*NCC યોગદાન કવાયત અંતર્ગત NCCએ ગુજરાતના 14 શહેરોમાં સ્વયંસેવક કેડેટ્સની નિયુક્તિ : સંજીવ રાજપૂત.

ગાંધીનગર: ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા કોવિડ-19 સામે લડાઇ લડવા માટે NCC યોગદાન કવાયતના ભાગરૂપે નાગરિક વહીવટીતંત્રને સહાયરૂપ થવા માટે વધુ સ્થળો પર તેના સ્વયંસેવક કેડેટ્સની નિયુક્તિ કરવાના પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યાં છે. સોમવારે ગુજરાતમાં મુખ્ય 14 નગરોમાં 410 સ્વયંસેવક કેડેટ્સ, 52 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 38 સહાયક NCC ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી. આ ટીમોને મુખ્યત્વે […]

Continue Reading