સતનામ વાહેગુરૂ ? ૭૭ મી નિર્વાણતિથી(તા. ૨૩/૧૧/૨૦૧૯) પ.પુ.સંતશિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ શ્રી દેવીદાસબાપુના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.

?સતનામ વાહેગુરૂ ? ૭૭મીનિર્વાણતિથી(તા૨૩/૧૧/૨૦૧૯)શનિવારે પ.પુ.સંતશિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ શ્રી દેવીદાસબાપુ ના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ ?? ?????????? સંત સપુત અને તુંબડા ત્રણેનો એક સ્વભાવ, ઈ તારે પણ બોળે નહીં એને તાર્યા ઉપરભાવ. સંત ન હોત સંસારમે તો જલ જાત બ્રહ્માંડ, પછી જ્ઞાન કેરી લહરસે ઠારત ઠામ. સંત સગા કા ગુરૂ સગા અંત સગા એક રામ, તુલસી […]

Continue Reading