*ગુજરાતમાં શ્રેષ્ઠ નાણાંકીય સલાહકાર અને ઝડપી વિકાસ પામતી ‘બચત મંત્રા’ કંપનીને “INDIA ICON AWARD 2019” પ્રાપ્ત.*

તારીખ ૧૦ નવેમ્બર ૨૦૧૯ ના રોજ સ્થળ: તાજ હોટેલ, બેંગ્લોર ખાતે ભારત દેશમાંથી વિવિધ ઉદ્યોગ વ્યવસાય અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ નિપુણતા તેમજ સિધ્ધિ હાંસલ કરવા માટે દેશની ખ્યાતનામ રિસર્ચ એજન્સી “બ્લાઇન્ડવીન્ક” દ્વારા *”ઇન્ડિયા આઇકોન એવોર્ડ ૨૦૧૯”* નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સંપૂર્ણ દેશમાંથી ૫૦ થી વધુ ઉદ્યોગકાર તેમજ પોતપોતાના ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા આગેવાનોએ ભાગ […]

Continue Reading

જાણો : કેવી રીતે આરટીઓ કચેરીના ધક્કા ખાવાને બદલે ઘરે બેઠા ફેસલેસ(ઓનલાઈન) સેવાનો લાભ મેળવવો.???- સૌરાંગ ઠકકર.

અમદાવાદઃ ગુજરાતમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી હોવાને પગલે રાજ્ય સરકારે નાગરિકોની અગવડતા દૂર કરવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાને બદલે ઘરે બેઠા ફેસલેસ(ઓનલાઈન) સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં લર્નિંગ લાઈસન્સથી લઈ ડુપ્લિકેટ આરસી બૂક અને એચપીએ રદ કરવા સુધીની 7 સેવાઓ ઘરે બેઠા મેળવી શકાશે. પરંતુ આ ઓનલાઈન સેવાનો કેવી રીતે […]

Continue Reading

રાફેલ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાર્વજનિક માફી માંગવામાં પ્રશ્ને રાજપીપલા ખાતે નર્મદા ભાજપાના ધરણા પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર

સંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા તાલુકા પ્રમુખ અને હોદ્દેદારો, અને કાર્યકરોએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચાર કર્યા. લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે, તેવો પ્રચાર કરી વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેની સામે સુપ્રીમ કોર્ટે રાફેલ સોદાને પ્રક્રિયાને યોગ્ય ગણાવી સુપ્રીમ કોર્ટે આ તપાસ માંગી અને બિનજરૂરી […]

Continue Reading

ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન સુમધુર ગાયન પ્રસ્તુતિ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સ્વર માધુર્ય માં

અમદાવાદ શહેર વસ્ત્રાપુર પરિસર ખાતે આવેલ સરદાર સેંટર માં ૧૭ નવેમ્બર બપોરના ૪ વાગે ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન સુમધુર ગાયન પ્રસ્તુતિ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સ્વર માધુર્ય માં કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી ના અધિકૃત કાર્યકર્તા દ્વારા ઉક્ત અવસર પર ગાંધીજી ની ૧૫૦ મી જયંતી નિમિત્તે સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં […]

Continue Reading

રામોલ પોલીસ સ્ટેશનમાં દહેજના કારણે સાસરિયાઓ તરફથી પરિણીતાને ત્રાસ આપવાની ફરિયાદ નોંધાઇ.- સૌરાંગ ઠકકર.

અમદાવાદ: દહેજના કારણે સાસરિયાઓ તરફથી પરિણીતાઓને ત્રાસ આપવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ ભાગ્યે જ જોવા મળે છે. વસ્ત્રાલમાં રહેલી એક યુવતીએ પોતાના ફિયાન્સ અને તેના પરિવારના અન્ય સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છેકે, સાસરિયા પક્ષથી તેની પાસે દહેજના નામે કાર, ઘર, સોનું તેમને આઇફોનની માંગ […]

Continue Reading

અમદાવાદનાં જશોદાનગર બ્રિજ પર ગેરકાયદેસર લાગેલા હોર્ડીંગે એક વ્યક્તિનો ભોગ લીધો.- સૌરાંગ ઠકકર.

શહેરના જશોદાનગર બ્રિજ પર ગેરકાયદેસર લાગેલા હોર્ડીંગે એક વ્યક્તિનો ભોગ લીધો છે. બ્રિજ પાસેથી પસાર થતાં બાઈકસવાર પર હોર્ડીંગ પડતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જશોદાનગર ચોકડી પાસે આવેલા સત્યમપાર્કમાં રહેતા દીપકભાઈ મોદી ગત રવિવારે સવારે તેમના પુત્ર ધવલને અમરાઈવાડી મુકવા માટે બાઈક લઈ નીકળ્યા હતાં. ઘરે પાછા ફરતી વખતે બ્રિજના વચ્ચેના ભાગે પહોંચતા […]

Continue Reading

અસ્લમ ચારણિયા દ્વારા AILF માં યોજાશે ડિબેટ અને પુસ્તક વિમોચન

સાહિત્યના રસિકો માટે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલ અંતર્ગત અનેક પેનલ ડિસ્કશન થશે જેમાં અનેક જાણીતી હસ્તીઓ દ્વારા ઈન ટ્રેન્ડ વિષયો ઉપર ચર્ચાઓ થશે, તેના અંતર્ગત સુરતના કોર્પોરેટ ટ્રેનર અને બિઝનેસ કોચ અસલમ ચારણિયા દ્વારા “સોલવિંગ અન્સ્લોવ્ડ પ્રોબ્લેમસ ઓફ સોસાયટી થ્રુ એન્ટરપ્રીન્યુરશીપ ” વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચાનો મુખ્ય […]

