આવતીકાલે બપોરે 12:39 વિજય મુહર્ત માં cm ભુપેન્દ્ર પટેલ લેશે શપથ..
22 થી 25 મંત્રીઓ લેશે શપથ. બ્રેકિંગ ન્યુઝ..* આવતીકાલે બપોરે 12:39 વિજય મુહર્ત માં cm ભુપેન્દ્ર પટેલ લેશે શપથ.. ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ પણ લેશે શપથ.. 22 થી 25 મંત્રીઓ લેશે શપથ. આ પણ વાંચો: https://tejgujarati.com/?p=97772 વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષ સ્થાને દિલ્હીમાં મળેલી બેઠકમાં મંત્રીમંડળના નામોને અપાયો આખરી ઓપ.. રવિવાર રાતથી […]
Continue Reading