ગાંધીનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ની બેઠકમાં નવી જવાબદારી જાહેર કરવામાં આવી.

બજરંગદળ ગાંધીનગર શહેર જયશ્રી રામ સાથે જણાવાનું કે 23.3.2019 ના રોજ ગાંધીનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ની બેઠક થઇ. તેમાં નવી જવાબદારી જાહેર કરવામાં આવી હતી.જીલ્લા મંત્રી નવીન ભાઈ પટેલ ની સંમતીથી ગાંધીનગર જિલ્લા બજરંગ દળ સંયોજક શક્તિસિંહ ઝાલા અને સુરેન્દ્રસિંહ વાઘેલા બજરંગદળ ગૌરક્ષા પ્રમુખની હાજરીમાં ગાંધીનગર શહેર અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ રાવ દ્વારા […]

Continue Reading

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજીત દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ હોવાથી ગાંધીનગર જીલ્લામાં 16/02/19 ના રોજ જ્યોતિર્લિંગ રથયાત્રા યાત્રામાં સમસ્ત હિન્દુ સમાજને જોડાવા વિનંતીની અપીલ કરાઈ ..

ગાંધીનગર વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજ રોજ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રા આપણા ગાંધીનગર જીલ્લામાં પધારવાની છે. તે રથયાત્રા ના સ્વાગત અને રુટ ના આયોજન માટે ગાધીનગર વિશ્ર હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મિટીંગમાં ચર્ચા કરી હતી.અને નવી જવાબદારી અને હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી. ગાંધીનગર […]

Continue Reading

હિંદુ યુવાનોને ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી અપીલ કરવામાં આવી.

ગાંધીનગર જિલ્લાનાં બજરંગ દળ તરફથી ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ મનાવવામાં આવે, તેવી આજનાં યુવા ભાઇ-બહેનોને આહવાન કરવામાં આવ્યું છે. વધુમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે,દરેક હિંદુ યુવાનોનાં પરિવારો પણ વેલેન્ટાઈન ડે ના મનાવે તેવી અપેક્ષા રાખે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બજરંગ દળ ના કાયૅકતા જુદા બાગ બાગ બગીચા માં જઈને […]

Continue Reading

ગાંધીનગરમાં બજરંગ દળ દ્વારા ઈન્ફોસિટી પાસે વાનર અકસ્માતમાં મૃત્યુ પામતાં તેની અંતિમવિધિ કરાઈ.

ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા ગાંધીનગર ઈન્ફોસિટી ના ગેટ પાસે વાનર મરી જતા બજરંગ દળ ના કાયૅકતા ને જાણ થતાં તેને દફનાવી અને દોરી નો જ્યાં ગુંચ કે પડ્યું હોય એકઠા કરવામાં આવ્યું હતું. Please send your news on 9909931560.

Continue Reading

છત્રાલના અશોક પટેલની હત્યાનાં આરોપી કાળુ મિયાનાં જામીન રદ કરી ધરપકડ કરવા માટે અને ફાસ્ટટ્રેક કોર્ટ મા કેસ ચલાવવા રાજ્યપાલને આવેદનપત્ર.

છત્રાલ ગામ ના અશોકભાઈ પટેલ ની હત્યા ના મુખ્ય આરોપી કાળુ મિયા ના નીચલી કોર્ટે જામીન રદ કરી ધરપકડ કરવા માટે અને ફાસ્ટટ્રેક કોર્ટ મા કેસ ચલાવવા માટે તા 1-1-2019 ના રોજ ગુજરાત રાજ્ય ના રાજયપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલી સાહેબ ને ગાંધીનગર વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામા આપ્યુ અને રજૂઆત […]

Continue Reading