Continue Reading

“મેગા બ્રાહ્મણ બિઝનેસ સમીટ”

……….નમ્ર વિનંતી….. ગુજરાતના બ્રાહ્મણો ને મારી નમ્ર વિનંતી છે કે તારીખ ત્રીજી ચોથી અને પાંચમી જાન્યુઆરી 2020 ના રોજ ગુજરાતના બ્રાહ્મણોનો ઈતિહાસ નું સૌથી મોટું આયોજન થવા જઈ રહ્યું છે જે વ્યક્તિલક્ષી આયોજન નથી “શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા” દ્વારા થઇ રહેલા આયોજનને “શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા” અને “શ્રી સૌરાષ્ટ્ર કચ્છ […]

Continue Reading

હાથીજણ નાં નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસની ક્લીનચીટ?

અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં. પરંતુ તેમને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યાં ન હતા. જેથી તેમણે ચાઇલ્ડ વેલફેરમાં પણ અરજી […]

Continue Reading

બદલાયાં છે હવે અમીરીનાં માપદંડ નાદારીથી સ્ટેટસ મેળવી શકાય છે ચકડોળ સમ છે ચલતાં પુર્જા સબંધો ધારો ત્યારે હોસ્ટાઈલ થઈ શકાય છે -મિત્તલ ખેતાણી

મૈત્રીકરારથી પણ રોળવી શકાય છે આત્માને પણ છળી શકાય છે મર્યા વગર પણ મરી શકાય છે શુપર્ણખા સ્વેચ્છાએ નાક ધરે છે ઈજ્જત રમતમાં લઇ શકાય છે હાથવગો એક ખભ્ભો ન હોય તોય FBમાં હઝારો ફ્રેન્ડ કરી શકાય છે જેનાં માબાપ વૃદ્ધાશ્રમે રડતાં હોય તેનાં DPમાં પ્રભુને મળી શકાય છે તનનો સબંધ આત્માએ ના પહોંચે તો […]

Continue Reading

સર્જનહાર ની સંસ્કાર સરિતામાં પાવન ડૂબકી.- અશોક ખાંટ.

ઉત્તર ભારતમાં ઋષિકેશથી ગંગોત્રી માર્ગ પર પર્વતીય ગિરિમાળાઓ વચ્ચે ભાગીરથી સરિતા તીરે ઉત્તરકાશી સ્થિત વિશ્વનાથ મંદિર સૌથી મહત્વપૂર્ણ, પ્રાચીન, પવિત્ર અને અતુલ્ય મંદિર છે. અહી ભગવાન શિવની પૂજા આખો દિવસ કરવામાં આવે છે. આ વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં ‘શક્તિ મંદિર’ જે શક્તિની દેવીને સમર્પિત છે. આ મંદિરમાંથી નીકળેલા વિશાળ પિત્તળ ત્રિશૂળમાં વિશ્વનાથ મંદિર કેવી રીતે બનાવવામાં […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ. પ્રણબ નંદા. આઈ.પી.એસ.88. અને ગોઆ ના ડી.જી.પી. નું મેસીવ હાર્ટ એટેક આવતાં દિલ્હી ખાતે નિધન.

પ્રણબ નંદા. આઈ.પી.એસ.88. અને ગોઆ ના ડી.જી.પી. નું મેસીવ હાર્ટ એટેક આવતાં દિલ્હી ખાતે નિધન.

Continue Reading

એ.એમ.ટી.એસ.નાં અણઘડ વહીવટથી આ સંસ્થાને દરરોજ રૂપિયા એક કરોડની ખોટ થાય છે.- સૌરાંગ ઠકકર.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)નાં અણઘડ વહીવટથી આ સંસ્થાને દરરોજ રૂપિયા એક કરોડની ખોટ થાય છે. ખાનગીકરણનાં રવાડે ચઢેલા તંત્રનાં કારણે ખાનગી ઓપરેટરોને દર વર્ષે કરોડો રૂપિયા ભાડા પેટે ચૂકવાતાં હોવાં છતાં એએમટીએસ સંસ્થાને વકરો થતો નથી. બીજી તરફ સંસ્થાની માલિકીની બસની મુસાફરી પણ પેસેન્જર્સ તેમજ વાહનચાલકો માટે જોખમી બની છે, કેમ કે આ તમામ […]

Continue Reading

કેન્દ્રિય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સુશ્રી સ્મૃતિ ઈરાની ભાવનગરના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમા યોજાયેલ મહિલા ઉત્કર્ષ મંચ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રિય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સુશ્રી સ્મૃતિ ઈરાની ભાવનગરના સરદારનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમા યોજાયેલ મહિલા ઉત્કર્ષ મંચ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તા. ૧૩ નવેમ્બરથી ૧૭ નવેમ્બર સુધી વિવિધલક્ષી કાર્યક્રમો થકી મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે કોઈપણ બાળકનો સર્વાંગી વિકાસ તેની માતા અને શિક્ષણ સંસ્થા દ્વારા આપવામા […]

Continue Reading