એચ.એ.કોલેજમાં “વર્લ્ડ ડાયાબીટીસ ડે” નિમિત્તે વક્તવ્ય યોજાયુ
શહેરમાં આજે દર દસ વ્યક્તીઓમાંથી બે વ્યક્તીઓને ડાયાબીટીસ છે એચ.એ.કોલેજમાં “વર્લ્ડ ડાયાબીટીસ ડે” નિમિત્તે વક્તવ્ય યોજાયુ ગુજરાત લો સોસયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ આજરોજ “વર્લ્ડ ડાયાબીટીસ ડે” નિમિત્તે વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા ડાયબેટોલોજીસ્ટ ડૉ.વિવેક આર્યએ જણાવ્યુ હતુ કે શહેરમાં આજે દર દસ વ્યક્તીઓમાંથી બે […]
Continue Reading