હિંમતનગરમાં સેવા સહયોગ યુવા ગ્રૂપની રચના અને ઝૂંપડપટ્ટી વિસ્તારના તથા જરૂરતમંદોની વિવિધ સામાજિક સેવાઓ માટે બ્રહ્મસેના ગુજરાત કન્વીનર શ્રી બાલકૃષ્ણ રાવલનું આહવાન

આજની હિંમતનગર જી.સાબરકાંઠામાં તારીખ 16/09/19 ના રવિવારે સેવકાર્યો માટે સેવા ગ્રુપ પરિવારની પ્રથમ સાધારણ મિટિંગ યોજાઈ તેમાં બ્રહ્મસેના ગુજરાત કન્વીનરશ્રી બાલકૃષ્ણ રાવલ અને સેવા ગ્રુપ પરિવારના 100 જેટલા યુવા ભાઈ બહેનોની સેવા-સહયોગ-યુવા -ગ્રુપ પરિવારની એક ટીમ બનાવી અને જરૂરિયાતમંદ લોકોના અનેક વિવિધ પાસાઓ ઉપર પ્રાથમિક ચર્ચા થઈ જેમાં નીચે મુજબના નિર્ણયો લેવાયા સેવા ગ્રુપ પરિવારની […]

Continue Reading

બ્રહ્મસમાજને લુણાવાડાના ભામાષા રાકેશભાઈ સેવક અને પરિવારે દોઢ કરોડની કિંમતની જમીન દાનમાં આપી.

બ્રહ્મસમાજ માટે ભૂમિદાનને જાહેર કરવા બદ્દલ કરવા બદ્દલ કોટી કોટી વંદન ! આજે લુણાવાડા બ્રહ્મસમાજ માટે અપાર આનંદની વાત એ છે કે લુણાવાડા બ્રહ્મસમાજના આદરણીય શ્રી રાકેશભાઈ સેવક અને તેમના માતુશ્રી, શ્રી રાકેશભાઈના બહેનશ્રી અને સમસ્ત પરિવારે ગઈકાલે તારીખ 30/03/2019 ના રોજ લુણાવાડા ખાતે સમાજના સ્થાનિક અગ્રણીઓની એક મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં તેમના પિતાશ્રીના […]

Continue Reading

બ્રહ્મસેના ગુજરાતે ગોંડલમાં દીકરીના બર્થ ડે ની કરી અનોખી ઉજવણી

ગુજરાત રાજ્ય બ્રહ્મસેના સહયોગી પરિવાર વતી બ્રહ્મસમાજના પિતા વિહોણા બાળકોની આજે ગોંડલ જિલ્લા રાજકોટ મુકામે બર્થ ડે નું સેલિબ્રેશન કેક કાપીને કરવામાં આવ્યું અને તેની સ્કૂલ ફી પેટે 14,475=00 + 1700=00 રોકડ ભેટ સ્વરૂપે કુલ 16,175=00 રૂપિયાની દીકરીના જન્મદિવસની ભેટ સ્વરૂપે સહાય કરવામાં આવી હતી. આપનાં ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

બ્રહ્મસેના ગુજરાતે વડોદરાના સ્વ.પ્રમોદકુમાર જોશીના પરિજનોને શોક સંદેશ સહ સહયોગ સંદેશ પાઠવ્યો.

બ્રહ્મસેના વડોદરા પરિવારના મહાનુભાવોએ ચિ.હર્ષને તથા તેમની માતાને અને તેમના પરિવારને આ દુઃખના પ્રસંગે સમસ્ત સમાજ તેમની આ દુઃખદ ક્ષણોમાં તેમની સાથે છે તેવો શોક સંદેશ પાઠવ્યો હતો તથા ચિ. હર્ષને કોલેજની ફી પેટે ફૂલની પાંખડી સ્વરૂપે 11,000/- રૂપિયાનો ચેક અને આશરે 5000 જેવી રોકડ સહાય કરીને તેમને શોક સંદેશ તથા સહયોગ સંદેશ પાઠવ્યો હતો. […]

Continue Reading

“શોક સંદેશ .સહયોગ સંદેશ”.

*”શોક સંદેશ ………..સહયોગ સંદેશ”* *ચિ. મિહિરકુમાર પીયૂષભાઈ જોશી,* *ગં.સ્વ.રિટાબહેન પીયૂષભાઈ જોશી,* *આપ સૌ સ્વજનો.* *આજે આપના પરિવારની વચ્ચે માનનીય આચાર્યશ્રી પીયૂષભાઈ જોશી હવે સદેહે રહ્યા નથી ત્યારે… આપના પરિવાર ઉપર જાણે કે દુઃખનું આભ ફાટ્યું છે.જીવન અને મૃત્યુ સર્વ હરિહરને આધીન છે તે કડવા અને સનાતન સત્યને આપણે સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી.વાસ્તવમાં તો મૃત્યુ […]

Continue Reading