મુખ્ય સમાચાર. – કલ્પેશ મોદી.

⌚??BREAKING: ધોનીના સંન્યાસ બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ. ?️☁️ન્યુઝ : ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમની સપાટી 31.16 ફૂટે પહોંચી, 8000 કયુસેક પાણીની આવક શરૂ. ધારી ખોડિયાર ડેમ 90 ટકા ભરાયો. ???BJP ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ આગામી ૧૯, ૨૦,૨૧ અને ૨૨ ઓગષ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનો ચાર દિવસીય સંગઠનાત્મક પ્રવાસ કરશે. —————————- પ્રદેશ અધ્યક્ષશ્રી […]

Continue Reading