🅱reaking News Dhoraji રાજકોટ જીલ્લાના ધોરાજી માં બે જુથ વચ્ચે અથડામણ. – રશ્મિન ગાંધી.

🅱reaking News Dhoraji રાજકોટ જીલ્લાના ધોરાજી માં બે જુથ વચ્ચે અથડામણ ….. ધોરાજી નાં બહાર પુરાં વિસ્તારમાં રૂપિયા ની લેતી દેતી બાબતે… બે જુથ વચ્ચે અથડામણ ધાતક હથીયારો વડે હુમલો થતાં એક ને ગંભીર ઈજા તથા ત્રણ ને સામાન્ય ઈજા પહોંચી…. એક ઈજા ગ્રસ્ત ને જુનાગઢ રીફર કરાયો… સરકારી હોસ્પિટલમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરાયો

Continue Reading

ધોરાજીની આદર્શ સ્કુલ ખાતે ગૌહત્યા કરનારને આજીવન કેદની સજા મળતા સજા કરાવનારને સમ્માનિત કરવામાં આવ્યા. – રશ્મિન ગાંધી.

ધોરાજીની આદર્શ સ્કુલ ખાતે ગૌ હત્યાના આરોપીને આજીવન કેદની સજા મળતા રાજકોટ એસ.પી બલરામ મીણા સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને કાયદેસરની કાર્યવાહી કરનાર પી.એસ.આઈ મીઠાપરા તેમજ આરોપીને સજા કરાવનાર સરકારી વકીલ શ્રી કાર્તિકભાઈ પારેખને આજે વિવિધ સંસ્થાઓ દ્વારા તમને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં સંસ્થાના પ્રમુખ શ્રી પરાગભાઈ […]

Continue Reading

જાહેરમાં તીનપતિ નો જુગાર રમતા પકડી ગણનાપાત્ર કેસ કરતી ધોરાજી પોલીસ = રશ્મિન ગાંધી.

💫રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા તેમજ શ્રાવણ માસમા રમતા જુગાર પકડી પાડવા સૂચના હોય 💫 ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે hc ભીમાભાઇ ગંભીર pc ઘનશ્યામસિંહ […]

Continue Reading

જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ધોરાજી પોલીસ.- રશ્મિન ગાંધી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ જુગાર ની પ્રવૃત્તિ સદન્તર બંધ કરવા સૂચના હોય 💫 ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે ના HC લાલજીભાઈ જાંબુકીયા તથા HC ચંદ્રસિંહ વસૈયા તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા તથા […]

Continue Reading

ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે.- રશ્મિન ગાંધી.

ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે. ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં પરમ પૂજ્ય સાધના બાય મહાસતીજી આદિઠાણા ૩ની પાવન નિષ્ઠામાં પર્યુષણ પર્વ અને ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ રહ્યો છે. આ ઉજવણીમાં ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રવિવારના રોજ વર્લ્ડ વિશ્વ […]

Continue Reading

ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે.- રશ્મિન ગાંધી.

ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે. ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં પરમ પૂજ્ય સાધના બાય મહાસતીજી આદિઠાણા ૩ની પાવન નિષ્ઠામાં પર્યુષણ પર્વ અને ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ રહ્યો છે. આ ઉજવણીમાં ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રવિવારના રોજ વર્લ્ડ વિશ્વ […]

Continue Reading

શ્રાવણીયો જુગાર રમતા પતા પ્રેમીને પકડી ગણનપાત્ર કેસ કરતી ધોરાજી પોલીસ.[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બંદીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ કરવા તેમજ શ્રાવણ માસમા રમતા જુગાર પકડી પાડવા સૂચના હોય ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી.એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે ના PSI જે.બી.મીઠાપરા HC વિરામભાઈ વાણવી તથા HC […]

Continue Reading

ધોરાજી અને જામકંડોરણા વચ્ચે નુરપીરની દરગાહ પાસે અચાનક ટ્રક પલટી મારી જતા થયો અકસ્માત સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં.[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજી અને જામકંડોરણા વચ્ચેનો મુખ્ય માર્ગ હોય અને આજ મુખ્ય માર્ગમાં નાનામોટા પુલયા આવેલા હોય અને અસંખ્ય વળાંકો આવેલા હોય તેમ છતા ડીવાઈડર કે સંકેત ન હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતો છાસવારે બનતા હોય પણ તેમ છતા તંત્રની આંખ ઉધડતી નથી અને અકસ્માતો બનાવો દીન પ્રતિદિન વધતા જાય છે. ત્યારે એક વધુ અકસ્માતમાં વધારો થયો […]

Continue Reading

જામકંડોરણામાં ગાયને હડકવો ઉપડતા ગામલોકોએ મહામહેનતે ગાયને પકડી સુરક્ષિત જગ્યાએ બાંધી.- રશ્મિન ગાંધી.

રેબીઝ એટલે હડકવા શબ્દ કાને પડતા જ આપણા શરીર માંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે અને નજર સામે ઈન્જેકશનો દેખાવા માંડે છે. વર્ષો પહેલા તો ૧૪ ઈન્જેક્શન્સ લેવા પડતા અને એ પણ પેટ ઉપર આજકાલ નવી દવા અને રસી શોધાયા બાદ એનો ડોઝ ઘટીને ૨ કે ૪ ઈન્જેક્શન પુરતો જ રહી ગયો છે. હડકવાના […]

Continue Reading

રહેણાંક મકાનમાંથી જુગારનો અખાડો પકડી પાડતી ધોરાજી પોલીસ.- રશ્મિન ગાંધી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બંદીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ કરવા તેમજ શ્રાવણ માસમાં રમતા જુગાર પકડી પાડવા સૂચના આપેલ હોય ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી.એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટાફની અલગ અલગ ટિમો બનાવી કામ કરતા હોય […]

Continue Reading