નર્મદામાં વર્ષોથી પાર્ટીમાં જાત ઘસી નાખનાર પાયાના સિનિયર કાર્યકર આગેવાનો હાંસિયામાં ધકેલાયા!

બે ઉમેદવારો સામે અનેક ગુનાઓ નોંધાયા છે નર્મદામાં વર્ષોથી પાર્ટીમાં જાત ઘસી નાખનાર પાયાના સિનિયર કાર્યકર આગેવાનો હાંસિયામાં ધકેલાયા! બહારથી બીજા પક્ષમાંથી આવેલા કાર્યકર, આગેવાનોની બોલબાલા બીટીપીમાંથી આવેલા ત્રણ આયાતી ઉમેદવારો ને નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા માટેની ટિકિટ મેળવતા કાર્યકર્તાઓ નારાજ છે? ભાજપાના હિતેશ વસાવા અને આપના ચૈતર વસાવા અને નાંદોદ માં આપના ઉમેદવાર પ્રફુલ […]

Continue Reading

મતદારોને અપાયો મહત્તમ મતદાનનો સંદેશો

મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ “VOTE FOR NARMADA” ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. નર્મદા નૂતન જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોને અપાયો મહત્તમ મતદાનનો સંદેશો આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97302 રાજપીપલા,તા22 નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બર ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે જિલ્લામાં વધુમાં […]

Continue Reading

બકરાનું મારણ મૂકી પીંજરું ગોઠવતાં બબ્બે દીપડા પાંજરે પૂરાયા

દીપડાના આતંકથી ગ્રામજનો પરેશાન હતા નાંદોદ તાલુકાના માંગરોળ ગામેથી એકી સાથેબબ્બે દીપડા રેસ્ક્યુ કરાયા બકરાનું મારણ મૂકી પીંજરું ગોઠવતાં બબ્બે દીપડા પાંજરે પૂરાયા રાજપીપળા ,તા 21 આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97200 આજે નાંદોદ તાલુકાના માંગરોળ ગામેથી એકી સાથે બબ્બે દીપડા રેસ્ક્યુ કરાયા હતા .ઘણા દિવસથી દીપડાના આતંકથી ગ્રામજનો પરેશાન હતા. અને અહીં દીપડો ગમે ત્યારે […]

Continue Reading

નર્મદા જિલ્લા કક્ષાએથી ભાજપના વધુ ચાર આગેવાનો સસ્પેન્ડ કરાયા.

ભાજપના 4 આગેવાનો પાર્ટીમાંથી આઉટ થતાહવે હર્ષદ વસાવા અને દર્શનાબેન દેશમુખનું જૂથ આમને સામને બિગ બ્રેકિંગ ન્યૂજ઼ નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ભાજપે સસ્પેન્ડ કર્યા પછી નર્મદા જિલ્લા કક્ષાએથી ભાજપના વધુ ચાર આગેવાનો સસ્પેન્ડ કરાયા. ભારતીબેન તડવી , કિરણભાઈ વસાવા, ઘનશ્યામ દેસાઈ અને સુનિલ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખે છ વર્ષ માટે ભાજપાથી સસ્પેન્ડ કર્યા. આ […]

Continue Reading

નિવૃત્ત કર્મચારીઓની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી

વહેલીતકે નિકાલ નહીં આવે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી નર્મદાના શાળાના નિવૃત્ત કર્મચારીઓની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી નર્મદા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નિવૃત્ત કર્મચારીઓને સાતમા પગારપંચનો ત્રીજો હપ્તો ચૂકવવામાં વિલંબસામે રોષ આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97169 વહેલીતકે નિકાલ નહીં આવે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી દેડિયાપાડા,તા.19 નર્મદા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર […]

Continue Reading

“જો…જો… ભૂલાય નહીં…!” વયોવૃદ્ધ મતદારોની યુવા મતદારોને “મતદાન ચૂકશો નહીં”ની અપીલ

૮૦ વર્ષ કે તેથી વધુ વયના સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. “હું તો વોટ કરીશ…!” લોકશાહીના મહાપર્વને લઈને ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વયોવૃદ્ધ મતદારોનો મક્કમ નિર્ધાર “જો…જો… ભૂલાય નહીં…!” વયોવૃદ્ધ મતદારોની યુવા મતદારોને “મતદાન ચૂકશો નહીં”ની અપીલ રાજપીપલા,તા18 નર્મદા જિલ્લામાં આગામી તા.૧ લી ડિસેમ્બર ના રોજ યોજાનારી […]

Continue Reading

ખાડાઓ ન પુરાતા પડવા વાગવા અકસ્માતો થી પરેશાન મતદારો મતદાન કરવા નહીં જાય!

નિષ્ફ્ળ ગયેલી એક વર્ષથી ભૂગર્ભ ગટર યોજના અનેગેસ પાઇપ લાઈન હજી સુધી મોટા ભાગના લોકો સુધી પહોચી નથી. નાંદોદની બેઠક પર મતદાન કરવામાં રાજપીપલાના મતદારોમાં ઉદાસીનતા ખાડા નગર બની ગયેલું સમગ્ર રાજપીપલામાં ખાડાઓ ન પુરાતા પડવા વાગવા અકસ્માતો થી પરેશાન મતદારો મતદાન કરવા નહીં જાય! નિષ્ફ્ળ ગયેલી એક વર્ષથી ભૂગર્ભ ગટર યોજના અનેગેસ પાઇપ લાઈન […]

Continue Reading

ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની યોજાયેલી સમીક્ષા બેઠક

કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક અને પોલીસ નિરીક્ષકે ચૂંટણી તૈયારીઓ અંગેઆપ્યું જરૂરી માર્ગદર્શન નર્મદા જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની યોજાયેલી સમીક્ષા બેઠક કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક અને પોલીસ નિરીક્ષકે ચૂંટણી તૈયારીઓ અંગેઆપ્યું જરૂરી માર્ગદર્શન રાજપીપલા,તા15 નર્મદા જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા […]

Continue Reading