ગુજરાત કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા અને ઉપનેતાના નામની કરી જાહેરાત

ગુજરાત કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા અને ઉપનેતાના નામની કરી જાહેરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી દાણીલીમડાના ધારાસભ્ય શૈલૈષ પરમાર વિધાનસભામાં ઉપનેતા બનશે

Continue Reading

માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી

મહીસાગર માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી મહીસાગર માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી સામે આવી છે. સંતરામપુરના પાદેડીઅડોરમાં બની રહેલ આરસીસીના રસ્તાના કામમાં કટકી કરાતી હોવાના આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ડામર માર્ગ હતો જેના ઉપર કોઈપણ જાતનું ખોદકામ કર્યા વગર સીધું આરસીસીનું […]

Continue Reading

નર્મદા જિલ્લા કક્ષાએથી ભાજપના વધુ ચાર આગેવાનો સસ્પેન્ડ કરાયા.

ભાજપના 4 આગેવાનો પાર્ટીમાંથી આઉટ થતાહવે હર્ષદ વસાવા અને દર્શનાબેન દેશમુખનું જૂથ આમને સામને બિગ બ્રેકિંગ ન્યૂજ઼ નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ભાજપે સસ્પેન્ડ કર્યા પછી નર્મદા જિલ્લા કક્ષાએથી ભાજપના વધુ ચાર આગેવાનો સસ્પેન્ડ કરાયા. ભારતીબેન તડવી , કિરણભાઈ વસાવા, ઘનશ્યામ દેસાઈ અને સુનિલ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખે છ વર્ષ માટે ભાજપાથી સસ્પેન્ડ કર્યા. આ […]

Continue Reading

પાટણ જિલ્લામાં ટૂંકા દિવસોમાં ત્રણ યુવાનોની ખુલ્લેઆમ હત્યા.

રાધનપુર મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પણ હત્યા થતા અરેરાટી વ્યાપી રાધનપુર : પાટણ જિલ્લામાં ટૂંકા દિવસોમાં ત્રણ યુવાનોની ખુલ્લેઆમ હત્યા. રાધનપુર મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પણ હત્યા થતા અરેરાટી વ્યાપી આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97177 પાટણ જિલ્લામાં થોડા થોડા સમયગાળામાં એટલે કે 10 દિવસમાં મર્ડર ની ત્રીજી ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા કથળી છે. […]

Continue Reading

વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે, જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે રાજપીપલા,તા19 ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ નર્મદા જિલ્લમાં તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ને ગુરૂવારના રોજ મતદાન […]

Continue Reading

ખાડાઓ ન પુરાતા પડવા વાગવા અકસ્માતો થી પરેશાન મતદારો મતદાન કરવા નહીં જાય!

નિષ્ફ્ળ ગયેલી એક વર્ષથી ભૂગર્ભ ગટર યોજના અનેગેસ પાઇપ લાઈન હજી સુધી મોટા ભાગના લોકો સુધી પહોચી નથી. નાંદોદની બેઠક પર મતદાન કરવામાં રાજપીપલાના મતદારોમાં ઉદાસીનતા ખાડા નગર બની ગયેલું સમગ્ર રાજપીપલામાં ખાડાઓ ન પુરાતા પડવા વાગવા અકસ્માતો થી પરેશાન મતદારો મતદાન કરવા નહીં જાય! નિષ્ફ્ળ ગયેલી એક વર્ષથી ભૂગર્ભ ગટર યોજના અનેગેસ પાઇપ લાઈન […]

Continue Reading

ઝઘડિયા બેઠક પરથી પરત ખેંચ્યુ ઉમેદવારી ફોર્મ

મહેશ વસાવાનું પિતા છોટુ વસાવાને સમર્થન મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી આ પણ વાંચો :: https://tejgujarati.com/?p=96989 ઝઘડિયા બેઠક પરથી પરત ખેંચ્યુ ઉમેદવારી ફોર્મ મહેશ વસાવાનું પિતા છોટુ વસાવાને સમર્થન BTPમાં પિતા-પુત્ર વચ્ચે થયું સમાધાન વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો         

Continue Reading

કોંગ્રેસના ફાઈનલી બધા ઉમેદવાર જાહેર

કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરી કોંગ્રેસના ફાઈનલી બધા ઉમેદવાર જાહેર કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરી પાલનપુર થી મહેશ પટેલ દિયોદર થી શિવાભાઈ ભુરીયા કાંકરેજ થી અમૃતભાઈ ઠાકોર ઊંઝા થી અરવિંદભાઈ પટેલ વિસનગર થી કિર્તીભાઈ પટેલ બેચરાજી થી ભોપાજી ઠાકોર મહેસાણા થી પી કે પટેલ ભિલોડા (ST) થી રાજુભાઈ પરગી બાયડ થી મહેન્દ્રસિંહ વાઘેલા […]

Continue Reading

ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોએ પોતાની સંપત્તિ જાહેર કરી

ડેડીયાપાડા ના કોંગ્રેસના ઉમેદવાર કરોડપતિ! સૌથી ઓછી સંપત્તી નાંદોદ ના આપના ઉમેદવારની છે નાંદોદ અને ડેડીયાપાડા ના ઉમેદવારોએ પોતાની સંપત્તી જાહેર કરી ડેડીયાપાડા ના કોંગ્રેસના ઉમેદવાર કરોડપતિ! સૌથી ઓછી સંપત્તી નાંદોદ ના આપના ઉમેદવારની છે રાજપીપલા, તા16 ભાજપના ઉમેદવાર ડૉ. દર્શના દેશમુખે પોતાની મિલકત જાહેર કરી છે. તેમની જંગમ મિલકત 46.89 લાખછે જયારે સ્થાવર મિલકત […]

Continue Reading

ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં અડાલજ ત્રિ-મંદિરના દર્શન કર્યા.

આજે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા અમદાવાદ સંજીવ રાજપૂત ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં અડાલજ ત્રિ-મંદિરના દર્શન કર્યા.   આ પણ જુઓ : https://tejgujarati.com/?p=96905 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે […]

Continue Reading