સૌરાષ્ટ્ર તંત્રી સંઘના કાર્યકારી ઉપપ્રમુખ તરીકે સમય સૌનો દૈનિકના નિવાસી તંત્રી ધીરેનભાઈ શુક્લની નિમણુંક.
પત્રકારોના પ્રશ્નો માટે સરકાર અને મીડિયા વચ્ચે સેતુ બનીને પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી સૌરાષ્ટ્ર તંત્રી સંઘના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : રવિવારે સૌરાષ્ટ્રના પત્રકારોના સંગઠન વર્ષો જૂનું સૌરાષ્ટ્ર તંત્રી સંઘ જે રજીસ્ટર સંસ્થા છે તેની મિટિંગનું આયોજન રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાખેલ હતું. તેમાં પ્રમુખના અવસાન બાદ સુરેન્દ્રનગરના આજકા પરશુરામના […]
Continue Reading