૨ એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસઃ ઓટિઝમની સારવારમાં હોમિયોપથી સારવાર સૌથી વધુ અસરકારક: ડો. કેતન પટેલ

આજના તેજ રફતારના જીવનમાં વિજ્ઞાને તમામ ન્યુરોલોજિકલ તથા અન્ય બીમારીઓના ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે ઘણી બીમારીઓના ઇલાજ હાજર છે અને આ કેટેગરીમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર પણ સામેલ છે.

Continue Reading

આ રસ્તે ના જતાં, ત્યાં મોત છે, હું માંડમાંડ જીવ બચાવીને પાછો આવ્યો છું – પરાગ શાહ

અરે થોભો,આ રસ્તે ના જતાં, ત્યાં મોત છે, હું માંડમાંડ જીવ બચાવીને પાછો આવ્યો છું. હા તમે બરાબર વાંચ્યું, આ શબ્દો છે લિવર ટ્રાન્સપ્લાન્ટથી નવું જીવતદાન મેળવનારા પરાગ શાહના. આમતો ૩૧ ડીસેમ્બર હોય કે ટુરિસ્ટ પ્લેસ, શોખ ખાતર દારૂનો ટેસ્ટ કરવાનો ક્રેઝ યુવાનોમાં વધી રહ્યો છે, ત્યારે આવા ટેસ્ટ જીંદગીમાં કેટલો મોંઘો પડે છે, તેનો […]

Continue Reading

ધૂળમાં થી ઉઠીને આકાશ આંબવાના સપનાને સાકાર કરતાં હિતેશ પનારા

હું હિતેશ જગદીશભાઈ પનારા, જયારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ઘરની અતિ નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઘરમાં ૩ ભાઈબેન અને મમ્મી પપ્પા એમ ૫ વ્યક્તિઓ, અને કમાવવાવાળા પપ્પા એકલા, બસ, મેં વિચારી લીધું કે ભણવાની સાથે સાથે મારે પણ નોકરી કરવી છે. અને મારું એક જ લક્ષ્ય હતું, કે મારે ભણવાનું છે અને મારા […]

Continue Reading

આજના અત્યાધુનિક યુગમાં લાંબા વાળ માટે પણ સમય ફાળવતી યુવતીઓ

આજના ડીજીટલ અને ફાસ્ટ યુગમાં જયારે સ્ત્રીઓની જવાબદારી અમર્યાદિત છે, ત્યારે આ યુગમાં પણ સ્ત્રીઓ પોતાના લાંબા વાળ ના શોખ માટે સમય ફાળવતી હોય છે. આજે અમે તેવી કેટલીક સ્ત્રીઓ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. મેઘા ફેનીલ શાહ દક્ષા શેઠ વીણા વિહોલ મિતા પંચાલ કાવ્યત્રી બીના પટેલ પારુલ વેદ ગોપાલી બૂચ સૂચિ સુકલા જયશ્રી […]

Continue Reading

ગુજરાતનું ગૌરવ, ઇન્ટરનેશનલ કલાકાર ભરત બારિયા અને અક્ષય પટેલ.

ઇન્ટરનેશનલ કલાકાર ભારત બારિયા અને અક્ષય પટેલ.કે જેઓ બંને ભારત્નાત્યમ, કથકલી , કુચીપુડી, કલરી પાઈટુ,કન્ટેમ્પરરી અને કાશ્મીર થી કન્યા કુમારીના બધાજ લોકનૃત્યમાં પારંગત છે. હાલમાં ભારતના વડાપ્રધાન મોદીસાહેબ અને ભારતના ભૂતપૂર્વરાષ્ટ્રપતિ અબ્દુલકલામ સાહેબ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લીન્ટન સામે નૃત્ય રજુ કરીને સન્માન મેળવેલ છે.         સ્વર્ણિમ ગુજરાત ના એમ્બેસડર અમિતાભ […]

Continue Reading

ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ

ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતાં ગૌરવવંતા ગુજરાતીઓ. દેવકી રુઝાન ખંભાતા વિરાજ અમર જયનારાયણ વ્યાસ ભૈરવી લાખાણી ઉત્સવી ભીમાણી હિતુ કનોડિયા નૈષધ પુરાણી કબીર ઠાકોર મેઘા રીતમ ભટનાગર મનીષપટેલ ખ્યાતી આર્જવ ત્રિવેદી મહેન્દ્ર કડિઆ સ્ટોરી . કેડીભટ્ટ    

Continue Reading

જૈન કલ્ચરલ ગ્રુપનો ઈફેક્ઈટીવ ઈમેજ વર્કશોપ યોજાયો

    સ્ટોરી. કેડીભટ્ટ બંશી સંઘવી, વાયબ્રન્ટ સ્કાય ના ખ્યાતનામ કલાકાર, સોઉંલફુલ આર્ટીસ્ટ અને આર્ટ સ્ટાઈલીસ્ટ અમદાવાદનાં જૈન કલ્ચરલ ગ્રુપમાં આમાંન્ર્તિત કરવામાં આવ્યા હતા, જેમાં તેમણે વુમન ને ઈફેક્ટીવ ઈમેજ મેનેજમેન્ટ, બોડી શેપને આધારિત ઈફેક્ટીવ કલોધિંગ અને તમરી પાવરફુલ પર્સનાલીટી બનાવવા ઈફેક્ટીવ પાવરફુલ કલર્સ કઈરીતે ક્લીધિંગ ની અંદર પહેરવા જોઈએ, જેથી તમારો આગવો દેખાવ આપવાનો […]

Continue Reading

જરા હટકે…..વિચારો ! ગોપાલી બુચ

  સંકલન : કેડીભટ્ટ   જરા હટકે…..વિચારો ! એવું કેવી રીતે બને ? એ પોતે સીએ છે તો કોન્ફરન્સ અને મિટિંગમાં જાય તો ખરી ને? જીજ્ઞાના પપ્પા નિશિથના પપ્પા સામે દલીલ કરી રહ્યા હતાં. જીજ્ઞા અને નિશિથ સીએમાં સાથે ભણતાં, પ્રેમ થયો અને પરણી ગયાં. જીજ્ઞા સીએ થઇ ગઈ અને નિશિથ છેલ્લા ગૃપમાં પાસ ન […]

Continue Reading

શું આશારામ ને સજા થવી જોઈએ?

જોધપુર માં આશારામ ને બળાત્કાર કેસ માં આજે ચુકાદો છે, તો અમે કેટલાક નાગરિકો ના જવાબ ટાંક્યા છે. રાજેશ બારીઆ. ચોક્કસ આશારામ ને કડક થઇ કડક સજા થવી જોઈએ. કામિની સેવક. હા, ધર્મ ના નામે વ્યભિચારીઓ ને ક્યારેય સમાજ માં સાંખી ન લેવા જોઈએ. માટે તેને સજા થવી જ જોઈએ. કલ્પના વ્યાસ ચોક્કસ આવા પાખંડી […]

Continue Reading