દારૂની હેરાફરી કરતા બે બુટલેગરોને પાસા હેઠળ ધકેલાયા
બુટલેગર્સ દ્વારા બીજા રાજ્યમાંથી ઇગ્લીશ દારૂની હેરાફેરીકરતા અસામાજીક તત્વો ઉપર અસરકારતક અટકાયતી દારૂની હેરાફરી કરતા બે બુટલેગરોને પાસા હેઠળ ધકેલાયા એલ.સી.બી .નર્મદા. પોલીસનું ઓપરેશન રાજપીપલા, તા 11 રાજપીપલા પો.સ્ટે. વિસ્તારનો પ્રોહીબીશનાના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને એલ.સી.બી નર્મદા પોલીસે પાસામાં ધકેલી દીધા છે પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાએ હાલમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય જે […]
Continue Reading