*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ*
*પ્રજાના સેવક – કોમન મેન તરીકે શ્રી વિજયભાઇ રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરશે* ******* *સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની મુલાકાત-કોરોના સંક્રમણ-નિયંત્રણની સમિક્ષા હાથ ધરશે* ******** *આત્મનિર્ભર ગુજરાત પેકેજ અન્વયે રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું રોજનું કમાઇને રોજ ખાનારા નાના ઘંઘા રોજગાર કરનારા સામાન્ય કારીગર-લોકોને ગાંધીનગરથી વર્ચ્યુઅલ ચેક વિતરણ કરશે* ******* *રાજકોટમાં 71માં […]
Continue Reading