હસું,રડું જેની સાથે ને ગુસ્સો ય કરી શકું સ્વ ને સ્વ થી સદા સાંધનાર સૂત્ર આપજે મિત્ર ભાવે નિહાળું હું આ સમસ્ત જગને સત્ય,પ્રેમ,કરુણાનું તું મને ગોત્ર આપજે – મિત્તલ ખેતાણી.રાજકોટ,

વંદે મિત્રમ્ હે પ્રભુ એક તો એક પણ તું મને મિત્ર આપજે મને તું અત્ર, તત્ર અને સર્વત્ર આપજે એક તો એક પણ તું મને મિત્ર આપજે હું ક્યાં કહું છું આપજે બત્રીસ લક્ષણો ભલે ને થોડો ઘણો તું વિચિત્ર આપજે લોહીનાં સંબંધથી વધે સબંધ દોસ્તીનાં કર્ણ,સુગ્રીવ જેવો મને તું મિત્ર આપજે દોષમાં થી તારે […]

Continue Reading

વસંતના વૈભવને વધાવતા રંગોત્સવમાં પ્રેમી પંખીડાઓનું પુનઃ મિલન થયુ. લેખકઃ – નીલકંઠ વાસુકિયા.

હિંદુ ધર્મમાં ઉજવવામાં આવતા દરેક તહેવારોનું ધાર્મિક મહત્વ તો હોય જ છે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. વાત જો હોળી ધુળેટીના તહેવારની કરવામાં આવે તો તેનુ પણ ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનીક મહત્વ છે જ. એવું દ્રઢ પણે માનવામાં આવે છે કે હોળી ધુળેટીના તહેવારમાં મનુષ્યના મનના વિકારો દુર થઈ જાય છે અને હોળીના રંગોની […]

Continue Reading