બ્રેકિંગ.. ઉપલેટામાં તાલુકા ભાજપ પ્રમુખની પત્ની ઝડપાઈ જુગાર રમતા તાલુકા ભાજપ પ્રમુખ સંજય માકડિયાની પત્ની સહિત સાત મહિલાઓ રૂ. ૭૧,૦૦૦/- રોકડ સાથે ઝડપાઈ જુગાર રમતા
બ્રેકિંગ.. ઉપલેટામાં તાલુકા ભાજપ પ્રમુખની પત્ની ઝડપાઈ જુગાર રમતા તાલુકા ભાજપ પ્રમુખ સંજય માકડિયાની પત્ની સહિત સાત મહિલાઓ રૂ. ૭૧,૦૦૦/- રોકડ સાથે ઝડપાઈ જુગાર રમતા ઉપલેટાના તુલસી ટાવર પાસે આવેલ રાજમોતી નગરમાં આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતી હતી મહિલાઓ પકડાયેલા મહિલા આરોપીઓ:- (૧) ભાવનાબેન સંજયભાઈ માકડિયા રહે. ઉપલેટા (૨) અનુબેન રમેશભાઈ પટેલ રહે. ઉપલેટા (૩) […]
Continue Reading