાં માંગ.*

નકશીદાર મેટલ એમ્બોજ આર્ટ ડિઝાઇન બનાવવી એ એક અદભુત કલા છે. ભાભરના નાનકડા એવા કુવાળા ગામનો કલાકાર ચાંદી તેમજ તાંબાના 18 થી 32 ગેજના પતરાં ઉપર હથોડા અને ટાંકણા વડે નકશીકામ કરી મેટલમાં પ્રાણ પુરી રહ્યો છે. પોતાની આગવી કલા શક્તિથી સુથારી કામમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર જયંતિભાઇ સુથારની કલાની માંગ દેશ-વિદેશમાં થઇ રહી છે. […]

Continue Reading