આખા ગુજરાતમાં કરફ્યુ શકયાતા ૬ જીલ્લામાં CRPF તૈનાત. ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણંદ,દાહોદ,સુરત.

ડીજીપી શીવાનંદ જા ની આજે પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે આખા ગુજરાતમાં કરફ્યુ શકયાતા ૬ જીલ્લા મા crpf તૈનાત ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણદ,દાહોદ,સુરત… ગુજરાતમાં કોરોના વઇરસના દર્દી ની સંખ્યા વધતા અમદાવાદમાં લોકડાઉનો પીરયડ વધારવાની વિચારણા ગુજરાતની બર્ડોરો પણ સીલ કરવામાં આવી અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત. આ ધરપકડ એપિડેમીક ડિઝીઝ એકટ 1987 ના કાયદા અંતર્ગત […]

Continue Reading

*બી. એ. પી. એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા, વડોદરા, દ્વારા એક લાખ કીટ ભરવાની કામગીરી*

કોરોના મહામારી ની સામેના જંગમાં લોકડાઉનના કારણે મુશ્કેલી અનુભવતા ગરીબ પરિવારો ને સહાયરૂપ થવાના જિલ્લા વહીવટીતંત્રના પુરુષાર્થમાં બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા, વડોદરા, ખભે ખભા મિલાવી રહ્યું છે. જરૂરિયાતમંદ લોકોને જીવનનિર્વાહ માટે આવશ્યક પુરવઠાની કીટ તૈયાર કરવાની ભગીરથ કામગીરીમાં સંસ્થાના સંતો સાથે ૫૦૦ થી વધુ સ્વયંસેવકો જોડાયા છે. દરેક કીટ માં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, […]

Continue Reading