STEM કેરિયર ગાઈડન્સ 12th સાયન્સ અને એન્જિનિરીંગના વિદ્યાર્થીઓ માટે – Boarding Pass For Success.

આ યુગમાં જ્યાં કેરિયરના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, ત્યાં વિદ્યાર્થીઓ અને માતાપિતાને આ પ્રશ્ન હોય છે કે તેમના બાળક માટે યોગ્ય માર્ગ શું છે! બીજા શુ કરે છે એને ફોલ્લૉ કરવા કરતા વિદ્યાર્થીઓ પોતે શું કરવું છે એમના ઇન્ટરેસ્ટ પ્રમાણે એ રીતે વિચારે એ ખૂબ મહત્વનુ છે. ખાસ કરીને વિજ્ઞાન , ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને […]

Continue Reading